JEE Mains · Chemistry · STD 11 - 4. Chemical bonding and molecular structure
નીચે આપેલાને તેની સહસંયોજક લાક્ષણિકતાના (પ્રકૃતિ) ચઢતા ક્રમમાં ગોઠવો. \(CaF _{2}\),\(CaCl _{2}\),\(CaBr _{2}\),\(CaI _{2}\)
- A \(B < A < C < D\)
- B \(A < B < C < D\)
- C \(A < B < D < C\)
- D \(A < C < B < D\)
Answer & Solution
Correct Answer
(B) \(A < B < C < D\)
Step-by-step Solution
Detailed explanation
According to Fajan's rule,Covalent character \(\propto\) size of Anion
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- બોહરના હાઈડ્રોજન પરમાણુ મોડેલની નીચેનામાંથી કઈ અભિધારણા પરમાણુના ક્વોન્ટમ યાંત્રિક મોડેલ સાથે સુસંગત નથી?JEE Mains 2025 Medium
- પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 Hard
- નીચે આપેલા પૈકી અષ્ટફલકીય પ્રતિચુંબકીય નિમ્ન સ્પીન (ભ્રમ) સંકીર્ણ શોધો.JEE Mains 2023 Medium
- સૌથી વધુ \(3^{\text {rd }}\) આયનીકરણ એન્થાલ્પી ધરાવતી સંક્રમણ ધાતુ _______ છે.JEE Mains 2024 Hard
- એક કાર્બનિક સંયોજનમાં \(42.1 \%\) કાર્બન, \(6.4 \%\) હાઇડ્રોજન અને બાકીનું ઓક્સિજન છે. જો તેનો આણ્વીય ભાર \(342\) હોય, તો તેનું આણ્વીય સૂત્ર _______ છે.JEE Mains 2024 Hard
-

X નું Y માં રૂપાંતરણ કરવા માટે પ્રક્રિયકોનો યોગ્ય ક્રમ છે :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
એમિનો ઍસિડનું નામસૂચિ-II
એક અક્ષરીય સંકેત/પ્રકારA. આર્જિનિન I. D/બિન-આવશ્યક B. ઍસ્પાર્ટિક ઍસિડ II. R/આવશ્યક C. લાઇસિન III. E/બિન-આવશ્યક D. ગ્લુટામિક ઍસિડ IV. K/આવશ્યક
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જો \(\left| {\begin{array}{*{20}{c}}
{{a^2}}&{{b^2}}&{{c^2}} \\
{{{(a + \lambda )}^2}}&{{{(b + \lambda )}^2}}&{{{(c + \lambda )}^2}} \\
{{{(a - \lambda )}^2}}&{{{(b - \lambda )}^2}}&{{{(c - \lambda )}^2}}
\end{array}} \right|\) \( = \,k\lambda \,\,\left| {{\mkern 1mu} {\mkern 1mu} \begin{array}{*{20}{c}}
{{a^2}}&{{b^2}}&{{c^2}} \\
a&b&c \\
1&1&1
\end{array}} \right|,\lambda \, \ne \,0\) તો \(k\) મેળવો.JEE Mains 2014 Hard - રેખાઓ \(x+2 y+7=0\) અને \(2 x-y+8=0\) થી હંમેશા સમાન અંતરે રહે તે રીતે ગતિ કરતા બિંદુ \(P\) નો બિંદુપથ \(x^2-y^2+2 h x y+2 g x+2 f y+c=0\) છે. તો \(g+c+h-f\) નું મૂલ્ય ........... છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(R=\left(\begin{array}{lll}x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z\end{array}\right)\) એક શુન્યેતર \(3 \times 3\) શ્રેણિક છે,જ્યાં \(x \sin \theta=y \sin \left(\theta+\frac{2 \pi}{3}\right)=z \sin \left(\theta+\frac{4 \pi}{3}\right)\) \(\neq 0, \theta \in(0,2 \pi)\).એક ચોરસ શ્રેણિક \(M\) માટે, ધારો કે Trace \((M)\) એ \(M\) ના વિકર્ણના તમામ ધટકોનો સરવાળો દર્શાવે છે. તો નીચેના વિધાનો માંથી \((I)\) \(Trace(R)=0\) \((II)\) જો \(Trace(\operatorname{adj}(\operatorname{adj}(R))=0\), તો \(R\)માં બરાબર એક શૂન્યેતર ધટક હોયJEE Mains 2024 Hard
- નીચે આપેલ પરિપથમાં \(L_1\), \(L_2\) અને \(L_3\) ના ઇન્ડક્ટન્સ મૂલ્યો સમાન છે. સમગ્ર પરિપથમાં સંગ્રહિત ચુંબકીય ઊર્જા \((U_t)\) છે અને \(L_2\) ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા \((U_l)\) છે. \(U_t / U_l\) __________ છે.
(જો કોઈ પરસ્પર ઇન્ડક્ટન્સ હોય તો તેને અવગણો)
JEE Mains 2026 Medium - \( MnO_{4}^{2-} \) એસિડિક માધ્યમમાં વિષમ પ્રમાણન પામીને શેમાં રૂપાંતરિત થાય છે?JEE Mains 2026 Hard