JEE Mains · Chemistry · STD 11 - 3. Classification of elements and periodicity in properties
ની વચ્ચે ઇલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીઓ વચ્યે નો તફાવત મહત્તમ થશે તે \(.......\)
- A \(Ne\) અને \(F\)
- B \(Ne\) અને \(Cl\)
- C \(Ar\) અને \(Cl\)
- D \(Ar\) અને \(F\)
Answer & Solution
Correct Answer
(B) \(Ne\) અને \(Cl\)
Step-by-step Solution
Detailed explanation
\(Cl\) has the most negative \(\Delta H _{\text {eg }}\) among all the elements and \(Ne\) has the most positive \(\Delta H _{ eg }\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો. નીપજ \('{P}^{\prime}\) માટે શક્ય આઇસોમરની કુલ સંખ્યા \(.....\) છે.
JEE Mains 2021 Medium - \(H _{2}, He\) અને \(O _{2}\) દરેકના એક મોલનું મિશ્રણ તાપમાન \(T\) પરકદ \(V\) ના સિલિન્ડરમાં બંધ છે.\(H _{2}\) નું આંશિક દબાણ \(2\) atm છે સિલિન્ડરમાં વાયુઓનો કુલ દબાણ \(.......atm\)JEE Mains 2020 Medium
- નીચેના સંયોજનોના ઉત્કલન બિંદુનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - \(T\text{ K}\) તાપમાને એક પ્રક્રિયા \(A \rightarrow P\) માટે, \(A\) ની પ્રારંભિક સાંદ્રતા \([A]_0\) ના વિધેય તરીકે અર્ધ-આયુષ્ય \((t_{1/2})\) ને નીચે આપ્યા મુજબ આલેખવામાં આવે છે.

આપેલ આકૃતિમાં \(x\) નું મૂલ્ય _______ s છે (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2026 Easy - જ્યારે ક્લોરિન વાયુ ઠંડા અને મંદ જલીય \(NaOH\) સાથે પ્રક્રિયા કરે ત્યારે મળતી નીપજો જણાવો.JEE Mains 2017 Medium
- નીચે આપેલા આલ્કોક્સાઈડમાં સ્થાયિતાનો સાચો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે.JEE Mains 2022 Medium
- શ્રેઢી \(\sum_{n=1}^{\infty} \frac{n^{2}+6 n+10}{(2 n+1) !}\) નો સરવાળો ..... થાય.JEE Mains 2021 Hard
- ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે.JEE Mains 2023 Medium
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સુવાહક કે જે \(Z-\) અક્ષને સમાંતર \(-1.5\)\( \le Z < 1.5\,m\) વચ્ચે રહેલ છે,જેમાંથી \( - {\hat a_z}\) દિશામાં \(10.0\) \(A\) નો અચળ પ્રવાહ વહે છે.આપેલ સૂત્ર \(\vec B\) \(=\) \(3.0 \times 10^{-4}\) \(e^{-0.2x}\) \({\hat a_y}\,T\) માટે સુવાહકને અચળ ઝડપે \(5 \times 10^{-3} \) \( s\) સમય ગાળામાં \(x=2.0\) \(m\) \(,y=0\) \(m\) સ્થાને લઇ જવા જરૂરી કાર્ય-દર .......\(W\) માં શોધો.આ ગતિ \(X-\) અક્ષને સમાંતર છે,એવું ધારો.
JEE Mains 2014 Hard - KE ગતિ ઊર્જા ધરાવતો એક દડો સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેના ગતિપથના ઉચ્ચતમ બિંદુએ દડાની ગતિ ઊર્જા કેટલી હશે?JEE Mains 2025 Easy
- એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે.JEE Mains 2024 Hard