JEE Mains · Chemistry · STD 12 -8.1. Aldehydes and ketones
નીચે આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લો. \(B\) નીપજ માટે સાચું વિધાન શોધો. તે....

- A પ્રકાશ ક્રિયાશીલ અને બ્રોમિનનો એક મોલ ઉમેરે છે.
- B રેસેમિક મિશ્રણ અને તટસ્થ છે.
- C રેસેમિક મિશ્રણ અને સંતૃપ્ત \(NaHCO_3\) દ્રાવણ સાથે એક વાયુ આપે છે.
- D પ્રકાશ ક્રિયાશીલ આલ્કોહોલ અને તે તટસ્થ છે.
Answer & Solution
Correct Answer
(C) રેસેમિક મિશ્રણ અને સંતૃપ્ત \(NaHCO_3\) દ્રાવણ સાથે એક વાયુ આપે છે.
Step-by-step Solution
Detailed explanation
Carboxylic acid will give \(CO _2\) gas, with \(NaHCO _3\) solution
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\mathrm{C}, \mathrm{H}\) અને O ધરાવતા 0.210 g કાર્બનિક સંયોજનનું દહન કરતાં \(0.127 \mathrm{~g} \mathrm{H}_2 \mathrm{O}\) અને 0.307 \(\mathrm{g} \mathrm{CO}_2\) મળ્યા. આપેલ કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનની ટકાવારી અનુક્રમે કેટલી છે?JEE Mains 2025 Easy
- બેઝિક માધ્યમમાં નીચેનામાંથી કોનું સૌથી ઝડપથી (ત્વરિત) ડીપ્રોટોનેશન થશે ?
JEE Mains 2023 Hard - \(1.22\, {~g}\) એક કાર્બનિક એસિડ \(100 \,{~g}\) બેન્ઝીન \(\left({K}_{{b}}=2.6\, {~K}\, {~kg} \,{~mol}^{-1}\right)\) અને \(100\, {~g}\) એસિટોન \( 100 \, {~ g} \) \(\left({K}_{b}=1.7\, {~K} \,{~kg} \,{~mol}^{-1}\right) .\) માં જુદા-જુદા ઓગળેલ છે.એસિડ બેન્ઝીનમાં ડાઇમરાઇઝ કરવા માટે જાણીતું છે પરંતુ એસિટોનમાં મોનોમર તરીકે રહે છે.એસિટોનમાં દ્રાવણનું ઉત્કલનબિંદુ \(0.17^{\circ} {C}\) જેટલું વધે છે. બેન્ઝીનના દ્રાવણમાં ઉત્કલન બિંદુમાં વધારો \({ }^{\circ} {C}\)માં \({x} \times 10^{-2}\) છે.\({x}\)નું મૂલ્ય \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\) આણ્વિય દળ : \({C}=12.0, {H}=1.0, {O}=16.0]\)JEE Mains 2021 Hard
- \(CoCl _{3} \cdot 4 NH _{3}\) ના ટ્રાન્સ-સંકીર્ણના સર્વગ ક્ષેત્રમાં તટસ્થ લિગાન્ડ બદલવા માટે જરૂરી ઇથિલિન ડાયએમાઇનને સમકક્ષ ............ છેJEE Mains 2021 Medium
- \(0.02\,M\,\,NH_4Cl\) ના દ્રાવણની \(pH\) કેટલી થશે ? [અહીં \(K_b\,(NH_4OH) = 10^{-5}\) અને \(log\,2 = 0.301\) ]JEE Mains 2019 Hard
- આંતરઆયનીય/આંતરઆણ્વિય બળોની સાપેક્ષ શક્તિ સાચો ઘટતો ક્રમ જણાવો.JEE Mains 2020 Medium
More PYQs from JEE Mains
- જો \(a, b, c, d\) અને \(p\) એ શૂન્યેતર ભિન્ન વાસ્તવિક સંખ્યા એવી મળે કે જેથી \(\left(a^{2}+b^{2}+c^{2}\right) p^{2}-2(a b+b c+ cd ) p +\left( b ^{2}+ c ^{2}+ d ^{2}\right)=0\) થાય તોJEE Mains 2020 Hard
- નીચેના સંયોજનનું IUPAC નામ છે:
JEE Mains 2026 Medium - સમાંતર પ્લેટ કેપેસીટર પર \(50\, {Hz}\) આવૃતિવાળો \(AC\) વોલ્ટેજ \(V(t)=20\,sin\omega \,t\) લગાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર \(2\, {mm}\) અને ક્ષેત્રફળ \(1 \,{m}^{2}\) છે. લગાવેલ \(AC\) વોલ્ટેજ માટે સ્તહનાંતર પ્રવાહનો કંપવિસ્તાર (\(\mu {A}\) માં) કેટલો થાય? [\(\left.\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,{F} / {m}\right]\)JEE Mains 2021 Hard
- ધારો કે \(n \geq 5\) એ એક પૂર્ણાંક છે. જો \(9^{n}-8 n-1=64 \alpha\) અને \(6^{n}-5 n-1=25 \beta\) હોય.તો \(\alpha-\beta\dots\dots\)JEE Mains 2022 Medium
- સાચું વિધાન ઓળખો.JEE Mains 2016 Hard
- વિધેય \(f:(-\infty, \infty) \rightarrow(-\infty, 1),\) જે \(f(x)=\frac{2^x-2^{-x}}{2^x+2^{-x}} \) દ્વારા વ્યાખ્યાયિત છે, તે શું છે?JEE Mains 2025 Easy