JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલા પૈકી, \(SF _{4}, XeF _{4}, CF _{4}, H _{2} O\) સ્પીશીઝની સંખ્યા જેમાં બે અબંધકારક ઈલેકટ્રોન જોડીઓ \(\dots\dots\dots\) છે.
- A \(2\)
- B \(10\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(2\)
Step-by-step Solution
Detailed explanation
The species with 2 lone pairs are XeF 4 and H 2 O . Therefore, the number of species with two lone pairs of electrons is \(2 .\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા સંયોજનો \(CH \equiv CH,\,C{H_3} - C \equiv CH,\,\) અને \(C{H_2} = C{H_2}\) માટે તેમના એસિડ શક્તિનો સાચો ક્રમ નીચેનામાથી કયો થશે?JEE Mains 2019 Medium
- નાઈટ્રેશન તરફ સક્રિયતાના (reactivity) ચઢતા ક્રમમાં નીચેનાંને ગોઠવોઃ \(A\). \(p\)-ઝાયલીન \(B\). બ્રોમોબેન્ઝિન \(C\). મેસિટિલિન \(D\). નાઈટ્રોબેન્ઝિન \(E\). બેન્ઝિન નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- બ્યુટેનના સંપૂર્ણ દહનને ધ્યાનમાં લો, \(72.0\, {~g}\) પાણી પેદા કરવા માટે ઉપયોગમાં લેવાતા બ્યુટેનની માત્રા \(....\,\times 10^{-1}\, {~g} .\) (નજીકના પૂર્ણાંકમાં )JEE Mains 2021 Medium
- સૂચિ – I સાથે સૂચિ – II ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I (ક્રિયાશીલ સમૂહ (પરખ)) સૂચિ - II (પરખ દરમ્યાન જોવા મળતો ફેરફાર) A. અસંતૃપ્તા
(બેયરની કસોટી)I. લાલ રંગ દેખાય છે. B. આલ્કોહોલિક સમૂહ
(સેરિક એમોનિયમ નાઈટ્રેટ કસોટી)II. રજત દર્પણ દેખાય છે. C. આલ્ડીહાઈડ સમૂહ
(ટોલેન્સ પ્રક્રિયક)III. જાંબલી રંગ દેખાય છે. D. ફિનોલીક સમૂહ
(FeCl3, કસોટી)IV. ગુલાબી રંગ દૂર થાય છે. JEE Mains 2026 Easy - \(87.5 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t_{87.5}\) છે અને \(50 \%\) પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય \(t _{50}\) છે. \(t _{87.5}=x \times t _{50}\) સંબંધ ધરાવે છે.તો \(x\) નું મૂલ્ય \(........\) છે.JEE Mains 2023 Medium
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
More PYQs from JEE Mains
- \(\alpha\)-ગ્લુકોઝનો \(C _{1}\) અને \(\beta\)-ફ્રુકટોઝ \(C _{2}\) વચ્ચેનો ગ્લાયકૉસાઈડિક લિંકેજ (બંધન) નીચેનામાંથી મળે છે તે શોધો.JEE Mains 2022 Medium
- \(\left(\frac{x+1}{x^{2 / 3}-x^{1 / 3}+1}-\frac{x-1}{x-x^{1 / 2}}\right)^{10}\) ના વિસ્તરણમાં અચળપદ મેળવો.JEE Mains 2021 Hard
- વાયુમય ટ્રાયઇથાઇલ એમાઇનમાં \("-C-N-C-"\)નો બંધકોણ \(.....\) ડિગ્રી છે.JEE Mains 2021 Medium
- ધારો કે \(\omega_1=(8+i) \sin \theta+(7+4 i) \cos \theta\) અને \(\omega_2=(1+8 i) \sin \theta+(4+7 i) \cos \theta\) નો ગુણાકાર \(\alpha+i \beta\) છે, જ્યાં \(\mathrm{i}=\sqrt{-1}\). ધારો કે \(\alpha+\beta\) ના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો અનુક્રમે p અને q છે.JEE Mains 2025 Medium
- ઈથિલિડીન ક્લોરાઈડનું \(IUPAC\) નામ શોધો. (લખો)JEE Mains 2022 Easy
- ધારોક \(f, g: N -\{1\} \rightarrow N\) એ નીચે મુજબ વ્યાખ્યાયિત વિધેયો છે: \(f(a)=a\), જ્યાં \(\alpha\) એ એવા અવિભાજ્યો \(p\) ની ધાતોમાંની મહ્ત્તમ ધાત છે કે જેથી \(p^{\alpha}\) વડે \(a\) વિભાજ્ય હોય, અને \(g(a)=a+1\), પ્રત્યેક \(a \in N -\{1\}\), તો વિધેય \(f+g\) એJEE Mains 2022 Hard