JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલ એક-ઈલેક્ટ્રોન પ્રણાલીઓમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું સ્થિર અવસ્થાઓની ઊર્જાના સંદર્ભમાં સાચું છે ?
- A \(-1.09\times10^{-18}J\) H પરમાણુની બીજી કક્ષા માટે.
- B \(+2.18 \times 10^{-18} J\) \(He ^{+}\) આયનની બીજી કક્ષા માટે
- C \(+8.72 \times 10^{-18} J\) \(He ^{+}\) આયનની પ્રથમ કક્ષા માટે
- D \(-2.18 \times 10^{-18} J\) \(Li ^{2+}\) આયનની ત્રીજી કક્ષા માટે
Answer & Solution
Correct Answer
(D) \(-2.18 \times 10^{-18} J\) \(Li ^{2+}\) આયનની ત્રીજી કક્ષા માટે
Step-by-step Solution
Detailed explanation
\(E_{n}=-2.18\times10^{-18}\frac{Z^{2}}{n^{2}}J/atom.\) \(Li^{-2}\) આયનની \(3^{rd}\) કક્ષા માટે \(=-2.18\times10^{-18}\times\frac{3^{2}}{3^{2}}=-2.18\times10^{-18}J.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સાંદ્ર નાઈટ્રિક એસિડ અને \({P}_{4} {O}_{10}\) \(( 4: 1 \) ગુણોત્તરમાં \()\) ની પ્રક્રિયામાંથી મેળવેલ નાઇટ્રોજન ઓક્સાઇડ સંયોજનનો રાસાયણિક સ્વભાવ ક્યો છે?JEE Mains 2021 Hard
- જ્યારે \(2-\)બ્યુટીન \(H_2/\)લિંડલર ઉદીપક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન \(X\) મુખ્ય નીપજ તરીકે મળે છે અને જ્યારે તેની \(Na/liq.\) \(NH_3\) સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તે \(Y\) મુખ્ય નીપજ ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?JEE Mains 2018 Hard
- નીચેના પૈકી \(+6\) ઓક્સિડેશન અવસ્થામાં પરમાણુ ધરાવતો ઘટક ઓળખોJEE Mains 2014 Hard
- \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- બે p-બ્લોક તત્વો X અને Y \(EF _3\) પ્રકારના ફ્લોરાઇડ બનાવે છે. ફ્લોરાઇડ સંયોજન \(XF _3\) લુઈસ એસિડ છે અને \(YF _3\) લુઈસ બેઝ છે. \(XF _3\) અને \(YF _3\) ના મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ અનુક્રમે છેJEE Mains 2026 Easy
- ઉપરની પ્રક્રિયામાં, જો ડાબી બાજુ અને જમણી બાજુ રીંગોને અનુક્રમે '\(A\)' અને '\(B\)' તરીકે નામ આપવામાં આવે છે ત્યારે તેઓનું રીંગ (ચક્ર) વિસ્તરણ થાય છે.તો આ પ્રક્રમ માટે સાયું વિધાન શોધો.
JEE Mains 2023 Hard
More PYQs from JEE Mains
- એક પ્રકાશ તરંગ, જેને \(E =60 \sin \left(3 \times 10^{15}\right) t + \sin \left(12 \times 10^{15}\right)\) t] (SI એકમોમાં) વડે વર્ણવવામાં આવે છે, તે 2.8 eV કાર્ય વિધેય ધરાવતી ધાતુની સપાટી પર પડે છે. ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા (આશરે) _________ eV છે.JEE Mains 2026 Medium
- નીચેનામાંથી એક વિધાન સાચું નથી \(?\)JEE Mains 2020 Hard
- નીચેના કયા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપન પર \(OH ^{-}\) આયન દ્વારા બંધારણમાં રીટેન્શન બતાવશે?JEE Mains 2020 Medium
- નીચેના પૈકી ક્યો અણુ/આયન એ સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ તરીકે વર્તી શકે નહિ ?JEE Mains 2015 Hard
- એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધ આયુષ્ય \(200 \,days\) (દિવસો) છે. \(83 \,days\) (દિવસો) પછી બાકી રહેલ મૂળ સક્રિયતાની ટકાવારી \(.....\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : એન્ટીલોગ \(antilog\) \(0.125=1.333\), \(\text { antilog } 0.693=4.93 \text { ) }\)JEE Mains 2022 Medium
- ધારોકે \(I(x)=\int \frac{x^2\left(x \sec ^2 x+\tan x\right)}{(x \tan x+1)^2} d x \cdot\) જો \(I(0)=0\) હોય, તો \(I\left(\frac{\pi}{4}\right)=..........\)JEE Mains 2023 Hard