JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો
- JEE Mains 2013
- મધ્યમ
- MCQ
નીચે આપેલા પૈકી ક્યા સંયોજનની પ્રકાશક્રિયાશીલ સમઘટકતા દર્શાવવાની અપેક્ષા રાખી શકાય નહિ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \([Co(NH_3)_3Cl_3]\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Optical isomerism is exhibited by only those complexes which lacks elements of symmetry. \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{3} \mathrm{Cl}_{3}\right]\) shows facial as well as meridional isomerism. But both the forms contain plane of symmetry. Thus, this complex does not exhibit optical isomerism.
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 અઘરું
- \({F}^{-}\)અને \(O^{2-}\)ની આયનીય ત્રિજ્યા અનુક્રમે \(1.33\,A^o\) અને \(1.4 \, A^o\) છે, જ્યારે \({N}\)ની સહસંયોજક ત્રિજ્યા \(0.74\, A^o\) છે. નીચેનામાંથી \({N}^{3-}\)ના આયનીય ત્રિજ્યા માટે યોગ્ય નિવેદન છે:JEE Mains 2021 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I :\) ગ્લિસરોલ ને \(KHSO _4\) સાથે ગરમ કરતા નિર્જલીકરણ પામી એક્રોલીન બને છે. વિધાન \(II:\) એક્રોલીનની ફળ જેવી વાસ છે અને તેનો ઉપયોગ ગ્લિસરોલની હાજરી નક્કી કરવા થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2022 મધ્યમ
- નીચેના આલ્કાઇનની દહન ઉષ્માનો સાચો ક્રમ જણાવો.
JEE Mains 2020 અઘરું - પ્રક્રિયા \(A(g) \to A(l)\) માટે \(\Delta H = - 3RT\) છે. તો પ્રક્રિયા માટે સાચો સંબંધ જણાવો.JEE Mains 2017 અઘરું
- નીચે બે વિધાનો આપેલા છે. એકને વિધાન \((A)\) અને બીજાને કારણ \((R)\) તરીકે દર્શાવ્યું છે. વિધાન \((A) :\,10^{\circ} C\) એ \(5\, M\, KCl\) ના દ્રાવણની ઘનતા \('x^{\prime} g\, ml ^{-1}\) છે. [ \(K\) અને \(Cl\) નો પરમાણ્વીય દળો ક્રમશ: \(39\) અને \(35.5\, g\, mol ^{-1}\) છે.] દ્રાવણને \(-21^{\circ} C\) એ ઠંડુ કરવામાં આવે છે. દ્રાવણની મોલાલિટી બદલાતી નથી. કારણ \((R) :\) દ્રાવણની મોલાલિટી તાપમાન સાથે બદલાતી નથી, કારણ કે દળ તાપમાન સાથે બદલાતું નથી. ઉપરોક્ત વિધાનોના સંદર્ભે, આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તર ની પસંદગી કરો.JEE Mains 2022 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચેનામાંથી કયા સંકીર્ણ સવર્ગ સમઘટકતા દર્શાવશે?
A. \([Ag(NH_3)_2][Ag(CN)_2]\)
B. \([Co(NH_3)_6][Cr(CN)_6]\)
C. \([Co(NH_3)_6][Co(CN)_6]\)
D. \([Fe(NH_3)_6][Co(CN)_6]\)
E. \([Co(NH_3)_6][Fe(CN)_6]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ - સાંદ્ર \(\mathrm{H}_2 \mathrm{SO}_4\) ની હાજરીમાં એક કાર્બનિક સંયોજનની સોડિયમ પીગલન નિષ્કર્ષણની સાથે \(\mathrm{FeSO}_4\) ની પ્રક્રિયા કરતાં લોહી જેવા લાલ રંગનો દેખાવ ક્યાં તત્ત્વ/ તત્ત્વોની હાજરી સૂચવે છે?JEE Mains 2024 અઘરું
- એક આદર્શ વાયુ માટે દબાણ \((P)\) અને તાપમાન \((T)\) વચ્ચે \(PT ^2=\) અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક \(............\) જેટલો થશે.JEE Mains 2023 અઘરું
- ફોટોઇલેક્ટ્રિક અસરમાં એક વિદ્યુતચુંબકીય તરંગ ધાતુની સપાટી પર આપાત થાય છે અને સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો ધાતુનું કાર્ય વિધેય 2.14 eV અને નિરોધક સ્થિતિમાન 2 V હોય, તો વિદ્યુતચુંબકીય તરંગની તરંગલંબાઈ કેટલી હશે?
(આપેલ છે: hc \(=1242 \mathrm{eVnm}\) જ્યાં h પ્લાન્કનો અચળાંક છે અને c શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે.)JEE Mains 2025 સરળ - આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે, \(CE\) સંરચનામાં ટ્રાન્ઝિસ્ટર માટે ટ્રાન્સફર લાક્ષણિકતા પરથી આ સંરચના માટે પાવર અવધિનું મૂલ્ય \(10^x\) મળે છે. અત્રે \(R _{ B }=10\,k\,\Omega\), અને \(R _{ C }=1\,k\,\Omega\) છે. \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2023 અઘરું - જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 સરળ