JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન (\(I\)) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન (\(II\)) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના \(K_a\) અને \(K_b\) ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) સાચા છે.
- B વિધાન (\(I\)) સાચું છે પણ વિધાન (\(II\)) ખોટું છે.
- C બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) ખોટા છે.
- D વિધાન (\(I\)) ખોટું છે પણ વિધાન (\(II\)) સાચું છે.
Answer & Solution
Correct Answer
(A) બંને વિધાન (\(I\)) અને વિધાન (\(II\)) સાચા છે.
Step-by-step Solution
Detailed explanation
Aqueous solution of \(\left(\mathrm{NH}_4\right)_2 \mathrm{CO}_3\) is Basic \(\mathrm{pH}\) of salt of weak acid and weak base depends on \(\mathrm{Ka}\) and \(\mathrm{Kb}\) value of acid and the base forming it
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard
- વિધાનો શોધી કાઢો કે જે સાચા નથી.
A. સહસંયોજક બંધની વધારે સંખ્યા ધરાવતા અને ઓછા (ન્યૂનતમ) વિજભારનું અલગીકરણ ધરાવતા સસ્પંદન બંધારણો વધારે સ્થાયી છે.
B. ઈલેક્ટ્રોમેરિક અસરમાં અસંતૃપ્ત પ્રણાલી કેન્દ્રાનુરાગી સાથે +E અસર અને ઈલેક્ટ્રોન અનુરાગી સાથે –E અસર દર્શાવે છે.
C. ધ્રુવીય સંયોજનોના ઊચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને દ્વિધ્રુવીય ચાકમાત્રા માટે પ્રેરક અસર જવાબદાર છે.
D. દ્વિબંધવાળા કાર્બન પરમાણુઓ સાથે આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધારે જોડાયેલ હોય તેમ હાઈડ્રોજીનેશનની ઉષ્મા વધારે હોય છે.
E. ઋણ વીજભાર વહન કરતા કાર્બનની s - પ્રકૃતિ વધવાની સાથે કાર્બએનાયનની સ્થિરતા વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?JEE Mains 2014 Hard
- વિધાન \(I:\) ‘લેસાઈન કસોટી’માં, જ્યારે નાઈટ્રોજન અને સલ્ફર બંને કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ થાયોસાયનેટ બને છે. વિધાન \(II:\)જો નાઈટ્રોજન અને સલ્ફર બંને એક કાર્બનિક સંયોજનમાં હાજર હોય ત્યારે, સોડિયમ ગલનમાં સોડિયમનો વધુ પડતો ઉપયોગ એ બનતાં સોડિયમ થાયોસાયનેટનું વિઘટન કરશે અને તેમાંથી \(NaCN\) અને \(Na _{2} S\) બનાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Medium
- ફિનોલની સોડિયમ હાઈડ્રોકસાઈડની હાજરીમાં કલોરોફોમ સાથે પ્રક્રિયા કરતા, કે જેનું આગળ એસિડની હાજરીમાં જળ વિભાજન કરતાં _______ માં પરિણામે છે.JEE Mains 2024 Hard
- \(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- સંકલન \(\int \limits_{0}^{1} \frac{\sqrt{x} d x}{(1+x)(1+3 x)(3+x)}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાનના પારિમાણિક સૂત્રો સમાન છે.
વિધાન (II) : બોહરના નમૂના મુજબ, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફક્ત તે જ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેમાં તેનું કોણીય વેગમાન પ્લાન્ક અચળાંકના પૂર્ણાંક ગુણાંક હોય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
- બે સમાન કોષો, કે જેઓને બાહ્ય \(2\,\Omega\) ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... \(\Omega\) હશે.JEE Mains 2022 Medium
- બિંદુ \((1,-2,5)\) થી રેખાનું લંબ અંતર મેળવો કે જે બિંદુ \((1,2,4)\) માંથી પસાર થાય અને રેખા \(x + y - z =0= x -2 y +3 z -5\) ને સમાંતર હોય.JEE Mains 2022 Hard
- ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
JEE Mains 2022 Hard