JEE Mains · Chemistry · STD 12 - વિદ્યુત-રસાયણવિજ્ઞાન
- JEE Mains 2020
- અઘરું
- સંખ્યાત્મક
\(298 \,K\) એ આપેલી પ્રકિયા માટે \(\left[ Cu ^{2+}\right]=\left[ Sn^{2+}\right]=1\, M\) ગિબ્સ ઉર્જા શું હશે ? \(Cu ( s )+ Sn ^{2+}( aq ) \rightarrow Cu ^{2+}( aq )+ Sn ( s )\) \(\left( E _{ Sn ^{2+} \mid Sn }^{0}=-0.16\, V , E _{ Cu ^{2+} \mid Cu }^{0}=0.34\, V \right.\) Take \(F=96500\, C\, mol ^{-1}\) )
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(96500\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\Delta G =\Delta G ^{\circ}+ RT \ln \left[\frac{ Sn ^{+2}}{ Cu ^{+2}}\right]\)
\(=-2 \times 96500[(-0.16)-0.34]+ RT \ln \left(\frac{1}{1}\right)\)
\(=96500 J\)
Chemistry ના વધુ પ્રશ્નો
- અવસ્થા \(1\) અને અવસ્થા \(2\) વચ્ચે થતા કાર્યના (\(p - V\)) મૂલ્યના ક્રમમાં નીચેની સમતાપી પ્રક્રિયાઓને ગોઠવો.
A. એક-તબક્કાનું વિસ્તરણ \(w_A\)
B. બહુ-તબક્કાનું વિસ્તરણ \(w_B\)
C. એક-તબક્કાનું સંકોચન \(w_C\)
D. બહુ-તબક્કાનું સંકોચન \(w_D\)
સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2026 અઘરું - નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ?JEE Mains 2018 મધ્યમ
- \(298\text{ K}\) તાપમાને આપેલા કોષ માટે કોષ પોટેન્શિયલ પ્રબળતા:
\(Pt \mid H_2(g, 1\text{ bar}) \mid H^+(aq) \parallel Cu^{2+}(aq) \mid Cu(s)\)
\(0.31\text{ V}\) છે. એસિડિક દ્રાવણની \(\text{pH}\) નું મૂલ્ય 3 માલૂમ પડે છે, જ્યારે \(Cu^{2+}\) ની સાંદ્રતા \(10^{-x}\text{ M}\) છે. તો \(x\) નું મૂલ્ય શોધો:
(આપેલ છે: \(E^\circ_{Cu^{2+}/Cu} = 0.34\text{ V}\) અને \(\frac{2.303RT}{F} = 0.06\text{ V}\))JEE Mains 2022 મધ્યમ - એક દ્રાવકના 50 g માં 1 g અબાષ્પશીલ દ્રાવ્ય (મોલર દળ \(256 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)) હોય અને ઠારબિંદુમાં થતો ઘટાડો 0.40 K હોય, તો તેનો ઠારબિંદુ અવનયન અચળાંક શું છે?JEE Mains 2025 અઘરું
- \(N{H_2}COON{H_4}\left( s \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right) + C{O_2}\left( g \right)\) તરીકે રજૂ કરેલા સંયોજનના વિઘટન માટે \(K_p\, =2.9\times10^{- 5}\, atm^3\) છે. જો પ્રક્રિયાની શરૂઆત સંયોજનના મોલથી કરવામાં આવે તો સંતુલને કુલ દબાણ........\(\times10^{-2}\, atm\)JEE Mains 2014 અઘરું
- એક સંયોજન \(A\) પરમાણુ સૂત્ર \(C_{10}H_{13}Cl\) સાથે સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેરવા પર સફેદ અવક્ષેપ આપે છે. \(A\) આલ્કોહોલિક \(KOH\) સાથે પ્રક્રિયા આપવા પર મુખ્ય સંયોજન \(B\) આપે છે. \(B\) પર ઓઝોનોલિસિસ કરતાં \(C\) અને \(D\) આપે છે.\(C\) કેનિઝારો પ્રક્રિયા આપે છે પરંતુ આલ્ડોલ સંઘનન નહીં. \(D\) આલ્ડોલ સંઘનન આપે છે પરંતુ કેનિઝારો પ્રક્રિયા નથી. \(A\) શું છે?JEE Mains 2015 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : F\(_2\)O \(<\) H\(_2\)O \(<\) Cl\(_2\)O એ બંધકોણના સંદર્ભમાં સાચો ક્રમ છે.
વિધાન II : SiF\(_4\), SnF\(_4\) અને PbF\(_4\) આયનીય સ્વભાવના છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 અઘરું - એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને \(200 \mu \mathrm{A}\) ના પ્રવાહ દ્વારા \(60^{\circ}\) કોણે આવર્તિત કરવામાં આવે છે. \(\frac{\pi}{10}\) રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે.JEE Mains 2024 અઘરું
- ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે?JEE Mains 2016 અઘરું
- પ્રકાશનો કિરણ સદિશ \(\vec{AO}\) \((\vec{AO} = 2\hat{i}-3\hat{j})\) ને અનુસરીને આપાત થાય છે અને સદિશ \(\vec{OB}\) \((\vec{OB} = C\hat{i}-4\hat{j})\) ને અનુસરીને નિર્ગમન પામે છે, જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(C\) નું મૂલ્ય ________ છે.
JEE Mains 2026 અઘરું - જે કણનો સ્થાન સદિશ \((\hat{i}+\hat{j}+\hat{k})\) છે, તેના પર લાગતા બળ \((2 \hat{i}+\hat{j}+2 \hat{k})\) ને કારણે ઉગમબિંદુને અનુલક્ષીને લાગતું ટોર્ક કેટલું હશે?JEE Mains 2025 સરળ
- આદર્શ વાયુનું તાપમાન \(200\,K\) થી \(800\,K\) સુધી વધે છે. જો \(200\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ \(v_0\) છે. તો \(800\,K\) પર વાયુની \(r.m.s.\) ઝડપ કેટલી થાય?JEE Mains 2023 સરળ