enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(5\,g\) એસિટિક એસિડ અને \(7.5\,g\) સોડિયમ એસિટેટને મિશ્ર કરી દ્રાવણનું કદ \(500\, mL\) કરતા દ્રાવણની \(pH\) શુ થશે? \((K_a = 1.75 \times 10^{-5},pK_a =4.76)\)
- A \(pH=4.70\)
- B \(pH < 4.70\)
- C દ્રાવણની \(pH\) એસિટિક એસિડની \(pH\) ને સમાન હશે
- D \(4.76 < pH < 5.0\)
Answer & Solution
Correct Answer
(D) \(4.76 < pH < 5.0\)
Step-by-step Solution
Detailed explanation
\(pH = p{K_a} + \log \,\frac{{[salt]}}{{[acid]}}\) \( = 4.76 + \log \,\frac{{\frac{{7.5}}{{500}}}}{{\frac{5}{{500}}}} = 4.7 + \log \,1.5 = 4.87\) Hence correct answer is \(4.76 < pH < 5.0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ક્લોરિનનું સરેરાશ મોલર દળ \(35.5\, g\) \(mol ^{-1}\) છે. કુદરતી રીતે ઉત્પન્ન થતા કલોરિનમાં \(35\, Cl\) થી \(37 \,Cl\) નો ગુણોત્તર .......... ની નજીક છેJEE Mains 2020 Hard
- \(\mathrm{NaCl}\) ના \(3 \mathrm{M}\) જલીય દ્રાવણની મોલાલિટી (m) _______ છે. (આપેલ છે : દ્રાવણની ઘનતા \(=1.25 \mathrm{~g} \mathrm{~mL}^{-1}\), મોલર દળ \(\left.\mathrm{g} \mathrm{mol}^{-1}\right.\) માં : \(\mathrm{Na}-23, \mathrm{Cl}-35.5\))JEE Mains 2024 Medium
- નીચેનામાંથી કયો સંકીર્ણ જાંબલી રંગનો છે?JEE Mains 2021 Hard
- અચળ કદ પર વાયુ \(A\) ના પ્રથમ ક્રમની ઉષ્મીય વિઘટન દરમિયાન નીચેનો ડેટા પ્રાપ્ત થયો હતો: \(\mathrm{A}(\mathrm{g}) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})+\mathrm{C}(\mathrm{g})\)
પ્રક્રિયાનો વેગ અચળાંક _______ \(\times 10^{-2} \mathrm{~s}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)ક્રમ સમય/s કુલ દબાણ/(atm) \(1.\) \(0\) \(0.1\) \(2.\) \(115\) \(0.28\) JEE Mains 2024 Hard - નીચેના બે વિધાન આપેલા છે. વિધાન \(I:\)આલ્કીનોમાં રહેલા નિર્બળ \(\pi\)-બંધ તેમને આલ્કેનો કરતા ઓછા સ્થિર બનાવે છે. વિધાન\(II:\)કાર્બન-કાર્બન દ્વિબંધનું સામર્થ્ય એ તેના કાર્બન-કાર્બન એકલ કરતાં ખૂબ વધારે હોય છે. સાચી વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- એસિડિક માધ્યમમાં \(0.288\, g\) ફેરસ ઓકસેલેટ સાથે પ્રક્રિયા આપવા માટે જરૂરી \(0.02\, M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ કદ ...... \(mL\) . (\(Fe\)નું મોલર દળ \(=56\, g\, mol ^{-1}\) )JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કયું/કયા અણુ(ઓ) અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે?
(A) \(\mathrm{O}_2\)
(B) \(\mathrm{N}_2\)
(C) \(\mathrm{F}_2\)
(D) \(\mathrm{S}_2\)
(E) \(\mathrm{Cl}_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium - જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે.JEE Mains 2021 Medium
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{l}x-1, x \text { is even, } \\ 2 x, x \text { is odd, }\end{array}\right.\). ને કોઈ \(\mathrm{a} \in N\) માટે, \(f(f(f(\mathrm{a})))=21\) હોય, તો \(\lim _{x \rightarrow \mathrm{a}^{-}}\left\{\frac{|x|^3}{\mathrm{a}}-\left[\frac{x}{\mathrm{a}}\right]\right\}=\) , જ્યાં \([t]\) એ \(t\) કે તેથી નાનો મહત્તમ પૂર્ણાંક ........... દર્શાવે છે.JEE Mains 2024 Hard
- એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો.JEE Mains 2023 Medium
- બે રેડિયલ તેમજ બે કોણીય નોડ ધરાવતી કક્ષક શોધો.JEE Mains 2021 Easy
- \(3 \times 3\) શ્રેણિક \(A\) કે જેના ઘટકોએ ગણ \((0,1,2,3)\) માંથી છે કે જેથી \(AA ^{ T }\) ના વિકર્ણોના ઘટકોનો સરવાળો \(9\) થાય છે તો આવા કેટલા શ્રેણિક મળે ?JEE Mains 2021 Hard