JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2024
- મધ્યમ
- MCQ
નીચેના એલિફેટિક એસિડ્સની એસિડિક પ્રબળતાનો સાચો ઘટતો ક્રમ _______ છે.
\(CH _3 CH _2 COOH , CH _3 COOH , CH _3 CH _2 CH _2\)\(COOH , HCOOH\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(HCOOH > CH _3 COOH > CH _3 CH _2 COOH > CH _3 CH _2 CH _2 COOH\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(HCOOH > CH _3 COOH > CH _3 CH _2 COOH > CH _3 CH _2 CH _2 COOH\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(C{o^{3 + }}{e^ - } \longrightarrow C{o^{2 + }};\,{E^o} = 1.81\,V\) \(P{b^4} + 2{e^ - } \longrightarrow P{b^{2 + }};\,{E^o} = + 1.67\,V\) \(C{e^{4 + }} + {e^ - } \longrightarrow C{e^{3 + }};\,{E^o} = + 1.61\,V\) \(B{i^{3 + }} + 3{e^ - } \longrightarrow Bi;\,{E^o} = + 0.20\,V\) આપેલ છે. તો આ ઘટકતી ઓક્સિડેશતકર્તા તરીકેની ક્ષમતા ક્યા ક્રમમાં વધશે?JEE Mains 2019 અઘરું
- \(Fe^{3+} \to Fe\) માટે પ્રમાણિત રિડકશન પોટેન્શિયલ \((E^o)\) ............... \(\mathrm{V}\) આપેલ : \(F{e^{2 + }} + 2{e^ - } \to Fe;\) \({E^o}_{F{e^{2 + }}/Fe} = - 0.47\,V\) \(F{e^{3 + }} + {e^ - } \to F{e^{2 + }};\) \({E^o}_{F{e^{3 + }}/F{e^{2 + }}} = + 0.77\,V\)JEE Mains 2017 અઘરું
- ડુમાસની પદ્ધતિમાં, એક કાર્બનિક સંયોજનના 292 mg માંથી 300 K તાપમાને અને 715 mm Hg દબાણે 50 mL નાઇટ્રોજન વાયુ \(\left(\mathrm{N}_2\right)\) મુક્ત થયો. કાર્બનિક સંયોજનમાં ' N ' ની ટકાવાર સંરચના (પ્રતિશત પ્રમાણ) ________ % છે. (નજીકના પૂર્ણાંકમાં)
(300 K તાપમાને જલીય તણાવ = 15 mm Hg)JEE Mains 2025 મધ્યમ - એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 અઘરું
- 0.5 g કાર્બનિક સંયોજનના દહનથી 1.46 g \(\mathrm{CO}_2\) અને 0.9 g \(\mathrm{H}_2 \mathrm{O}\) પ્રાપ્ત થયું. સંયોજનમાં કાર્બનની ટકાવારી _______ છે. (નજીકનો પૂર્ણાંક) [આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), O: 16]JEE Mains 2025 સરળ
- ઝેનોનના પ્રવાહીકરણ માટે કયુ આંતરઆણ્વિય બળ સૌથી વધુ જવાબદાર છે ?JEE Mains 2016 અઘરું
JEE Mains ના વધુ PYQ
- આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
JEE Mains 2021 અઘરું - યંગનો બે-સ્લિટનો વ્યતિકરણ પ્રયોગ 480 nm અને 600 nm તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરીને વ્યતિકરણ ભાત રચવા માટે કરવામાં આવે છે. 480 nm તરંગલંબાઈના પ્રકાશની પ્રકાશિત શલાકાઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા 600 nm તરંગલંબાઈના પ્રકાશ દ્વારા રચાતી પ્રકાશિત શલાકાઓ સાથે પ્રથમ વખત સંપાત થશે?JEE Mains 2025 મધ્યમ
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) શોધાયેલ તત્વ સૂચિ\(-II\) ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ \(A\) નાઈટ્રોજન \(I.\) \(Na _2\left[ Fe ( CN )_5 NO \right]\) \(B\) સલ્ફર \(II.\) \(AgNO _3\) \(C\) ફોસ્ફોરસ \(III.\) \(Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) \(D\) હેલોજન \(IV.\) \(\left( NH _4\right)_2 MoO _4\) JEE Mains 2023 સરળ - એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ)JEE Mains 2026 અઘરું - એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ \(z-\)અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન \(x\)-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.JEE Mains 2023 સરળ