JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(\frac{1}{2} Cl _2( g )\) માંથી \(Cl ^{-}\)(aq)ના પરિવર્તન માટે એન્થાલ્યી ફેરફાર \((-).......kJ\,mol { }^{-1}\) છે. (નજીકની પૂર્ણાંક) આપેલ :\(\Delta_{ dis } H _{ Cl _{2(g)}}^{\circ}=240\,kJ\,mol ^{-1}\). \(\Delta_{ eg } H _{ Cl _{(g)}}^{\circ}=-350\,kJ\,mol ^{-1}\), \(\Delta_{ hyd } H _{ Cl i _{( j )}^{\circ}}^{\circ}=-380\,kJ\,mol ^{-1}\)
- A \(600\)
- B \(620\)
- C \(630\)
- D \(610\)
Answer & Solution
Correct Answer
(D) \(610\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{1}{2} Cl _{2( g )} \rightarrow Cl _{( g )} \rightarrow Cl _{( g )}^{-} \rightarrow Cl _{( aq .)}^{-}\) \(\Delta H ^{\circ}=\frac{1}{2} \times 240+(-350)+(-380)\) \(=-610 \text { ans. }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા પરિવર્તનોમાંથી કેટલા એરોમેટિક એમાઈન્સમાં પરિણમશે ?
JEE Mains 2023 Hard - \(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.JEE Mains 2023 Medium
- હિલિયમ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ત્રિજ્યા નીચે મુજબ આપેલ છે: \(\mathrm{a}_0 \rightarrow\) હાઈડ્રોજન પરમાણુની પ્રથમ સ્થિર અવસ્થાની ત્રિજ્યા.JEE Mains 2025 Easy
- એક શર્કરા \('x'\) એસિડિક પરિસ્થિતિમાં ખૂબ ધીમે નિર્જલીકરણ થઈ ફુરફુરાલ આપે છે, કે જે રિસોર્સિનોલ સાથે આગળ પ્રફ્રિયા કરીને, થોડા સમય પછી રંગીન નિપજ આપે છે. તો શર્કરા \('X'\) શું છે ?JEE Mains 2022 Medium
- \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) વડે લેબલ કરે છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A) \,:\) બોરોન એ \(BF _6^{3-}\) બનાવી શકતો નથી. કારણ \((R)\, :\,B\)નું કદ ખૂબ જ નાનું છે. ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- જો સમીકરણ સંહતી \(\alpha x+y+z=5, x+2 y+\) \(3 z=4, x+3 y+5 z=\beta\)ને અસંખ્ય ઉકેલો હોય તો,ક્રમયુક્ત જોડ \((\alpha, \beta)=\dots\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં \(0.400\,g\) ચક્ર કાર્બનિક સંયોજન \((X)\) \(0.376\,g\,AgBr\) આપે છે.સંયોજન \((X)\) માં બ્રોમિન ના \(\%\) એ \(.......\) છે.(આપેલ : મોલર દળ \(AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g\) \(\left.mol ^{- I }\right)\)JEE Mains 2023 Medium
- આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.]JEE Mains 2021 Hard
- વિકલનીય વિધેય \(f:(0, \infty) \rightarrow R\) માટે ધારો કે \(f(x)-f(y) \geqslant \log _{\mathrm{e}}\left(\frac{x}{y}\right)+x-y, \forall x, y \in(0, \infty)\). તો \(\sum_{\mathrm{n}=1}^{20} f^{\prime}\left(\frac{1}{\mathrm{n}^2}\right)\) \(=\) ...........JEE Mains 2024 Hard
- \(\cot ^{-1}\left(\frac{\sqrt{1+\tan ^2(2)}-1}{\tan (2)}\right)-\cot ^{-1}\) \(\left(\frac{\sqrt{1+\tan ^2\left(\frac{1}{2}\right)}+1}{\tan \left(\frac{1}{2}\right)}\right)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Medium
- જેના માટે \(\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}\) શુદ્ધ કાલ્પનિક હોય, તેવી \(\theta \in[-\pi, 2 \pi]\) ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.JEE Mains 2024 Hard