JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.
- A \(4\)
- B \(3\)
- C \(8\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(C) \(8\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{PbS}+4 \mathrm{O}_3 \rightarrow \mathrm{PbSO}_4+4 \mathrm{O}_2 \) \( \mathrm{x}=4, \mathrm{y}=4\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા માંથી દ્વાવણોના યુગ્મોની સંખ્યા કે જે અભિસરણ દબાણનું સમાન ધરાવે છે તે \(.........\) \((100\%\) આયનીકરણ ધારી લો) \(A.\) \(0.500\,M\,C _2 H _5 OH ( aq )\) અને \(0.25\, M\, KBr ( aq )\) \(B.\) \(0.100\,M\,K _4\left[ Fe ( CN )_6\right]\) (aq) અને \(0.100\, M\) \(FeSO _4\left( NH _4\right)_2 SO _4\) (aq) \(C.\) \(0.05 \,M\, K _4\left[ Fe ( CN )_6\right]( aq )\) અને \(0.25\, M\, NaCl\) (aq) \(D.\) \(0.15\, M\, NaCl ( aq )\) અને \(0.1\, M BaCl _2\) (aq) \(E.\) \(0.02\, M\, KCl\, MgCl _{2 .} 6 H _2 O ( aq )\) અને \(0.05\, M\) \(KCl ( aq )\)JEE Mains 2023 Hard
- પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- \(A\left( g \right) \rightleftharpoons B\left( g \right)\) સંતુલન માટે \(\Delta H\) , \(-40\, k\,J/mol\) છે. જો પૂરોગામી અને પ્રતિમાની પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \((E_f)\) અને \((E_b)\) નો ગુણોત્તર \(\frac{2}{3}\) હોય, તો ...JEE Mains 2015 Hard
- પ્રક્રિયાની પ્રમાણભૂત એન્થાલ્પીના નીચેના કિસ્સાઓનો વિચાર કરો \(\left(\Delta \mathrm{H}_{\mathrm{r}}^{\circ}\right.\) in \(\left.\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\right)\)
\(\mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})+\frac{7}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \Delta \mathrm{H}_1^{\circ}=-1550 \)
\( \mathrm{C} \text { (graphite) }+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g}) \quad \Delta \mathrm{H}_2^{\circ}=-393.5 \)
\( \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \quad \Delta \mathrm{H}_3^{\circ}=-286\)
\(\Delta \mathrm{H}_{f \mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})}^{\circ}\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે.JEE Mains 2025 Hard - મેટલ કાર્બોનિલ્સ વિશે સાચાં વિધાનો છે
A. મેટલ કાર્બોનિલ્સમાં ધાતુ-કાર્બન બંધ \(\sigma\) અને \(\pi\) બંને ગુણધર્મો ધરાવે છે.
B. ધાતુ અને CO લિગેન્ડ વચ્ચેની સિનર્જિક બંધન આંતરક્રિયાઓને કારણે, ધાતુ-કાર્બન બંધ નબળો બને છે.
C. ધાતુ-કાર્બન \(\sigma\) બંધ કાર્બોનિલ કાર્બન પરના ઇલેક્ટ્રોન યુગ્મ (એકલ યુગ્મ) ના ધાતુની ખાલી કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
D. ધાતુ-કાર્બન \(\pi\) બંધ ધાતુની ભરાયેલી d-કક્ષકમાંથી ઇલેક્ટ્રોનના CO ની ખાલી \(\pi^*\) કક્ષકમાં દાન દ્વારા રચાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 Medium - નીચેની માહિતીનો વિચાર કરો:
\(\Delta_{f}H^{\Theta}(methane,g) = -X~kJ~mol^{-1}\)
ગ્રેફાઇટની ઊર્ધ્વપાતન એન્થાલ્પી = \(Y~kJ~mol^{-1}\)
\(H_{2}\) ની વિયોજન એન્થાલ્પી = \(Z~kJ~mol^{-1}\)
C-H બંધની બંધ એન્થાલ્પી આના દ્વારા અપાય છે:JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- વક્રો \(y=\mathrm{e}^x, y=\left|\mathrm{e}^x-1\right|\) અને \(y\)-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ ___ છે.JEE Mains 2025 Medium
- જો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) એ સમીકરણ સંહતિ AX = B નો એક ઉકેલ હોય, જ્યાં adj \(A=\left[\begin{array}{ccc}4 & 2 & 2 \\ -5 & 0 & 5 \\ 1 & -2 & 3\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{l}4 \\ 0 \\ 2\end{array}\right]\), તો \(|x+y+z|=\) ___ .JEE Mains 2026 Easy
- ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં, \(7.6 \mathrm{MeV} /\) ન્યુકિલિયો બંધન ઉર્જા ધરાવતા ભારે ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 236)\) નું \(8.6 \mathrm{MeV} /\) ન્યુકિયોનબંધન ઉર્જા ધરાવતા મધ્ય દળના ન્યુક્લિયસ \((\mathrm{A} \approx 118)\) માં વિભાજન થાય છે. આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા \(MeV\)_____છે.JEE Mains 2024 Hard
- નીચેનામાંથી મધ્યસ્થ પરમાણુ \(2 \mathrm{p}^2\) સંકર કક્ષકોનો બંધન માટે ઉપયોગ કરતા હોય તેવી કુલ પ્રજાતિઓની સંખ્યા _______ છે.
[\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{C}_2 \mathrm{H}_2, \mathrm{C}_2 \mathrm{H}_4, \mathrm{BCl}_3, \mathrm{HCHO}\), \(\mathrm{C}_6 \mathrm{H}_6, \mathrm{BF}_3, \mathrm{C}_2 \mathrm{H}_4 \mathrm{Cl}_2\)]JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : પિક્રિક ઍસિડ એ 2,4,6 - ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન છે.
વિધાન II : ફિનોલ - 2,4 - ડાયસલ્ફોનિક ઍસિડને સાંદ્ર \(HNO _3\) સાથે પ્રક્રિયા કરીને પિક્રિક ઍસિડ મેળવવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium - વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે.JEE Mains 2024 Hard