JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
નીચે બે વિધાન ધ્યાનમાં લો : કથન \((A) :\) \(CH _3 Cl\) ની એનિલિન અને નિર્જળ \(AlCl _3\) સાથેની પ્રાયોગિક પ્રક્રિયા એ \(o\) અને \(p\)-મિથાઈલ એનિલિન આપતું નથી. કારણ \((R) :\) એનિલિનમાં \(- NH _2\) સમૂહ એ અક્રિયકારક છે કારણ કે નિર્જળ \(AlCl _3\) સાથે ક્ષાર બનાવે છે અને તેથી અહીંયા \(m\)-મિથાઈલ એનિલિન નીપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
- A બંને \(A\) અને \(R\) સાચાં છે અને \(R\) એ \(A\)ની સચોટ સમજુતી છે.
- B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\)ની સાચી સમજૂતી નથી.
- C \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
- D \(A\) ખોટું છે, પરંતુ \(R\) સાચુ છે.
Answer & Solution
Correct Answer
(C) \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
Step-by-step Solution
Detailed explanation
Friedel Craft Alkylation does not occur on this deactivated ring.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- 3d તત્વોના નીચે આપેલા ઓક્સાઈડો પૈકી, મિશ્ર ઓક્સાઈડોની સંખ્યા ________ છે.
\(Ti _2 O _3, V_2 O _4, Cr _2 O _3, Mn _3 O _4, Fe _3 O _4, Fe _2 O _3, Co _3 O _4\)JEE Mains 2026 Medium - એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.JEE Mains 2022 Medium
- \({Zn}^{+}\) આયનમાં બાહ્યતમ ઇલેક્ટ્રોનની ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય \(.....\) છે.JEE Mains 2021 Medium
- નીચે આપેલા નિર્બળ એસિડના વિયોજન સંતુલનને ધ્યાનમાં લો.
\(HA \rightleftharpoons H ^{+}( aq )+ A ^{-}( aq )\)
જો એસિડનો pKa 4 હોય તો, 10 mM HA દ્વાવણની pH __________ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : વિયોજન અંશ ને એકની (યુનિટી) સાપેક્ષે અવગણી શકાય છે.]JEE Mains 2026 Medium - જયારે \(131.8\,kg\) સાયક્લોહેકઝેન કાર્બાલ્ડીહાઈડની ટોલેન્સ કસોટી હેઠળ પ્રક્રિયા થતા ઉત્પન્ન થતા \(NH _3\) નું દળ \(.......\,kg\) છે.(નજીકનો પૂર્ણાક) મોલર દળ \(C =12\,g / mol\) \(N =14\,g / mol\) \(O =16\,g / mol\)JEE Mains 2023 Hard
- જ્યારે \(10 {~mL}\) \({Fe}^{2+}\) આયનોના જલીય દ્રાવણને ડાયફિનાઇલએમાઇન સૂચકનો ઉપયોગ કરીને મંદ \({H}_{2} {SO}_{4}\)ની હાજરીમાં ટાઇટ્રેટ કરવામાં આવ્યું હતું, , અંતિમ બિંદુ મેળવવા માટે \(0.02 {M}\) \({K}_{2} {Cr}_{2} {O}_{7}\)નું \(15 {~mL}\) જરૂરી હતું. \({Fe}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણની મોલારિટી \({X} \times 10^{-2} {M}\) છે. \({x}\) નું મૂલ્ય \(....\) (નજીકનું પૂર્ણાંક) છે.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(2\, Mn O _{4}^{-}+ b\, C _{2} O _{4}^{2-}+ c\, H ^{+} \rightarrow x\, Mn ^{2+}+ y\, CO _{2}\) \(+ z\, H _{2} O\) જો ઉપરોક્ત સમીકરણ પૂર્ણાંક ગુણાંક સાથે સંતુલિત છે, તો \(c\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Medium
- આપેલ ગોળામાં દર્શાવેલ ભાગ કાપી નાખ્યા પછી વધેલા ભાગનું દૂર રહેલા બિંદુ \(P\) આગળ ગુરુત્વાકર્ષીક્ષેત્ર કેટલું મળશે?
JEE Mains 2013 Hard - \(6\) ભારતીય અને \(8\) વિદેશીમાંથી એક એવી વૈજ્ઞાનિક સમિતિ રચવામાં આવે છે, કે જેમાં ઓછામાં ઓછા \(2\) ભારતીય અને ભારતીય કરતાં બમણી સંખ્યાના વિદેશીઓનો સમાવેશ થાય છે. તો આવી સમિતિ રચવાની રીતોની સંખ્યા ............છે.JEE Mains 2021 Medium
- જો \({\left( {\frac{2}{x} + {x^{{{\log }_e}x}}} \right)^6}(x > 0)\) ના વિસ્તરણમાં ચોથું પદ \(20\times 8^7\) હોય તો \(x\) ની કિમત મેળવો.JEE Mains 2019 Hard
- ધારોકે રેખાઓ \((2-i) z=(2+i) \bar{z} 24-t(2+i) z+(i-2) \bar{z}-4 i=0\) (અહીં \(i^{2}=-1\)) એ વર્તુળ \(C\) નાં અભિલંબ છે. જે રેખા \(i z+\bar{z}+1+i=0\) એ આ વર્તુળ \(C\) નો સ્પર્શક હોય, તો તેની ત્રિજ્યા ........... છે.JEE Mains 2021 Hard
- પરમાણુ સૂત્ર સાથે સંયોજન \(C _{3} H _{6} O\) શું દર્શાવી શકે છે?JEE Mains 2021 Medium