JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
298 K તાપમાને પાણીમાં ધન આયન માટે સીમિત મોલર વાહકતાનો સાચો ક્રમ છે :
- A \(\mathrm{H}^{+} \gt \mathrm{Na}^{+} \gt \mathrm{K}^{+} \gt \mathrm{Ca}^{2+} \gt \mathrm{Mg}^{2+}\)
- B \(\mathrm{H}^{+} \gt \mathrm{Ca}^{2+} \gt \mathrm{Mg}^{2+} \gt \mathrm{K}^{+} \gt \mathrm{Na}^{+}\)
- C \(\mathrm{Mg}^{2+} \gt \mathrm{H}^{+} \gt \mathrm{Ca}^{2+} \gt \mathrm{K}^{+} \gt \mathrm{Na}^{+}\)
- D \(\mathrm{H}^{+} \gt \mathrm{Na}^{+} \gt \mathrm{Ca}^{2+} \gt \mathrm{Mg}^{2+} \gt \mathrm{K}^{+}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{H}^{+} \gt \mathrm{Ca}^{2+} \gt \mathrm{Mg}^{2+} \gt \mathrm{K}^{+} \gt \mathrm{Na}^{+}\)
Step-by-step Solution
Detailed explanation
આયનોની સીમિત મોલર વાહકતા: - \(\stackrel{\oplus}{\mathrm{H}}: 349.8 \mathrm{Scm}^2 \mathrm{~mol}^{-1}\) - \(\mathrm{Na}^{+}: 50.11 \mathrm{Scm}^2 \mathrm{~mol}^{-1}\) - \(\mathrm{K}^{+}: 73.52 \mathrm{Scm}^2 \mathrm{~mol}^{-1}\) -…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium - નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 Hard - \(P_4O_6\) માં \(P-O\) બંધની સંખ્યા જણાવો.JEE Mains 2018 Medium
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
- લેડની વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં, પ્રમાણિત તાપમાન પર, જો \(E ^{\circ}\left( Pb ^{2+} / Pb \right)= m\) volt અને \(E ^0\left( Pb ^{4+} / Pb \right)= n\) volt, તો પછી \(E ^0\left( Pb ^{2+} / Pb ^{4+}\right)\) નું મૂલ્ય એ \(m - xn\) વડે આપવામાં આવે છે. તો x નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard
More PYQs from JEE Mains
- સમીકરણ \(|\mathrm{x}+1||\mathrm{x}+3|-4|\mathrm{x}+2|+5=0\),નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ............ છે.JEE Mains 2024 Hard
- નીયે આપેલા સંયોજનો માટે ઈલેકટ્રોન અનુરાગી વિસ્થાપન તરફ સક્રિયતાનો ઉતરતો ક્રમ શોધો.
JEE Mains 2023 Medium - એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી \(12 \,{cm}\) અંતરે મૂકેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(15 \,{cm}\) કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરિસાને લેન્સની બીજી બાજુ \(8 \,{cm}\) અંતરે મૂકેલો છે. વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ પાસે જ મળે છે. જ્યારે બહિર્ગોળ અરિસાને દૂર કરવામાં આવે ત્યારે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. તો વસ્તુથી આ પ્રતિબિંબ કેટલા \((cm)\) દૂર બનશે?
JEE Mains 2021 Hard - જ્યાંરે \(0.01\, M\, KMnO _{4}\) દ્રાવણ ને \(20.0 \,mL\,\, 0.05\, M\) મ્હોર દ્રાવણમાં બ્યુરેટ દ્વારા ઉમેરવામાં આવ્યું. \(50\, mL\) બ્યુરેટ નું પ્રારંભિક અવલોકન શૂન્ય છે. અંતિમ બિંદુ બાદ બ્યુરેટમાં બાકી રહેલા \(KMnO _{4}\) નું ક્દ......... \(mL\) (નજીકના પૂર્ણાકમાં)JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક \(70\,kg\) દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(\vec{F}=200\; N\) ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ \(...........\,N\) થશે. ( \(g=10\,m s ^{-2}\) લો.)
JEE Mains 2023 Medium - ધારોકે બિંદુ \((3,-2,5)\) માંથી પસાર થતા અને બિંદુુ \((1,2,3)\) તથા \((-2,3,5)\) ને જોડતી રેખા ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ \(\alpha x+\beta y+\gamma z=1\) છે. તો \(\alpha \beta \gamma\) ની કીંમત \(...........\) છે.JEE Mains 2023 Medium