JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.
- A \(\mathrm{Nd}^{3+}\) અને \(\mathrm{Eu}^{3+}\)
- B \(\mathrm{La}^{3+}\) અને \(\mathrm{Ce}^{4+}\)
- C \(\mathrm{Nd}^{3+}\) અને \(\mathrm{Ce}^{4+}\)
- D \(\mathrm{Lu}^{3+}\) અને \(\mathrm{Eu}^{3+}\)
Answer & Solution
Correct Answer
(B) \(\mathrm{La}^{3+}\) અને \(\mathrm{Ce}^{4+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{Ce}:[\mathrm{Xe}] 4 \mathrm{f}^1 5 \mathrm{~d}^1 6 \mathrm{~s}^2 ; \mathrm{Ce}^{4+}\) પ્રતિચુંબકીય \(\mathrm{La}:[\mathrm{Xe}] 4 \mathrm{f}^0 5 \mathrm{~d}^1 6 \mathrm{~s}^2 ; \mathrm{La}^{3+}\) પ્રતિચુંબકીય
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક કાર્બનિક સંયોજનમાં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. જો તેનો આણ્વીય ભાર \(342\) હોય, તો તેનું આણ્વીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
- બ્રોમિન સાથે વધુ પ્રમાણમાં ફલોરિન સાથેની પ્રક્રિયાથી બનતો આંતર હેલોજન સંયોજન શોધો.JEE Mains 2022 Easy
- અધિશોષણ ક્રોમેટોગ્રાફી માં વપરાતા અધિશોષક _______ છે. \(A\). સિલીકાજેલ \(B\). એલ્યુમીના \(C\). કળી ચૂનો \(D\). મેગ્નેશિયા નીચે આપેલા વિકલ્પો માંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2024 Medium
- \(Q\) અને \(R\) ની બનાવટ માટે પ્રક્રિયકોની સાચી શ્રેણી શોધો.
JEE Mains 2023 Medium - \(\left[{Fe}({CO})_{4}\left({C}_{2} {O}_{4}\right)\right]^{+}\)ની માત્ર ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા \(BM\)માં ગણો.JEE Mains 2021 Easy
- નીચેના પૈકી \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણમાં સમાવિષ્ટ પ્રજાતિઓની સંખ્યા કેટલી છે? \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}, \mathrm{SF}_6,\left[\mathrm{CrF}_6\right]^{3-},\left[\mathrm{CoF}_6\right]^{3-},\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{MnCl}_6\right]^3\).JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- અહી \(f(x)=a x^{2}+b x+c\) છે કે જેથી \(f(1)=3, f(-2)\) \(=\lambda\) અને \(f (3)=4\). જો \(f (0)+ f (1)+ f (-2)+ f (3)=14\) હોય તો \(\lambda\) ની કિમંત \(...\) થાય.JEE Mains 2022 Hard
- \(m\) દળનો એક પિંડ \(l\) લંબાઈની હલકી દોરી વડે બિંદુ \(O\) પરથી લટકાવેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઊર્ધ્વ વર્તુળ ગતિ કરવા દેવામાં આવે છે. પ્રારંભમાં, બિંદુ ' A ' પર \(v_0\) સમક્ષિતિજ વેગ લગાડતાં, જ્યારે પિંડ બિંદુ ' D ' પર પહોંચે છે, ત્યારે દોરી ઢીલી પડે છે. બિંદુઓ \(B\) અને \(C\) પાસે પિંડની ગતિઊર્જાનો ગુણોત્તર ______ છે -.
JEE Mains 2025 Medium - જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______.JEE Mains 2024 Hard
- \(15\) મિનીટ માટે તેમજ \(0.015 \mathrm{~A}\) ના સ્થિર પ્રવાહ સાથે ઝિંક સલ્ફેટ દ્રાવાણના વિદ્યુતવિભાજન વડે ઉત્પન્ન થતા ઝિંકનું દળ _______ \(\times 10^{-4} \mathrm{~g}\) છે. (ઝિંકનું પરમાણવીય દળ = \(65.4 \mathrm{amu}\) )JEE Mains 2024 Hard
- એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : \(\mathrm{CH}_3-\mathrm{O}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) \(\mathrm{S}_{\mathrm{N}} 1\) પ્રક્રિયા અનુભવશે, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
વિધાન II :
ખૂબ સરળતાથી \(S_N 2\) પ્રક્રિયા અનુભવશે નહીં, તેમ છતાં તે પ્રાથમિક હેલાઈડ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium