JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : વેનીલીન

NaOH અને ટૉલેન્સ પ્રક્રિયક સાથે પણ પ્રક્રિયા કરશે.
વિધાન (II) : વેનીલીન

ખૂબ જ સરળતાથી સ્વ-આલ્ડોલ સંઘનન આપશે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
- A વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
- B વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
- C વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- D વિધાન I અને વિધાન II બંને સાચાં છે
Answer & Solution
Correct Answer
(B) વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
Step-by-step Solution
Detailed explanation
ફિનોલિક સમૂહ NaOH માં દ્રાવ્ય. બેન્ઝાલ્ડિહાઇડ વ્યુત્પન્ન ટૉલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે. વેનીલીન સંઘનન માટે એસિડિક H ના અભાવને કારણે સ્વ-આલ્ડોલ પ્રક્રિયા આપતું નથી.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શોધો. \(CH _{3} CH _{2} CH = CH _{2}\) \(\xrightarrow[{Rh\,\,catalyst}]{{{H_2}/CO}}\)JEE Mains 2021 Medium
- એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- જો નિર્બળ મોનોબેઝિક એસિડના જલીય દ્રાવણનો વિયોજન અંશ \(0.3\) શોધવામાં આવેલ હોય તો, પછી જોવા મળતું ઠારબિંદુ (મળી આવેલ ઠારબિંદુ) એ અપેક્ષિત / સૈધાંતિક ઠારબિંદુ કરતાં \(........\%\) વધારે (ઊંયું) જોવા મળશે. (નજીકનો પૂર્ણાક)JEE Mains 2023 Medium
- નીચેના અલ્પભ્રમણ સંકીર્ણો ધ્યાનમાં લો
\(\mathrm{K}_3\left[\mathrm{Co}\left(\mathrm{NO}_2\right)_6\right], \mathrm{K}_4\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\),
\(\mathrm{K}_3\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right], \mathrm{Cu} u_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right] \text { and } \mathrm{Zn}_2\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]\)
પીળા રંગ ધરાવતા સંકીર્ણોના માત્ર-ભ્રમણ ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યોનો સરવાળો _____ B.M. છે. (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો)JEE Mains 2025 Hard - એક ધાતુ \((A)\) નાઇટ્રોજન ગેસમાં ગરમ કરવાથી સંયોજન \(B\) મળે છે. \(B\) સાથે \(\mathrm{H}_{2} \mathrm{O}\) પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે\(\mathrm{CuSO}_{4}\) નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી રંગીન દ્રાવણ આપે છે. \(A\) અને \(B\) અનુક્રમે,JEE Mains 2020 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) વડે લેબલ કરેલ છે. અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) અનુમાનિત (સંભાવ્ય) સાયક્લોહેકઝાટ્રાઇન કરતાં બેન્ઝિન વધારે સ્થિર છે. કારણ \(R :\) કાર્બન પરમાણુઓના કેન્દ્ર (નાભિ) વડે બિનસ્થાનિકૃત \(\pi\) ઈલેક્ટોનોન વાદળ વધારે પ્રબળતાથી આકર્ષિત હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(5\, kg\) દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ \(10 \,N\) નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે.JEE Mains 2022 Hard
- \(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) .........JEE Mains 2021 Medium
- સુરેખ સમીકરણ સંહતિ \(7 x+11 y+\alpha z=13\) \(5 x+4 y+7 z=\beta\) \(175 x+194 y+57 z=361\) ને અસંખ્ય ઉકેલો હોય,તો \(\alpha+\beta+2=..............\)JEE Mains 2023 Hard
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 Hard
- એક કણી, \(x y\)-સમતલમાં, બિંદુ \((3,3)\) માંથી પસાર થતા એક વક્ર \(C\) પર ગતિ કરે છે વક \(C\) નો બિંદુ \(P\) આગળનો સ્પર્શક \(x\)-અક્ષને \(Q\) માં મળે છે. જો \(y\)-અક્ષ એ રૌખાખંડ \(P Q\) ને દુર્ભાગે, તો C એ ...... હોય તેવો પરવલય છે.JEE Mains 2022 Hard
- આણ્વીય સૂત્ર \(\mathrm{C}_3 \mathrm{H}_6 \mathrm{O}\) ધરાવતું એક કાર્બનિક સંયોજન (X) સરળતાથી ઑક્સિડેશન પામતું નથી. તેનું રિડક્શન કરવાથી \(\mathrm{C}_3 \mathrm{H}_8 \mathrm{O}(\mathrm{Y})\) મળે છે, જે HBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ (Z) આપે છે, જેને ગ્રીગ્નાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ગ્રીગ્નાર્ડ પ્રક્રિયક (X) સાથે પ્રક્રિયા કરી, ત્યારબાદ જળવિભાજન કરતાં 2,3-ડાયમિથાઈલબ્યુટાન-2-ઓલ આપે છે. અનુક્રમે સંયોજનો \((\mathrm{X}),(\mathrm{Y})\) અને \((\mathrm{Z})\) _______ છે.JEE Mains 2025 Hard