JEE Mains · Physics · STD 12 - 12. atoms
આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે

- A હાઈડ્રોજન માટે આયોનાઈઝેશન સ્થિતિમાન, બામર શ્રેણીનો દ્વિતીય ઘટક અને પાશ્ન શ્રેણીનો તૃતીય ઘટક.
- B લાયમન શ્રેણી માટે શ્રેણી-સિમીત (series limit), બામર શ્રેણીનો તૃતીય ઘટક અને પાશ્ચ શ્રેણીનો દ્વિતીય ઘટક.
- C લાયમન શ્રેણીની પ્રથમ ઘટક, બામર શ્રેણીનો ત્રીજો ઘટક અને પાશ્ન શ્રેણીનો દ્વિતીય ઘટક.
- D લાયમન શ્રેણી માટે શ્રેણી સિમીત (series limit), બામર શ્રેણીનો દ્વિતીય ઘટક અને પાશ્ન શ્રેણીનો દ્વિતીય ઘટક.
Answer & Solution
Correct Answer
(C) લાયમન શ્રેણીની પ્રથમ ઘટક, બામર શ્રેણીનો ત્રીજો ઘટક અને પાશ્ન શ્રેણીનો દ્વિતીય ઘટક.
Step-by-step Solution
Detailed explanation
\(A \rightarrow\) Series limit of Lymen series. \(B \rightarrow\) Third member of Balmer series. \(C \rightarrow\) Second member of Paschen series.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જો પ્રકાશનો વેગ \(c,\) સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક \(G\) અને પ્લાન્ક અચળાંક \(h\) ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?JEE Mains 2023 Hard
- \(1.5\)વકીભવનાંકવાળા દ્વિ-બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જ્યારે તેને\(1.6\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્ર લંબાઈ__________થશે.JEE Mains 2024 Hard
- જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે)JEE Mains 2024 Hard
-

0.2 m ત્રિજ્યાનું એક પૈડું તેના કેન્દ્રને અનુલક્ષીને મુક્તપણે ભ્રમણ કરે છે જ્યારે તેની ધાર પર વીંટાળેલી દોરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 N બળ વડે ખેંચવામાં આવે છે. ઉત્પન્ન થયેલું ટોર્ક \(2 \mathrm{~rad} / \mathrm{s}^2\) નો કોણીય પ્રવેગ ઉત્પન્ન કરે છે. પૈડાની જડત્વની ચાકમાત્રા _____ \(\mathrm{kg} \mathrm{m}^2\) છે.
(ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium - વક્રીભવનાંક 1.6 ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ 12 cm છે. જ્યારે આ લેન્સને પાણીમાં મૂકવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ શોધો.
(પાણીનો વક્રીભવનાંક 1.28 લો)JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં \(EM\) તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે. કારણ \(R\) : પારરકત \(EM\) તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો ઉપવલયની નાભીઓ વચ્ચેનું અંતર તેની નાભીલંબની લંબાઈ કરતાં અડધું હોય તો ઉપવલયની ઉત્કેન્દ્ર્તા ............... થાયJEE Mains 2015 Hard
- પરવલય \({y^2} = 16x\) પરના બિંદુ \(P\left( {16,16} \right)\) આગળ દોરેલ સ્પર્શક અને અભિલંબ, આ પરવલયના અક્ષને અનુક્રમે \(A\) અને \(B\) માં છેદે છે. જો \(C\) એ બિંદુઓ \(P,A\) અને \(B\) માંથી પસાર થતા વર્તૂળનું કેન્દ્ર હોય તથા \(\angle CPB = \theta \) હોય તો \(\tan \theta \;\)નું કોઇ એક મૂલ્ય . . ..થાય.JEE Mains 2018 Hard
- એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને \(500 \,V\) લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો \(100\, mT\) જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C,\) ઇલેક્ટ્રૉનનું દળ \(=9.1 \times 10^{-31}\, kg)\)JEE Mains 2019 Medium
- \(27\) એક સમાન બુંદોને દરેકને \(22 \,V\) થી વિદ્યુત ભારીત કરવામાં આવે છે. તેઓ સંયોજાઈને એક મોટું બુંદ બનાવે છે. મોટાં બુંદનું સ્થિતિમાન.......\(V\) થશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(x_1, x_2 \ldots, x_{100}\) સમાંતર શ્રેણીમાં છે, જ્યાં \(x_1=2\) અને તેઓનો મધ્યક \(200\) છે.જો \(y_i=i\left(x_i-i\right), 1 \leq i \leq 100\) હોય,તો \(y_1, y_2, \ldots, y_{100}\) નો મધ્યક \(..........\) છે.JEE Mains 2023 Hard
- રેખાઓ \(\frac{x-2}{0}=\frac{y-1}{1}=\frac{z}{1}\) અને \(\frac{x-3}{2}=\frac{y-5}{2}=\frac{z-1}{1}\) વચ્ચેનું લઘુતમ અંતર જે રેખા છે તે સમતલ \(P: a x-y-\) \(z=0\), \((a>0)\) સાથે \(\cos ^{-1}\left(\sqrt{\frac{2}{27}}\right)\) નો ખૂણો બનાવે છે. જો બિંદુ \((1,1,-5)\) નું સમતલ \(P\) માં પ્રતિબિંબ \((\alpha, \beta, \gamma)\) હોય તો \(\alpha+\beta-\gamma\) ની કિમંત \(........\) થાય.JEE Mains 2022 Hard