JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(8\, g\, NaOH\) ને \(18\, g\, H_2O\) માં ઓગાળવામાં આવે છે તો દ્રાવણમાં અનુક્રમે \(NaOH\) નો મોલ અંશ અને મોલાલિટી (\(mol\, kg^{-1} \) માં) કેટલી થાય?
- A \(0.2,\,22.20\)
- B \(0.2,\,11.11\)
- C \(0.167,\,11.11\)
- D \(0.167,\,22.20\)
Answer & Solution
Correct Answer
(C) \(0.167,\,11.11\)
Step-by-step Solution
Detailed explanation
Moles of \(NaOH\) \(=\,\frac {8}{40}\,=\,0.2\) Moles of \(H_2O\) \(=\,\frac {18}{18}\,=\,1\) Mole fraction of \(NaOH\) \(=\,\frac {0.2}{1.2}\,=\,0.167\) Molality \(=\,\frac {8}{40}\times \frac {1000}{18}=\,11.11\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- MX એ એક અલ્પદ્રાવ્ય ક્ષાર છે જે 298 K તાપમાને નીચે આપેલ દ્રાવ્યતા સંતુલનને અનુસરે છે: \(MX ( s ) \rightleftharpoons M ^{+}( aq )+ X ^{-}( aq ) ; K _{ sp }=10^{-10}\) જો \(M ^{+}( aq ) \xrightarrow{+ e ^{-}} M ( s )\) માટે પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલ \(\left( E _{ M ^{+} / M }^{\ominus}\right)=0.79 V\) હોય, તો ધાતુ/ધાતુ અદ્રાવ્ય ક્ષાર ઈલેક્ટ્રોડ \(E _{ X ^{-} / MX ( s ) / M }^{\ominus}\) નું પ્રમાણભૂત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય __________ mV છે. (નજીકના પૂર્ણાંકમાં) [આપેલ છે: \(\frac{2.303 R T}{F}=0.059 V\) ]JEE Mains 2026 Hard
- કોનો ઉપયોગ કરીને ફોર્માલ્ડિહાઈડને એસીટાલ્ડિહાઈડ માંથી અલગ કરી શકાય છેJEE Mains 2013 Hard
- નિઓબિયમ માટે ઈલેક્ટ્રોન સંરચના શોધો. [નિઓબિયમ માટે પરમાણુક્રમાંક \(60\)]JEE Mains 2024 Hard
- જો \(\left[ Ti \left( H _2 O \right)_6\right]^{3+}\) ની \(CFSE\) \(- 96.0\,kJ / mol\) હોય તો, આ સંકીર્ણ \(...........nm\) તરંગલંબાઈ નું અવશોષણ કરશે (નજીક પૂર્ણાંક) ધારી લો. પ્લાંક અચળાંક \(( h )=6.4 \times 10^{-34}\,Js\), પ્રકાશનો વેગ \(( c )=3.0 \times 10^8\,m / s\) અને એવોગેડો અચળાંક \(\left( N _{ A }\right)=6.0 \times 10^{23} / mol\).JEE Mains 2023 Hard
- નીચેના સંયોજનનું IUPAC નામ છે :
JEE Mains 2025 Easy - નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(B\) નીપજ માટે સાચું વિધાન શોધો. તે....
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક વિર્ધુત ઉપકરણ બે ભાગનું બનેલું છે. ઉપકરણને ચાલવામાં દરેક ભાગ સ્વતંત્ર રીતે કાર્યરત હોવું જ પડશે. અને પહેલો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.9\) અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભાવના \(0.8\) છે. જો ઉપકરણ શરૂ કરવામાં આવે છે અને તે બંધ થાય જાય છે તો પહેલો ભાગ કાર્યરત ન હોય અને બીજો ભાગ કાર્યરત હોય તેની સંભવન \(p \) છે તો \(98p \) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે .............JEE Mains 2022 Medium
- \(2 \Omega\) અવરોધ વાળો તાર \(1 \,kW\),\(220\, V\) નો પ્રવાહ નુ વહન કરે છે. તો તેની કાર્યક્ષમતા ....... \(\%\)JEE Mains 2020 Medium
- એક વર્તુળ \(C\) જેની ત્રિજ્યા 2 છે, તે બીજા ચતુર્થાંશમાં આવેલું છે અને બંને યામ અક્ષોને સ્પર્શે છે. ધારો કે \(r\) એ એક વર્તુળની ત્રિજ્યા છે જેનું કેન્દ્ર બિંદુ \((2,5)\) પર છે અને તે વર્તુળ \(C\) ને બરાબર બે બિંદુઓમાં છેદે છે. જો \(r\) ના તમામ શક્ય મૂલ્યોનો ગણ અંતરાલ \((\alpha, \beta)\) હોય, તો \(3 \beta-2 \alpha\) = __________JEE Mains 2025 Medium
- મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2017 Hard - \(+ 1\,\mu C\) જેટલો વિજભાર ધરાવતો બિંદુવત વિજભાર \((0, 0, 0) \) પર છે. એક વિજભારરહિત વાહક ગોળાનું કેન્દ્ર \((4, 0, 0)\) આગળ છે. તો ગોળાના કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?JEE Mains 2013 Hard