ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon

સાચું વિધાન/વિધાનો ઓળખો :
(A) \(-\mathrm{OCH}_3\) અને \(-\mathrm{NHCOCH}_3\) સક્રિયકારક સમૂહ છે.
(B) -CN અને -OH મેટા નિર્દેશક સમૂહ છે.
(C) -CN અને \(-\mathrm{SO}_3 \mathrm{H}\) મેટા નિર્દેશક સમૂહ છે.
(D) સક્રિયકારક સમૂહો ઑર્થો- અને પેરા નિર્દેશક સમૂહો તરીકે વર્તે છે.
(E) હેલાઇડ્સ સક્રિયકારક સમૂહો છે.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  1. A (A) ફક્ત
  2. B (A), (B) અને (E) ફક્ત
  3. C (A) અને (C) ફક્ત
  4. D (A), (C) અને (D) ફક્ત
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) (A), (C) અને (D) ફક્ત

Step-by-step Solution

Detailed explanation

\(-\mathrm{OCH}_3, \mathrm{NHCOCH}_3\) અને -OH સક્રિયકારક સમૂહો છે કારણ કે બેન્ઝીન વલય સાથે સીધા જોડાયેલા પરમાણુ તેના ઇલેક્ટ્રોન યુગ્મના ઉપયોગથી +R અસર દ્વારા વલયને સક્રિય કરે છે. સક્રિયકારક સમૂહો ઑર્થો- અને પેરા નિર્દેશક સમૂહો છે. -CN અને \(-\mathrm{SO}_3 \mathrm{H}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app