JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
\(250\, K\) એ \(N _{2} O _{4}\) સાથે \(NO\)ની પ્રક્રિયા શું આપે છે?
- A \(N _{2} O _{5}\)
- B \(NO _{2}\)
- C \(N _{2} O\)
- D \(N _{2} O _{3}\)
Answer & Solution
Correct Answer
(D) \(N _{2} O _{3}\)
Step-by-step Solution
Detailed explanation
\(2 NO + N _{2} O _{4} \stackrel{250 K }{\longrightarrow} 2 N _{2} O _{3}\) blue solid
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઝેનોન હેકઝાફ્લોરાઈડના આંશિક જળવિભાજનથી સંયોજન \('X'\) અને \('Y'\) ઉત્પન્ન થાય છે. સંયોજનો \('X'\) તથા \('Y'\) અને \(Xe\) ની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે જણાવો.JEE Mains 2018 Hard
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- નીચેની પ્રકિયા ને ધ્યાન માં લો \((i)\) ગ્લુકોઝ \(+ ROH \quad \stackrel{\text { dry } HCl }{\longrightarrow}\) એસીટાલ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{x\,eq.of}}\) એસીટાલ વ્યુતપન્ન \((ii)\) ગ્લુકોઝ \(\xrightarrow{{Ni/{H_2}}}A\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{y\,\,eq.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન \((iii)\) ગ્લુકોઝ \(\xrightarrow[{{{\left( {C{H_3}CO} \right)}_2}O}]{{z\,ed.\,of}}\) એસીટાલ વ્યુતપન્ન આ પ્રકિયા માં \(' x ^{\prime},{ }^{\prime} y ^{\prime}\) અને \({ }^{\prime} z^{\prime}\) અનુક્રમે શું હશે ?JEE Mains 2020 Hard
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
JEE Mains 2023 Hard - નીચેનામાંથી કયો સ્પીસિઝ અનુચુંબકીય નથી ?JEE Mains 2017 Hard
- \(X\) ના \(4\%\) જલીય દ્રાવણનુ ઠારબિંદુ એ \(Y\) ના \(12\%\) જલીય દ્રાવણના ઠારબિંદુને સમાન છે. જો \(X\) નુ આણ્વિય દળ \(A\) હોય તો \(Y\) નુ આણ્વિય દળ કેટલા .............. \(\mathrm{A}\) હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium - એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(\mathrm{x}\) દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ \(4 \mathrm{~mm}\) છે. જો વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{y}\) દિશામાં \(60 \mathrm{Vm}^{-1}\) ના મહત્તમ માન સાથે હોય, તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ _______ છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(\mathbb{N} \times \mathbb{N}\) પર એક સંબંધ \(\mathrm{R}\) એ "( \(\left.x_1, y_1\right) \mathrm{R}\left(x_2, y_2\right)\) તો અને તો જ \(x_1 \leq x_2\) અથવા \(y_1 \leq y_2\) " પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. બે વિધાનો ધ્યાને લો : (\(I\)) \(\mathrm{R}\) સ્વવાચક છે પરંતુ સંમિત નથી. (\(II\)) \(R\) પરંપરિત છે. તો નીચેના પૈકી કયુ એક સાચું છે.JEE Mains 2024 Medium
- નીચેનામાં સૌથી વધુ અનુચુંબકીય વર્તણૂક પ્રદર્શિત કરી શકે છે તે એક છે: - gly \(=\) ગ્લાયસિનેટો; bpy \(=2,2\) '-બાયપિરિડિનJEE Mains 2020 Medium
- જો કોઈ પ્રકાશીય માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(\frac{10}{\pi}\) અને સાપેક્ષ પરમિટિવિટી \(\frac{1}{0.0885}\) હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ માધ્યમમાં તેના વેગ કરતાં ________ ગણો વધારે હશે.
\(\left(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{H} / \mathrm{m}, \epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.\)
\(\left.\mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\right)\)JEE Mains 2025 Easy - બિંદુ \(\mathrm{P}(\sqrt{5}, \sqrt{5})\) માંથી પસાર થતી એક રેખા દીર્ઘવૃત્ત \(\frac{\mathrm{x}^2}{36}+\frac{\mathrm{y}^2}{25}=1\) ને \(A\) અને \(B\) પર એવી રીતે છેદે છે કે \((P A) .(P B)\) મહત્તમ છે. તો \(5\left(P A^2+P B^2\right)\) = __________JEE Mains 2025 Hard