JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
ક્રોમેટ અને ડાયક્રોમેટ આયન માં ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થામાં તફાવત \(\dots\dots\dots\) છે.
- A \(1\)
- B \(0\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(Cr=+6\) \(Cr O_{4}^{2-}, Cr _{2} O _{7}^{2-}\) difference is zero.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાની પ્રમાણભૂત એન્થાલ્પીના નીચેના કિસ્સાઓનો વિચાર કરો \(\left(\Delta \mathrm{H}_{\mathrm{r}}^{\circ}\right.\) in \(\left.\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\right)\)
\(\mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})+\frac{7}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow 2 \mathrm{CO}_2(\mathrm{~g})+3 \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \Delta \mathrm{H}_1^{\circ}=-1550 \)
\( \mathrm{C} \text { (graphite) }+\mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{CO}_2(\mathrm{~g}) \quad \Delta \mathrm{H}_2^{\circ}=-393.5 \)
\( \mathrm{H}_2(\mathrm{~g})+\frac{1}{2} \mathrm{O}_2(\mathrm{~g}) \rightarrow \mathrm{H}_2 \mathrm{O}(\mathrm{l}) \quad \Delta \mathrm{H}_3^{\circ}=-286\)
\(\Delta \mathrm{H}_{f \mathrm{C}_2 \mathrm{H}_6(\mathrm{~g})}^{\circ}\) નું મૂલ્ય _______ \(\mathrm{kJ} \mathrm{mol}{ }^{-1}\) (નજીકની પૂર્ણાંક સંખ્યા) છે.JEE Mains 2025 Hard - \(C ( s )+ O _{2}( g ) \rightarrow CO _{2}( g )+400\; kJ\) \(C ( s )+\frac{1}{2} O _{2}( g ) \rightarrow CO ( g )+100 \;kJ\) જ્યારે \(60\,\%\) શુદ્ધતા ધરાવતા કોલસાને અપૂરતા ઓકિસજનની હાજરીમાં દહ્ કરતા, \(60 \%\) કાર્બન \('CO'\)માં અને બાકી રહેલો \('CO _2'\)માં રૂપાંતર પામે છે. જ્યારે \(0.6 \,kg\) કોલસાને બાળવામાં આવે ત્યારે ઉત્પન્ન થયેલી ઉષ્મા \(......\)JEE Mains 2022 Hard
- \(1.03\; \mathrm{g} / \mathrm{mL}\) ઘનતાના રામુદ્રના પાણીના એક લિટરમાં \(10.30\; \mathrm{mg}\,\,\mathrm{O}_{2}\) દ્રાવ્ય થાય છે. તો \(ppm\) માં \(\mathrm{O}_{2}\) ની સાંદ્રતા. . . ..JEE Mains 2020 Medium
- હાઈડ્રોજન વર્ણપટની બે વર્ણપટ શ્રેણીઓની સૌથી ટૂંકી તરંગ લંબાઈઓનો ગુણોતર \(9\) છે . તો વર્ણપટ શ્રેણીઓ જણાવો.JEE Mains 2019 Medium
- \(\mathrm{A}_{(\mathrm{g})} \rightleftharpoons \mathrm{B}_{(\mathrm{g})}+\frac{\mathrm{C}}{2}(\mathrm{~g}) \cdot \mathrm{K}_{\mathrm{P}}, \alpha\) અને સંતુલન દબાણ \(\mathrm{P}\) વચ્ચેનો યોગ્ય સંબંધ _______ છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : \(\mathrm{Na}\) ની ધાત્વિક ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) છે અને \(\mathrm{Na}^{+}\) ની આયનીય ત્રિજ્યા \(1.86 \mathrm{~A}^{\circ}\) કરતાં ઓછી છે. વિધાન \(II\) : આયનો હંમેશા અનુરૂપ તત્વો કરતાં કદમાં નાના હોય છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક હેલિકોપ્ટર વક્ર \(y - x^{3/2} = 7, (x \geq 0)\) પર ઊડી રહ્યું છે બિંદુ \(\left( {\frac{1}{2},7} \right)\) પર ઊભો એક સૈનિક નજીક આવી રહેલા હેલિકોપ્ટરને નજીક આવતા ગોળી મારે છે તો નજીકનું અંતર ........... હોય.JEE Mains 2019 Hard
- ધારો કે \(A = \begin{bmatrix} \alpha & 1 & 2 \\ 2 & 3 & 0 \\ 0 & 4 & 5 \end{bmatrix}\) અને \(B = \begin{bmatrix} 1 & 0 & 0 \\ 0 & -5\alpha & 0 \\ 0 & 4\alpha & -2\alpha \end{bmatrix} + \text{adj}(A)\). જો \(\det(B)=66\) હોય, તો \(\det(\text{adj}(A))\) બરાબર શું?JEE Mains 2026 Hard
- \(10^{-3}\, m ^{3}\) કદ અને \(1000\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને \(10\) આટા/\(cm\) ધરાવતા સોલેનોઇડ માં મૂકીને \(0.5\,A\) પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ \(...........Am^2\)JEE Mains 2020 Medium
- ધારો કે એક શાંકવ \(C\) બિંદુ \((4,-2)\) માંથી પસાર થાય છે અને \(C\) પરનાં કોઈ બિંદુ \(P(x, y)\), \(x \geq 3\) માટે, ધારો કે શાંકવ \(C\) ને ફક્ત બિંદુ \(\mathrm{P}\) આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( \((7,1)\) નું \(C\) પર નું નાભ્યાંતર \(d\) હોય, તો \(12 d =\) ............JEE Mains 2024 Hard
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ \(f(x) = \dfrac{2x^2 - 3x + 2}{3x^2 + x + 3}\) વડે વ્યાખ્યાયિત છે. તો \(f\) છે :JEE Mains 2026 Medium
- યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II (A) યંગ મોડ્યુલસ (I) \(M L^{-1} T^{-1}\) (B) ટોર્ક (II) \(M L^{-1} T^{-2}\) (C) સ્નિગ્ધતા ગુણાંક (III) \(M^{-1} L^3 T^{-2}\) (D) ગુરુત્વાકર્ષણનો અચળાંક (IV) \(M L^2 T^{-2}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium