JEE Mains · Chemistry · STD 11 - 6.2. Equilibrium - II (icon Equilibrium)
\(0.2\, M\, NaOH\) ના દ્રાવણમાં \(Al(OH)_3\), ની દ્રાવ્યતા શુ થશે ? \(Al(OH)_3\) નો દ્રાવ્યતા ગુણાકાર \(= 2.4 \times 10^{-24}\)
- A \(3 \times {10^{ - 19}}\)
- B \(12 \times {10^{ - 21}}\)
- C \(12 \times {10^{ - 23}}\)
- D \(3 \times {10^{ - 22}}\)
Answer & Solution
Correct Answer
(D) \(3 \times {10^{ - 22}}\)
Step-by-step Solution
Detailed explanation
\(Al(O{H_3}) \rightleftharpoons \mathop {A{l^{3 + }}}\limits_s + \mathop {3O{H^ - }}\limits_{(3s + 0.2)} \) \(2.4 \times {10^{ - 24}} = s{(3s + 0.2)^3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલા નાઈટ્રોજન ધરાવતા સંયોજનો માંથી કયો લેસાઈન કસોટી આપતો નથી?JEE Mains 2024 Medium
- સૂચિ \(-I\) ને સૂચિ \(-II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) ઓકસો એસિડનું નામ સૂચિ \(-II\) \(P\)ની ઓક્સિડેશન અવસ્થા \((a)\) હાઇપોફોસ્ફરસ એસિડ \((i) +5\) \((b)\) ઓર્થોફોસ્ફોરિક એસિડ \((i i)+4\) \((c)\) હાયપોફોસ્ફોરિક એસિડ \((iii) +3\) \((d)\) ઓર્થોફોસ્ફરસ એસિડ \(( iv )+2\) \(( v )+1\) JEE Mains 2021 Medium - મોનો કાર્બોકિસલિક એસિડની સમાનધર્મી શ્રેણુીઓમાં બીજા સમાનધર્મી નું અણુસૂત્ર __________છે.JEE Mains 2024 Hard
-

ઉપરની પ્રક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો. 151 g 2-બ્રોમોપેન્ટેન ને પ્રક્રિયા કરાવવામાં આવે છે. મુખ્ય નીપજ P ની ઉપજ \(80 \%\) છે જ્યારે Q ની \(100 \%\) છે. પ્રાપ્ત થયેલ નીપજ Q નું દળ ____ g છે.
(આપેલ મોલર દળ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં: \(\mathrm{H}: 1, \mathrm{C}: 12, \mathrm{O}: 16\), \(\mathrm{Br}: 80)\)JEE Mains 2025 Medium - કીટોનની ક્લેમેન્સન રીડક્સન કોની હાજરીમાં કોના દ્વારા બનાવવામાં આવે છે ?JEE Mains 2013 Hard
- નીચેના પૈકી ક્યો ધટક જલીય દ્રાવણમાં સ્થાયી છે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- અવકાશમાં ગુરૂત્વાકર્ષી ક્ષેત્ર \(\left(-\frac{K}{r^2}\right)\) વડે આપવામાં આવે છે. \(r =2 \;cm\) ને સંંદર્ભબિંદુ તરીકે તથા ગુરૂત્વીય સ્થિતિમાન \(V =10\,J / kg\) લઈને, \(r=3\,cm\) સ્થાને ગુરુત્વીય સ્થિતિમાન શોધો. (\(K =6\,J cm / kg\,SI\) એકમમાં લો.)JEE Mains 2023 Hard
- \(\mathop {\lim }\limits_{x \to \infty } \,\left( {\frac{n}{{{n^2}\, + {1^2}}} + \frac{n}{{{n^2} + {2^2}}} + \frac{n}{{{n^2} + {3^2}}} + ...\frac{1}{{5n}}} \right)\) =JEE Mains 2019 Hard
- આવેલ લોજિક ઓપરેશનને ઓળખો.
JEE Mains 2021 Medium - વક્ર \(\left\{(x, y) \in R \times R \mid x \geq 0,2 x^{2} \leq y \leq 4-2 x\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Hard
- જ્યારે \(r\) ત્રિજ્યાનો હવનો પરપોટો તળાવના તળિયેથી સપતી પર આવે ત્યારે તેની ત્રિજ્યા \(\frac{{5r}}{4}\) થાય છે.વાતાવરનું દબાણ \(10\,m\) પાણીની ઊંચાઈ જેટલું હોય તો તળાવની ઊંડાઈ ....... \(m\) હશે? (તાપમાન અને પૃષ્ઠતાણ ની અસર અવગણો)JEE Mains 2018 Hard
- નીચેનામાંથી સાચાં વિધાનો પસંદ કરો. \(A\). બધા જ સમૂહ \(16\) ના તત્વો સામાન્ય સૂત્ર \(\mathrm{EO}_2\) અને \(\mathrm{EO}_3\) ના ઑક્સાઇડ બનાવે છે જ્યાં \(\mathrm{E}=\mathrm{S}, \mathrm{Se}, \mathrm{Te}\) અને Po છે. બંને પ્રકારના ઑક્સાઇડ એસિડિક પ્રકૃતિના હોય છે. \(B\). \(\mathrm{TeO}_2\) એ ઑક્સિડેશનકર્તા પદાર્થ છે જ્યારે \(\mathrm{SO}_2\) રિડક્શનકર્તા સ્વભાવનો છે. \(C\). સમૂહમાં \(\mathrm{H}_2 \mathrm{S}\) થી \(\mathrm{H}_2 \mathrm{Te}\) તરફ જતાં રિડક્શનકર્તા ગુણધર્મ ઘટે છે. \(D\). ઓઝોન અણુમાં પાંચ ઇલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મ હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Hard