JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરો :
| પદાર્થ | \(\frac{\Delta_{ f } H ^{\ominus}(500 K)}{ kJ mol ^{-1}}\) | \(\frac{ S ^{\ominus}(500 K)}{ JK ^{-1} mol^{-1}}\) |
| \(AB ( g )\) | 32 | 222 |
| \(A _2(g)\) | 6 | 146 |
| \(B _2(g)\) | X | 280 |
\(A _2(g)\) અને \(B _2(g)\) ના એક-એક મોલને 1L ના બંધ ફ્લાસ્કમાં લઈ 500 K તાપમાને સંતુલન સ્થાપિત થવા દેવામાં આવે છે.
\(A _2(g)+ B _2(g) \rightleftharpoons 2 AB ( g )\)
\(x\left( kJ mol ^{-1}\right)\) નું મૂલ્ય ............ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ છે: \(\log K =2.2 R =8.3 JK ^{-1} mol^{-1}\) )
- A 60
- B 70
- C 80
- D 90
Answer & Solution
Correct Answer
(B) 70
Step-by-step Solution
Detailed explanation
\(A _2+ B _2 \xrightarrow{500 K} 2 AB \log K =2.2\) \(\Delta H ^{\circ}=(2 \times 32)-(6+ x )=(58- x ) kJ\) \(\Delta S ^{\circ}=(2 \times 222)-(146+280)=18\) Joule \(\Delta G ^{\circ}=- RT \ln K\) \(\Delta G ^{\circ}=-\frac{8.314 \times 500 \times 2.2 \times 2.303}{1000}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી ક્યા આલ્કીનની જ્યારે \(HCI\) સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્યત્વે પ્રતિમાર્કોવનિકોવ નીપજ આપે છે?JEE Mains 2019 Hard
- નીચેની પ્રક્રિયા શ્રેણીમાં સંયોજન \(I\) શુ હશે ? \(\mathop I\limits_{({C_3}{H_6}C{l_2})} \xrightarrow{{KOH(aq)}}II\xrightarrow[{(ii){H_2}O/{H^ + }}]{{(i)C{H_3}MgBr}}III\xrightarrow{{Anhy.ZnC{l_2} + Conc.HCl}}\) તરત જ terbidity મળે છેJEE Mains 2017 Hard
- તત્વો X અને Y સમૂહ 15માં આવેલા છે. 'X' અને ફોસ્ફોરસ વચ્ચેની વિદ્યુતઋણતા મૂલ્યનો તફાવત, ફોસ્ફોરસ અને 'Y' વચ્ચેની વિદ્યુતઋણતાના તફાવત કરતા વધારે છે. તો અનુક્રમે 'X' અને 'Y' શોધો.JEE Mains 2026 Hard
- \(0.492\,g\) એક કાર્બનિક સંયોજનનું સંપૂર્ણ દહન કરતાં \(0.792\,g\,CO _2\) આપે છે. તો કાર્બનિક સંયોજન કાર્બનના \(............\%\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2023 Medium
- \(Na\) નો પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ \(5.1\, eV\) છે. તો \(Na^+\) ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ................. \(\mathrm{eV}\) શોધો.JEE Mains 2013 Hard
- એક સંયોજન \(A\) \(8.7 \%\) હાઈડ્રોજન, \(74 \%\) કાર્બન અને \(17.3 \%\) નાઈટ્રોજન ધરાવે છે. સંયોજન \(A\) નું મોલર દળ \(162\, g\, mol ^{-1}\) છે. સંયોજનનું અણુસૂત્ર શોધો. આપેલ : કાર્બન, હાઈડ્રોજન અને નાઈટ્રોજન ના પરમાણ્વીય દળો અનુક્રમે \(12,\, 1\) અને \(14 \, amu\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- \(27^{\circ} C\) તાપમાને અને \(1\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે આપેલા દળ ધરાવતા અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ \((r.m.s.)\) ઝડપ \(200\, ms ^{-1}\) છે. \(127^{\circ} C\) તાપમાને અને \(2\) વાતાવરણ દબાણે રહેલા વાયુ માટે અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ \(\frac{ x }{\sqrt{3}}\, ms ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2021 Hard
- દળ m ધરાવતો એક નાનો દડો A, P બિંદુએ આધારિત 1m લંબાઈના દળરહિત દ્રઢ સળિયા સાથે જોડેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે \( 60^{\circ} \) ના ખૂણે રાખેલો છે. P બિંદુથી 1m નીચેના અંતરે, એક સમાન દડો B એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રાખેલો છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ સુધી વિસ્તરેલી છે. જો દડો B, A દ્વારા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી, R ત્રિજ્યાના વર્તુળાકાર પથને Q બિંદુ સુધી પૂર્ણ કરી શકે, તો ત્રિજ્યા R ___________m છે.
JEE Mains 2026 Hard - ઇથિલિન ગ્લાયકોલ અને ગ્લુકોઝના પ્રત્યેક 2 મોલ 500 g પાણીમાં ઓગાળવામાં આવે છે. પરિણામી દ્રાવણનું ઉત્કલનબિંદુ _______ છે.
(આપેલ છે : પાણીનો ઇબુલિયોસ્કોપિક અચળાંક \(\left.=0.52 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\right)\))JEE Mains 2025 Medium - \(60 \mathrm{~cm}\) લંબાઈનો એક સળિયો \(20 \mathrm{rads}^{-1}\) ના નિયમિત કોણીય વેગથી તેના લંબ દ્રીભાજકને અનુલક્ષીને \(0.5 T\) ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્રની દિશા ભ્રમણ અક્ષને સમાંતર છે. સળિયાના બે છેડાઓ વચ્ચે સ્થિતમાનનો તફાવત _______ \(\mathrm{V} \)છે.JEE Mains 2024 Hard
- \(10\,kg\) દળવાળી એક મશીન ગનમાંથી \(20\,g\) દળની \(100\,ms ^{-1}\) ઝડપથી અને \(180\) પ્રતિ મિનિટ ના દરથી બુલેટ છોડવામાં આવે છે. તો મશીનગનનો રીકોઈલ વેગ \(...........\,m/s\) થાય.JEE Mains 2023 Easy
- સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું મળે છે ?JEE Mains 2022 Medium