enEnglishguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - સંતુલન - ૨
- JEE Mains 2013
- અઘરું
- MCQ
નીચેના પૈકી કઈ ગોઠવણી આપેલ ઘટકોના પ્રોટોન પ્રત્યેના આકર્ષણનો સાચો ક્રમ દર્શાવે છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \({I^ - } < {F^ - } < H{S^ - } < N{H_2}^ - \)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The species with the greatest proton affinity will be the strongest base, and its conjugate acid will be the weakest acid. The weakest acid will have the smallest value of \(K_a\). Since \(HI\) is a stronger acid than \(HF\) which is a stronger acid than \(H_2S\), a partial order of proton affinity is \({I^ - } < {F^ - } < H{S^ - }\) Since \(NH_3\) is a very weak acid, \(NH_2^ -\) must be a very strong base. Therefore the correct order of proton affinity is \(I^- < F^- < HS^- < NH_2^-\)
Chemistry ના વધુ પ્રશ્નો
- \(\mathrm{Mg}\left|\mathrm{Mg}^{2+}(\mathrm{aq})\right|\left|\mathrm{Ag}^{+}(\mathrm{aq})\right| \mathrm{Ag}\) માટે સાચું નર્નસ્ટ સમીકરણ _______ છે.JEE Mains 2025 સરળ
- \(\mathrm{MnO}_2\) માંથી પોટેશિયમ પરમેંગેનેટની બનાવટ બે-તબક્કાની પ્રક્રિયા દ્વારા થાય છે, જેમાં પ્રથમ તબક્કો KOH અને \(\mathrm{KNO}_3\) સાથેની પ્રક્રિયા છે જે ____ ઉત્પન્ન કરે છે.JEE Mains 2025 મધ્યમ
- \(0.10 \mathrm{M}\) \(\mathrm{Mg}^{2+}\) આયનો ધરાવતા દ્રાવણમાંથી જે \(pH\) પર \(\mathrm{Mg}(\mathrm{OH})_2\left[\mathrm{~K}_{\mathrm{sp}}=1 \times 10^{-11}\right]\) ના અવક્ષેપન ની શરૂઆત થાય છે તે _______ છે.JEE Mains 2024 અઘરું
- એક પ્રક્રિયા માટે, \(H _{2} F _{2( g )} \rightarrow H _{2( g )}+ F _{2( g )}\) \(\Delta U =-59.6\,kJ\,mol ^{-1}\) \(27^{\circ}\,C\) પર, ઉપરની પ્રક્રિયામાં એન્થાલ્પીમાં થતો ફેરફાર \((-)......\,kJ\, mol ^{-1}\) [નજીકનો પૂર્ણાંક] (આપેલ : \(\left.R =8.314 \,J\, K ^{-1} \,mol ^{-1}\right)\)JEE Mains 2022 અઘરું
- નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચાં છે?
A. જો બે કક્ષકો \((n + l)\) નું સમાન મૂલ્ય ધરાવતી હોય, તો \(n\) નું ઓછું મૂલ્ય ધરાવતી કક્ષક ઓછી ઊર્જા ધરાવશે.
B. સમાન ઉપકક્ષકમાં રહેલી કક્ષકોની ઊર્જા પરમાણુ ક્રમાંકમાં વધારા સાથે વધે છે.
C. \(2p_x\) કક્ષકનું કદ \(3p_x\) કક્ષકના કદ કરતાં ઓછું છે.
D. \(5f\), \(6s\), \(4d\), \(5p\) અને \(5d\) કક્ષકો પૈકી, કોઈપણ કક્ષક \(2\) ત્રિજ્યામય નોડ ધરાવતી નથી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - હેલોજન માટે કસોટી કરતાં પહેલા લેસાઈન નિષ્કષર્ણને મંદ \(\mathrm{HNO}_3\) સાથે ઉકાળવામાં આવે છે કારણ કે,JEE Mains 2024 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?JEE Mains 2021 મધ્યમ
- પ્રક્રિયા \(\mathrm{A} \rightarrow \mathrm{B}\) માટે નીચેનો આલેખ પ્રાપ્ત થયો. A ની સાંદ્રતા \(2.5 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) સુધી ઘટાડવા માટે જરૂરી સમય (સેકન્ડમાં) (જો A ની પ્રારંભિક સાંદ્રતા \(50 \mathrm{~g} \mathrm{~L}^{-1}\) હોય તો) _______ છે (નજીકના પૂર્ણાંકમાં)
આપેલ છે: \(\log 2=0.3010\) [આપણે એક કાલ્પનિક પરિસ્થિતિમાં માની શકીએ છીએ કે આલેખ સાચો છે, તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા ધારીને, વાસ્તવમાં આ પ્રશ્ન ખોટો છે.]
JEE Mains 2025 મધ્યમ - નીચેનામાંથી અનુચુંબકીય સંકીર્ણ સંયોજનોની સંખ્યા ________ છે.
\([\text{MnBr}_4]^{2-}\), \([\text{NiCl}_4]^{2-}\), \([\text{Ni(CN)}_4]^{2-}\), \([\text{Ni(CO)}_4]\), \([\text{CoF}_6]^{3-}\), \([\text{Fe(CN)}_6]^{4-}\), \([\text{Mn(CN)}_6]^{3-}\), \([\text{Ti(CN)}_6]^{3-}\), \([\text{Cu(H}_2\text{O)}_6]^{2+}\), \([\text{Co(C}_2\text{O}_4\text{)}_3]^{3-}\)JEE Mains 2026 અઘરું - R અવરોધ અને r ત્રિજ્યાવાળા તારને તેની ત્રિજ્યા r / 2 થાય ત્યાં સુધી ખેંચવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ \(xR\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- નીચે આપેલા પદાર્થોને એક ઢાળ પર નીચેથી ઉપર તરફ (સરક્યાં વગર) ભ્રમણ કરવવામાં આવે છે \((i)\) \(R\) ત્રિજ્યાની રિંગ \((ii)\) \(\frac {R}{2}\) ત્રિજ્યાનો ઘન નળાકાર અને \((iii)\) \(\frac {R}{4}\) ત્રિજ્યાનો ઘન ગોળો જો ઢાળના તળિયે બધાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સમાન હોય તો તેમના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 અઘરું