JEE Mains · Chemistry · STD 12 -આલ્ડિહાઇડ અને કિટોન
- JEE Mains 2024
- અઘરું
- MCQ
નીચેની પ્રક્રિયાનું નામ જણાવો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) ગેટરમેનકોચ પ્રક્રિયા
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
ગેટરમેન-કોચ પ્રક્રિયા


Chemistry ના વધુ પ્રશ્નો
- પ્રથમ ક્રમની પ્રક્રિયા \(R \rightarrow P\) નો વિચાર કરો. આપેલ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વિઘટિત થતા અણુઓનો અપૂર્ણાંક આ પ્રમાણે દર્શાવી શકાય છે:JEE Mains 2026 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: \([\text{Ti}^{4+}, \text{V}^{2+}]\), \([\text{V}^{2+}, \text{Mn}^{2+}]\), \([\text{Mn}^{2+}, \text{Fe}^{3+}]\) અને \([\text{V}^{2+}, \text{Cr}^{2+}]\) પૈકી રંગીન આયનોની જોડીઓની સંખ્યા \(3\) છે.
વિધાન II: \([\text{La}^{3+}, \text{Yb}^{2+}]\), \([\text{Lu}^{3+}, \text{Ce}^{4+}]\) અને \([\text{Ac}^{3+}, \text{Lr}^{3+}]\) આયનો પૈકી પ્રતિચુંબકીય આયનોની જોડીઓની સંખ્યા \(3\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:JEE Mains 2026 અઘરું - \(\mathrm{SO}_2, \mathrm{NF}_3, \mathrm{NH}_3, \mathrm{XeF}_2, \mathrm{ClF}_3\) અને \(\mathrm{SF}_4\) પૈકી, શૂન્યેતર દ્વિધ્રુવ ચાકમાત્રા અને મધ્યસ્થ પરમાણુ પર સૌથી વધુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ધરાવતા અણુનું સંકરણ _______ છે.JEE Mains 2025 સરળ
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 મધ્યમ - લેસાઇનની કસોટી _______ ના શોધ માટે વપરાય છે.JEE Mains 2024 અઘરું
- \(\mathrm{CH}_3 \mathrm{COONa}\) અને \(\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{COONa}\) ના મિશ્રણના વિદ્યુત વિભાજનથી મળતા આલ્કેનની સંખ્યા _______ છે.JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ \(5\; \mathrm{m}\) છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(4 \times 10^{5} \;\mathrm{km} \) છે. \(5500\;\mathring A\) તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........\(m\) દૂર હોવી જોઈએ?JEE Mains 2020 મધ્યમ
- \(1\, g\) અબ્પાષ્પશીલ દ્રાવ્યો \(X\) અને \(Y\)ને \(1\, kg\) પાણીમાં ઓગાળીને અનુક્રમે બે દ્રાવણો \(A\) અને \(B\) બનાવવામાં આવ્યા. \(A\) અને \(B\) માટે ઠારણ બિંદુઓમાં અવનયનનો ગુણોત્તર \(1:4\) મળી આવેલ છે. \(X\) અને \(Y\)ના મોલરદળનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 મધ્યમ
- \(1\) kg દળનો એક પદાર્થ \(v = 2x^2\) ના વેગથી સુરેખ પથ પર ગતિ કરે છે. \(x = 0\) થી \(5\) m સુધીના સ્થાનાંતર દરમિયાન પદાર્થ વડે થયેલું કાર્ય __________ J છે.JEE Mains 2026 મધ્યમ
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 મધ્યમ - \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 સરળ
- યોગ્ય અવલોકનો સાથેના સાચા પરીક્ષણો પસંદ કરો.
(A) \(\mathrm{CuSO}_4\) (એસિટિક ઍસિડ વડે ઍસિડિકૃત કરેલ) \(+ \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) ચોકલેટ કથ્થઈ અવક્ષેપ.
(B) \(\mathrm{FeCl}_3+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) પ્રુશિયન બ્લુ અવક્ષેપ.
(C) \(\mathrm{ZnCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), \(\mathrm{NH}_4 \mathrm{OH}\) વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અથવા વાદળી-સફેદ અવક્ષેપ.
(D) \(\mathrm{MgCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \rightarrow\) વાદળી અવક્ષેપ.
(E) \(\mathrm{BaCl}_2+\mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\), NaOH વડે તટસ્થ કરેલ \(\rightarrow\) સફેદ અવક્ષેપ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 અઘરું