JEE Mains · Chemistry · STD 12 - જૈવિક અણુઓ
- JEE Mains 2017
- સરળ
- MCQ
નીચેનામાંથી, આવશ્યક એમિનો એસિડ કયું છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) વેલીન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Those amino acids that cannot be synthesized in our body and must be supplied in diet is called esseniial amino acid for ex. valine, Histidine, Isoluecine etc.
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચેના વિધાનો પૈકી ક્યુ એક ડાલ્ટન દ્વારા આપવામાં આવ્યું ન હતું ?JEE Mains 2020 મધ્યમ
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન (\(A\)) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ (\(R\)) વડે લેબલ કરેલ છે.
કથન (\(A\)) : \(\mathrm{CH}_2=\mathrm{CH}-\mathrm{CH}_2-\mathrm{Cl}\) એ એલાઈલ હેલાઈડનું એક ઉદાહરણ છે.
કારણ (\(R\)) : એલાઈલ હેલાઈડ સંયોજનો કે જેમાં હેલોજન પરમાણુ \(\mathrm{sp}^2\) સંકરિત કાર્બન પરમાણુ સાથે જોડાયેલ છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 અઘરું - નીચેનામાંથી કયું સૌથી ઓછું આયનીય છે?JEE Mains 2024 અઘરું
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) સૂચિ\(-II\) \(A\) હેલ-વોલ્ડાર્ડ-ઝેલેન્સ્કી પ્રક્રિયા \(I\) \(NaOH + I _2\) \(B\) આયોડોફોર્મ પ્રક્રિયા \(II\) (i) \(CrO _2 Cl _2, CS _2\) (ii)\(H _2 O\) \(C\) ઈટાર્ડ પ્રક્રિયા \(III\) (i) \(Br _2 /\) લાલ ફોસ્ફોરસ (ii) \(H _2 O\) \(D\) ગેટરમેન-કોચ પ્રક્રિયા \(IV\) \(CO , HCl\), નિર્જળ.\(AlCl_3\) JEE Mains 2023 મધ્યમ - નીચેનામાંથી સૌથી ઓછો એસિડિક સંયોજન કયો છે?
JEE Mains 2025 અઘરું - જ્યારે \(10 {~mL}\) \({Fe}^{2+}\) આયનોના જલીય દ્રાવણને ડાયફિનાઇલએમાઇન સૂચકનો ઉપયોગ કરીને મંદ \({H}_{2} {SO}_{4}\)ની હાજરીમાં ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું, , અંતિમ બિંદુ મેળવવા માટે \(0.02 {M}\) \({K}_{2} {Cr}_{2} {O}_{7}\)નું \(15 {~mL}\) જરૂરી હતું. \({Fe}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણની મોલારિટી \({X} \times 10^{-2} {M}\) છે. \({x}\) નું મૂલ્ય \(....\) (નજીકનું પૂર્ણાંક) છે.JEE Mains 2021 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(0.15\, kg\) દળ ધરાવતા ક્રિકેટના એક દડાને ઉપર તરફ બોલિંગ મશીન દ્વારા ઉપર તરફ એવી રીતે ફેકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(20\;m\) ઊંચાઈ સુધી જાય છે. જો બોલને ફેકતો ભાગ બોલ પર અચળ બળ \(F\) અને તે \(0.2\, m\) જેટલું સમક્ષિતિજ અંતર કાપે છે. તો બોલ પર લાગતું બળ \(F\) કેટલા \(N\) હશે? \(\left(g=10\, m s^{-2}\right)\)JEE Mains 2020 મધ્યમ
- \(5.5^{\circ} C\) પર \(C _{6} H _{6}\) ઠારણ પામે છે. તો \(C _{4} H _{10}\) ના \(10\, g\) નું \(200\, g\) \(C _{6} H _{6}\) માં બનાવેલું દ્રાવણ ..... \({ }^{\circ} C\) તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક \(5.12\,{ }^{\circ} C / m\) છે)JEE Mains 2021 મધ્યમ
- સિરીક એમોનિયમ નાઈટ્રેટ અને \(CHCl _{3} \, /\) આલ્કો. \(KOH\) નો ઉપયોગ અનુક્રમે ...... અને ..... ક્રિયાશીલ સમૂહ શોધવા માટે થાય છે.JEE Mains 2021 સરળ
- અણુ \(Fe \,( Z =26)\) ની ધરા અવસ્થા માં, ફક્ત સ્પિન ચુંબકીય ક્ષેત્ર ...... \(\times 10^{-1} \,BM\) છે. \([\) આપેલ \(: \sqrt{3}=1.73, \sqrt{2}=1.41]\)JEE Mains 2021 સરળ
- \(\mathrm{N}_2 \mathrm{O}_4\) નું \(\mathrm{NO}_2\) માં વિઘટન થવાની પ્રમાણભૂત એન્થાલ્પી અને પ્રમાણભૂત એન્ટ્રોપી અનુક્રમે \(55.0 \mathrm{~kJ} \mathrm{~mol}^{-1}\) અને \(175.0 \mathrm{~J} / \mathrm{K} / \mathrm{mol}\) છે. \(25^{\circ} \mathrm{C}\) તાપમાને આ પ્રક્રિયા માટેનો પ્રમાણભૂત મુક્ત ઊર્જા ફેરફાર J \(\mathrm{mol}^{-1}\) માં ______ છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2025 મધ્યમ
- આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
JEE Mains 2023 અઘરું