JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
આલ્કલાઈન માધ્યમમાં ક્લોરિનનું વિષમીકરણ (અસમાનુપાતીકરણ) નીચે દર્શાવેલ છે. \(\mathrm{aCl}_{2(\mathrm{~g})}+\mathrm{bOH}_{(\mathrm{aq})}^{-} \rightarrow \mathrm{cClO}_{(\mathrm{aq})}^{-}+\mathrm{dCl}_{(\mathrm{aq})}^{-}+\mathrm{eH}_2 \mathrm{O}_{(\mathrm{l})}\) સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં \(a, b, c\) અને \(d\) ના મુલ્યો અનુક્રમે છે:
- A \(1\), \(2\), \(1\) અને \(1\)
- B \(2\), \(2\), \(1\) અને \(3\)
- C \(3\),\(4\),\(4\) અને \(2\)
- D \(2\), \(4\), \(1\) અને \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(1\), \(2\), \(1\) અને \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\Rightarrow \mathrm{Cl}_2+2 \overline{\mathrm{O}} \mathrm{H} \longrightarrow \mathrm{Cl}^{-}+\mathrm{ClO}^{-}+\mathrm{H}_2 \mathrm{O}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન (I) : કોઈ કણનું રેખીય વેગમાન અને સ્થાન બંને એકસાથે ઇચ્છિત ચોકસાઈપૂર્વક નિશ્ચિત કરવું અશક્ય છે.
વિધાન (II) : જો ઇલેક્ટ્રોન માટે સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનની અનિશ્ચિતતા સમાન હોય, તો વેગની અનિશ્ચિતતા \(\geqslant \sqrt{\frac{\mathrm{h}}{\pi}} \times \frac{1}{2 \mathrm{~m}}\) છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - લેસ્થેનાઇડ તત્વોની શ્રેણીમાં લેન્થનાઈડ સંકોચન અસરનો મોટા ભાગે શું અર્થ થાય છે?JEE Mains 2019 Easy
- \(120\, g\) સંયોજન (અણુભાર \(60\)) ને \(1000\, g\) પાણીમાં દ્રાવ્ય કરતા \(1.12\, g/mL\). ઘનતા ધરાવતું દ્રાવણ આપે છે. તો દ્રાવણની મોલારિટી ............ \(\mathrm{M}\) માં જણાવો.JEE Mains 2014 Hard
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 Hard
- ત્રણ તબક્કામાં થતી એક જટિલ પ્રક્રિયાનો વિચાર કરો જેના વેગ અચળાંકો અનુક્રમે \(k_1, k_2\) અને \(k_3\) છે. કુલ વેગ અચળાંક \(k\) નીચેના સૂત્ર \(k=\sqrt{\frac{k_1 k_3}{k_2}}\) વડે અપાય છે. જો ત્રણેય તબક્કાઓની સક્રિયકરણ ઊર્જાઓ અનુક્રમે 60, 30 અને \(10 \mathrm{~kJ} \mathrm{~mol}{ }^{-1}\) હોય, તો \(\mathrm{kJ} \mathrm{mol}^{-1}\) માં કુલ સક્રિયકરણ ઊર્જા _______ છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2025 Hard
- પ્રક્રિયા \(2X \rightarrow B\) એ શુન્ય ક્રમની પ્રક્રિયા છે. \(X\) ની પ્રારંભિક સાંદ્રતા \(0.2\,M\) છે, અર્ધઆયુષ્ય સમય \(6\, h\) છે જે \(X\) ની પ્રારંભિક સાંદ્રતા \(0.5\, M\) હોય તો, અંતિમ સાંદ્રતા \(0.2\,M\) થવા માટે ........ \(hr\) લાગશે.JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- 10 કિંમતો \(\mathrm{x}_1, \mathrm{x}_2, \ldots, \mathrm{x}_{10}\) ની એક આંકડાકીય માહિતી માટે, એક વિદ્યાર્થીએ મધ્યક 5.5 અને \(\sum_{i=1}^{10} x_i^2=371\) મેળવ્યો. બાદમાં તેને જાણવા મળ્યું કે તેણે માહિતીમાં બે કિંમતો 4 અને 5 ખોટી રીતે નોંધી હતી, જેની સાચી કિંમતો અનુક્રમે 6 અને 8 હતી. સુધારેલી માહિતીનું વિચરણ શું છે?JEE Mains 2025 Medium
- \(F = sin\,t\,N\) બાહ્યબળ લાગતાં સરળ આવર્ત દોલનો કરતાં પદાર્થની કોણીય આવૃતિ \(2\,rad\,s^{-1}\) છે. જો \(t = 0\) સમયે તે સમતોલન સ્થાને હોય તો પછીના સમયે તે કોના સમપ્રમાણમાં હશે?JEE Mains 2015 Hard
- નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?JEE Mains 2017 Hard
- ધારો કે, સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા \(2 k\) છે, જ્યાં \(k \in N\). જો સમાંતર શ્રેણીના બધા વિષમ પદોનો સરવાળો 40 હોય, બધા યુગ્મ પદોનો સરવાળો 55 હોય અને સમાંતર શ્રેણીનું છેલ્લું પદ પ્રથમ પદ કરતાં 27 વધારે હોય, તો \(k\) = __________JEE Mains 2025 Easy
- નીચેનામાંથી કયો અણુ ધ્રુવીય છે ?JEE Mains 2013 Hard
- ત્રણ અવલોકન \(a, b\) અને \(c\) આપેલ છે કે જેથી \(b = a + c \) થાય છે. જો \(a +2\) \(b +2, c +2\) નું પ્રમાણિત વિચલન \(d\) હોય તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે \(?\)JEE Mains 2021 Medium