JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેની પ્રતિક્રિયાઓનો વિચાર કરો.
\( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow A+2KCl \)
(ગરમ દ્રાવણ)
\( A+NaOH\rightleftharpoons B+Na_{2}CrO_{4} \)
\( PbSO_{4}+4CH_{3}COONH_{4}\rightarrow(NH_{4})_{2}SO_{4}+X \)
ઉપરોક્ત પ્રતિક્રિયાઓમાં, A, B અને X અનુક્રમે છે.
- A \( Na_{2}[Pb(OH)_{2}], PbCrO_{4} \) અને \( (NH_{4})_{2}[Pb(CH_{3}COO)_{4}] \)
- B \( PbCrO_{4}, Na_{2}[Pb(OH)_{4}] \) અને \( [Pb(NH_{3})_{4}]SO_{4} \)
- C \( Na_{2}[Pb(OH)_{2}], PbCrO_{4} \) અને \( [Pb(NH_{3})_{4}]SO_{4} \)
- D \( PbCrO_{4}, Na_{2}[Pb(OH)_{4}] \) અને \( (NH_{4})_{2}[Pb(CH_{3}COO)_{4}] \)
Answer & Solution
Correct Answer
(D) \( PbCrO_{4}, Na_{2}[Pb(OH)_{4}] \) અને \( (NH_{4})_{2}[Pb(CH_{3}COO)_{4}] \)
Step-by-step Solution
Detailed explanation
પ્રતિક્રિયાઓ નીચે મુજબ છે: \( PbCl_{2}+K_{2}CrO_{4}\rightarrow PbCrO_{4}+2KCl \) (ગરમ દ્રાવણ) \( PbCrO_{4}+4NaOH \) (વધારાનું) \( (A) \rightarrow Na_{2}[Pb(OH)_{4}]+Na_{2}CrO_{4} \) \( PbSO_{4}+4CH_{3}COONH_{4} \rightarrow(NH_{4})_{2}[Pb(CH_{3}COO)_{4}]+(NH_{4})_{2}SO_{4} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(Co ^{3+}, Ti ^{2+}, V ^{2+}\) અને \(Cr ^{2+}\) આયનો પૈકી, એક કે જેનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ ત્યારે તે મંદ ખનીજ એસિડ દ્રાવણમાંથી હાઈડ્રોજન મુક્ત કરી શકતો નથી. તેની વાયુમય અવસ્થામાં સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(.....\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
- આપેલા દ્રાવકમાં અણુ \(M\) એ સમીકરણ \(M\, \rightleftharpoons \,{(M)_n}\) તરીકે સુયોજન પામે છે. \(M\) ની ચોક્કસ સાંદ્રતા માટે , વોન્ટ હોફ અવયવ \(0.9\) મળે છે અને સુયોજિત અણુઓનો અંશ \(0.2\) મળે છે , તો \(n\) નુ મૂલ્ય જણાવો.JEE Mains 2013 Medium
- \(298\, {~K}\) પર કોષ અચળાંક \(1.14 \,{~cm}^{-1}\) સાથે વાહકતા કોષનો અવરોધ, જેમાં \(0.001\, {M}\, {KCl}\) \(1500 \,\Omega\) છે. \(298\, {~K}\) પર \(0.001\, {M}\, {KCl}\) દ્રાવણની મોલર વાહકતા \( 298 \, {~ K} \) \(....\) \({S} \,{cm}^{2}\, {~mol}^{-1}\)છે.(પૂર્ણાંક જવાબ)JEE Mains 2021 Easy
- \(9.3 \mathrm{~g}\) શુદ્ધ એનિલીનનું ડાયઝોટાઇઝેશન કર્યા બાદ ફિનોલ સાથે યુગ્મન કરવાથી નારંગી રંગક મળે છે. ઉત્પન્ન થયેલા નારંગી રંગકનું દળ (ધારો કે \(100\)% ઉત્પાદન/રૂપાંતરણ) _______ \(g\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2024 Medium
- સંયોજન \(\mathrm{X}(0.42 \mathrm{~g})\) માં નાઇટ્રોજનના ડુમાસ પદ્ધતિ દ્વારા પ્રમાણન દરમિયાન:

STP એ \(\mathrm{N}_2\) વાયુના _____ mL મુક્ત થશે. (નજીકના પૂર્ણાંકમાં)
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{N}: 14)\)JEE Mains 2025 Hard - નીચે આપેલામાંથી કયો દ્રાવ્ય વિટામીન જેનું સહેલાઈથી નિષ્કર્ષણ થતું નથી ?JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(x y^{\prime}-y=x^{2}(x \cos x+\sin x), x>0\) ના ઉકેલો છે જો \(y (\pi)=\pi,\) હોય તો \(y ^{\prime \prime}\left(\frac{\pi}{2}\right)+ y \left(\frac{\pi}{2}\right)\) ની કિમત મેળવો.JEE Mains 2020 Hard
- જો \(\frac{{dy}}{{dx}} + y\tan x = \sin 2x\) અને \(y(0)\,=1\) તો \(y(\pi)\) મેળવો.JEE Mains 2014 Hard
- ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો]JEE Mains 2024 Hard
- આંતરિક અવરોધ \(x\ \Omega\) ધરાવતું એક વોલ્ટમીટર \(20\) V સુધીનું માપન કરવા માટે વાપરી શકાય છે. તેની માપન શ્રેણી વધારીને \(30\) V કરવા માટે, જરૂરી ફેરફાર _____ છે.JEE Mains 2026 Medium
- પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો.JEE Mains 2022 Medium
- વેલીન અને પ્રોલીન ને મિશ્ર કરતાં શક્ય દ્રાયપેપ્ટાઈડોની કુલ સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Medium