JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
નીચેનાના જલીય દ્રાવણોની ઘટતી વિધુતીય વાહકતાનો ક્રમ જણાવો. \(0.1\, M\) ફોર્મિક એસિડ \((a)\) \(0.1\, M\) એસિટિક એસિડ \((b)\) \(0.1\, M\) બેન્ઝોઇક એસિડ \((c)\)
- A \(a > c > b\)
- B \(c > a > b\)
- C \(c > b > a\)
- D \(a > b > c\)
Answer & Solution
Correct Answer
(A) \(a > c > b\)
Step-by-step Solution
Detailed explanation
Stronger the acidic strength greater will be its electrical conductivity. \(K_a\) value of formic acid \(>\) benzoic acid \(>\) acetic acid
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સલ્ફોનિક એસિડમાં હાજર ક્રિયાશીલ સમૂહ _______ છે.JEE Mains 2024 Medium
- નીચેની પ્રક્રિયામાંથી મેળવેલ આયર્ન સંકીર્ણ (A) દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા ________ છે.
\(\mathrm{FeCl}_3+\mathrm{KOH}+\mathrm{H}_2 \mathrm{C}_2 \mathrm{O}_4 \rightarrow \mathrm{~A}\)JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાઓમાં ઉત્પાદનો \(A\) અને \(B\) અનુક્રમે _______ છે.
\(\mathrm{A} \stackrel{\mathrm{Ag}-\mathrm{NO}_2}{\longleftrightarrow} \mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br} \xrightarrow{\mathrm{AgCN}} \mathrm{B}\)JEE Mains 2025 Medium - ધાતુઓ \(Ni\) અને \(Fe\) તા સંકીર્ણો \((ML_5)\) ની આદર્શ ભૂમિતિ અનુક્રમે સમચોરસ પિરામિડ અને ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો આ બે સંકીર્ણોમાં \(90^o, 120^o\) અને \(180^o\) જેટલા \(L- M-L\) ખૂણાઓનો સરવાળો જણાવો.JEE Mains 2020 Hard
- પરમાણ્વીય ત્રિજ્યાનો ખોટો ઘટતો ક્રમ _______ છે.JEE Mains 2025 Easy
- \(3\ \mathrm{M}\ \mathrm{NaOH}\) (સૂત્ર ભાર \(40 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) ) નું કદ કે જેને \(\mathrm{NaOH}\) ના \(84 \mathrm{~g}\) માંથી બનાવી શકાય છે. તે__________ \(\times 10^{-1} \mathrm{dm}^3\).JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- એક \(18\Omega\) નો અવરોધ ધરાવતા એક સમાન ધાત્વીય તારને વાળીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. તો ત્રિકોણના કોઇપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા ................ \(\Omega\) થશે?JEE Mains 2019 Medium
- પદાર્થનું કાર્ય વિધેય \(3.0 \mathrm{eV}\) છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ લગભગ _______ હશે.JEE Mains 2024 Hard
- સૂત્ર \(X = 5YZ^2\), \(X\) અને \(Z\) ના પરિમાણ કેપેસિટન્સ અને ચુંબકીયક્ષેત્ર જેવા છે. તો \(SI\) એકમ પધ્ધતિમાં \(Y\) નું પરિમાણ શું થશે?JEE Mains 2019 Hard
- વર્તુળ \(x^{2}+y^{2}-2 \sqrt{2} x-6 \sqrt{2} y+14=0\) નો કોઈ એક વ્યાસએ વર્તુળ \((x-2 \sqrt{2})^{2}+(y-2 \sqrt{2})^{2}= r ^{2}\) ની કોઈ એક જીવા હોય, તો \(r^{2}\) ની કિંમત............ છે.JEE Mains 2022 Hard
- ત્રિકોણની બે બાજુઓના સમીકરણ અનુક્રમે \(3x\,-\,2y\,+\,6\,=\,0\) અને \(4x\,+\,5y\,-\,20\,=\,0\) છે જો ત્રિકોણનું લંબકેન્દ્ર બિંદુ \((1, 1)\) પર આવેલ હોય તો ત્રીજી બાજુનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 Medium