ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties

\(20\%\) એસિટીક એસિડનું વિયોજન થાય છે કે જ્યારે તેના \(5\,g\) ને \(500\,mL\) પાણીમાં ઉમેરવામાં આવે છે. આવા પાણીનું ઠારબિંદુમાં અવનયન \(.....\times 10^{–3}\;{ }^{\circ}C\) છે.(નજીકનાં પૂર્ણાંકમાં) \(C,H\) અને \(O\) નું પરમાણ્યિ દળ અનુક્રમે \(12,1\) અને \(16\,a.m.u.\) છે. [પાણીનો મોલલ અવનયન અચળાંક અને ઘનતા અનુક્રમે \(1.86\,K\,kg\,mol^{-1}\) અને \(1\,g\,cm\) છે.]

  1. A \(371\)
  2. B \(372\)
  3. C \(373\)
  4. D \(375\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(372\)

Step-by-step Solution

Detailed explanation

\(i =1+( n -1) \alpha\) \( i =1+0.2(2-1)=1.2\) \(\Delta T _{ f }= i K _{ f } m\) \(\Delta T _{ f }=1.2 \times 1.86 \times \frac{5 \times 1000}{60 \times 500}\) \(\Delta t _{ f }=3.72\) \(\Delta T _{ f }=372 \times 10^{-2}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app