JEE Mains · Chemistry · STD 12 -1. Solution and colligative properties
\(750\) મિલિ \(0.5\,M\,HCl\) ને \(250\) મિલિ \(2\, M\,HCl\) ના દ્રાવણ સાથે મિશ્ર કરતા બનતા દ્રાવણની મોલારિટી .........\(M\) થાય છે.
- A \(0.87\)
- B \(1.00\)
- C \(1.75\)
- D \(0.97\)
Answer & Solution
Correct Answer
(A) \(0.87\)
Step-by-step Solution
Detailed explanation
From Molarity equation: \(M_{1} V_{1}+M_{2} V_{2}=M \times V\) \(M=\frac{M_{1} V_{1}+M_{2} V_{2}}{V}\) where \(V=\) total volume \(=\frac{750 \times 0.5+250 \times 2}{1000}=0.875 \,M\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) પ્રજજવલિત જ્યોત \((luminous\,flame)\) માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે. વિધાન \(II:\) કોપર \((I)\) મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- આજુબાજુના કેન્દ્રાનુરાગી ની સાચી જોડીઑ કઈ છે \((A)\) \(AgCN / KCN\) \((B)\) \(RCOOAg / RCOOK\) \((C)\) \(AgNO _{2} / KNO _{2}\) \((D)\) \(AgI / KI\)JEE Mains 2021 Medium
- હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ \(\mathrm{HNO}_3\) સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,JEE Mains 2024 Hard
- દ્વિસંયોજક ધન આયન અને ઋણ આયનની મોલર આયનીય વાહકતા અનુક્રમે \(57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને \(73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત ધન આયન અને ઋણ આયન ધરાવતા એક વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા _______ થશે.JEE Mains 2024 Medium
- ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો. નીપજ \('{P}^{\prime}\) માટે શક્ય આઇસોમરની કુલ સંખ્યા \(.....\) છે.
JEE Mains 2021 Medium - \(HgSO _{4}\) અને \(H _{2} SO _{4}\) ની હાજરીમાં આલ્કાઈનમાં પાણી ઉમેરવાથી નીચેનામાંથી ક્યા એક કાર્બોનીલ સંયોજનને બનાવી શકાતો નથી ?JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય \((T)\), વેગ \((C)\) અને કોણીય વેગમાન \((h)\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે?JEE Mains 2017 Hard
- ચાલો આપણે T તાપમાને એક પ્રતિવર્તી પ્રક્રિયાનો વિચાર કરીએ. આ પ્રક્રિયામાં, \(\Delta \mathrm{H}\) અને \(\Delta \mathrm{S}\) બંનેના મૂલ્યો ધન હોવાનું અવલોકન થયું. જો સંતુલન તાપમાન Te હોય, તો પ્રક્રિયા સ્વયંભૂ બનશે જ્યારે :JEE Mains 2025 Easy
- નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : વાયુની શ્યાનતા પ્રવાહીની શ્યાનતા કરતા વધુ હોય છે. કથન \((II)\) : અદ્રાવ્ય અશુધ્ધિને લીધે પ્રવાહીનું પૃષ્ઠતાણ ઘટે છે. ઉપર્યુંત્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી ઉચિત ઉત્તર પસંદ કરો :JEE Mains 2024 Hard
- સુરેખ સમીકરણ સંહતિ \(x-2 y=1, x-y+k z=-2, k y+4 z=6, k \in R\) માટે નીચેના વિધાનો આપેલ છે : \((A)\) જો \(k \neq 2\), \(k \neq-2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((B)\) જો \(k =-2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((C)\) જો \(k =2\) તો સંહતિને અનન્ય ઉકેલ છે. \((D)\) જો \(k =2\) તો સંહતિને ઉકેલ નથી. \((E)\) જો \(k \neq-2\) તો સંહતિને અસંખ્ય ઉકેલો છે. નીચેના પૈકી કયાં વિધાનો સત્ય છે ?JEE Mains 2021 Medium
- \(16 \) અવલોકનો દ્વારા બનતા માહિતીગણનો મધ્યક \( 16 \) છે.જો \( 16\) મૂલ્યવાળા એક અવલોકનને રદ કરવામાં આવે અને \(3,4, \) અને \(5 \) મૂલ્યવાળા ત્રણ નવા અવલોકનનો માહિતીમાં ઉમેરવામાં આવે, તો નવી માહિતીનો મધ્યક . . .. . છે.JEE Mains 2015 Medium
- વક્રો \(y=\sin x+\cos x\) અને \(\mathrm{y}=|\cos \mathrm{x}-\sin \mathrm{x}|\) અને રેખાઓ \(\mathrm{x}=0, \mathrm{x}=\frac{\pi}{2}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium