JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: હેન્રીનો નિયમ અચળાંક \(K_{H}\) દ્રાવણની સાંદ્રતામાં થતા ફેરફારોના સંદર્ભમાં, જે શ્રેણી માટે દ્રાવણો આદર્શ રીતે મંદ હોય છે તે શ્રેણીમાં અચળ હોય છે.
વિધાન II: \(K_{H}\) સમાન દ્રાવ્ય માટે જુદા જુદા દ્રાવકોમાં જુદો હોતો નથી.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે.
- B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
- C વિધાન I અને વિધાન II બંને સાચાં છે.
- D વિધાન I અને વિધાન II બંને ખોટાં છે.
Answer & Solution
Correct Answer
(B) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
\(K_{H}\) વાયુના સ્વભાવ અને દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અયુગ્મિત \(d\) ઈલેક્ટ્રોન ની બેકી સંખ્યા સાથે નીચે આપેલામાંથી સંકીર્ણોની સંખ્યા _______ છે. \(\left[\mathrm{V}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cr}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+},\left[\mathrm{Fe}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Ni}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{3+},\left[\mathrm{Cu}\left(\mathrm{H}_2 \mathrm{O}\right)_6\right]^{2+}\) [ આપેલ પરમાણુ ક્રમાંક : \(\mathrm{V}=23, \mathrm{Cr}=24, \mathrm{Fe}=26, \mathrm{Ni}=28 \mathrm{Cu}=29\) ]JEE Mains 2024 Medium
- સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(II\) સૂચિ \(II\) \(A.\) ઈન્વર્ટેઝ \(I.\) સ્ટાર્ચમાંથી માલ્ટોઝ \(B.\) ઝાયમેઝ \(II.\) માલ્ટોઝમાંથી ગ્લુકોઝ \(C.\) ડાયાસ્ટેઝ \(III.\)ગ્લુકોઝમાંથી ઇથેનોલ \(D.\) માલ્ટોઝ \(IV.\) શેરડીમાંથી (કેન સુગર) ગ્લુકોઝ JEE Mains 2022 Easy - નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ \(k\left[ A \right]\left[ B \right]\) રજૂઆત દ્વારા આપવામાં આવે છે.\(A + B \to\) Product \(A\) નું મૂલ્ય \(0.1\) મોલ અચળ રાખીને \(B\) નું મૂલ્ય \(0.1\) મોલથી વધારી \(0.3\) મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?JEE Mains 2016 Hard
- સામાન્ય ક્ષાર અને \(K_{2}Cr_{2}O_{7}\) ના મિશ્રણને સાંદ્ર \(H_{2}SO_{4}\) સાથે ગરમ કરતા, એક વાયુ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થતા વાયુનું સૂત્ર અને વાયુમાં રહેલા મધ્યસ્થ ધાતુ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે છે:JEE Mains 2026 Easy
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : m-ઝાયલિનના \(\mathrm{HNO}_3, \mathrm{H}_2 \mathrm{SO}_4\) વડે નાઈટ્રેશન અને ત્યારબાદ ઓક્સિડેશન કરવાથી 4-નાઈટ્રોબેન્ઝીન-1,3-ડાયકાર્બોક્સિલિક એસિડ મુખ્ય નીપજ તરીકે પ્રાપ્ત થાય છે.
વિધાન (II) : \(-\mathrm{CH}_3\) સમૂહ o/p-નિર્દેશક છે જ્યારે \(-\mathrm{NO}_2\) સમૂહ m-નિર્દેશક સમૂહ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવોJEE Mains 2016 Medium
More PYQs from JEE Mains
- શ્રેણી \(5+11+\) \(19+29+41+\ldots\) ના પ્રથમ \(20\) પદોનો સરવાળો \(........\) છે.JEE Mains 2023 Hard
- xy સમતલમાં ત્રણ વીજભાર \(+2 q,+3 q\) અને \(-4 q\) અનુક્રમે \((0,-3 a),(2 a, 0)\) અને \((-2 a, 0)\) સ્થાન પર આવેલા છે. ઉગમબિંદુને અનુલક્ષીને પરિણામી દ્વિ-ધ્રુવીની ચાકમાત્રા __________ છે.JEE Mains 2026 Easy
- જો \(f\left( x \right) = x\left| x \right|\,,\,g\left( x \right) = \sin \,x\) અને \(h\left( x \right) = \left( {gof} \right)\left( x \right)\) તોJEE Mains 2014 Hard
- ટાવર \(P Q\) ને સમક્ષિતિજ જમીન પર બિંદુ \(Q\) આધાર હોય તે રીતે ઊભો રાખેલ છે. બિંદુ \(R\) ટાવરને બે ભાગમાં વિભાજિત કરે છે કે જેથી \(QR =15\,m\) થાય. જો જમીન પરના બિંદુ \(A\) થી બિંદુ \(R\) નો ઉત્સેધકોણ \(60^{\circ}\) છે અને \(PR\) એ બિંદુ \(A\) આગળ \(15^{\circ}\) નો ખૂણો બનાવે છે તો ટાવરની ઊંચાઈ મેળવો.JEE Mains 2022 Hard
- ઠારબિંદુ અવનયનનો ઉપયોગ કરીને બેન્ઝિનમાંના એસિટિક એસિડનું આણ્વિય દળ નક્કી કરવું એ .............. સાથે સંકળાયેલ છે.JEE Mains 2015 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\) : \(\mathrm{S}_8\) ઘન આલ્કલાઇન પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરીને \(\mathrm{S}^{2-}\) અને \(\mathrm{S}_2 \mathrm{O}_3{ }^{2-}\) બનાવે છે. વિધાન \(II\) : \(\mathrm{ClO}_4^{-}\) એસિડિક પરિસ્થિતિઓમાં વિષમાનુપાતન પ્રક્રિયા કરી શકે છે. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Hard