JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(1\) બાર અને \(298\, K\) પર આદર્શ વાયુના પાંચ મોલને કદ બમણા કરવા માટે વેક્યૂમમાં વિસ્તૃત કર્યા છે. થયેલ કાર્ય:
- A \(C _{ V }\left( T _{2}- T _{1}\right)\)
- B \(- RT \ln V _{2} / V _{1}\)
- C \(- RT \left( V _{2}- V _{1}\right)\)
- D શૂન્ય
Answer & Solution
Correct Answer
(D) શૂન્ય
Step-by-step Solution
Detailed explanation
As the expansion is done in vaccum that is in absence of \(p _{\text {ext }}\) so \(W=\) zero
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- KCl ના જલીય દ્રાવણ માટે મોલર વાહકતા વિરુદ્ધ \(\sqrt{\text { concentration }}\) નો આલેખ નીચે આપેલો છે.
જો KCl દ્રાવણની ઊંચી સાંદ્રતા માટે, વાહકતા કોષનો અવરોધ \(100 \Omega\) હોય, તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ ' \(x\) ' \(\Omega\) છે.
\(x\) નું મૂલ્ય __________ (નજીકનો પૂર્ણાંક) છે.JEE Mains 2025 Hard - કેન્ડેલા એ એક સ્ત્રોતની પ્રકાશીય તીવ્રતા છે, જે કોઈ નિશ્ચિત દિશામાં, ' \(\mathrm{A}\) ' \(\times 10^{12}\) હર્ટ્ઝ આવૃત્તિનું એકરંગી વિકિરણ ઉત્સર્જિત કરે છે અને તે દિશામાં જેની પ્રદીપ્તિ તીવ્રતા \(\frac{1}{{ }^{\prime}}\) વોટ પ્રતિ સ્ટેરેડિયન છે. ' \(A\) ' અને ' \(B\) ' અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- \(N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O\) અને \(NO\) માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા \(..........\) છે.JEE Mains 2023 Medium
- નીચેનામાંથી કયું ઓક્સાઇડ \({X}_{2} {O} ;({X}=\) હેલોજન \()\)ની સ્થાયીતાના ક્રમને યોગ્ય રીતે રજૂ કરે છે \(?\)JEE Mains 2021 Easy
- પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: વિધાન \(I :\) \(573\, K\) પર પોટેશિયમ પરમેંગેનેટને ગરમ કરતા પોટેશિયમ મેંગેનેટ રચે છે. વિધાન \(II :\) પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ બંને ચતુષ્ફલકીય અને સ્વભાવમાં અનુચુંબકીય છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- એક ફેકટરી \(70\) અને \(30\) કારીગરો સાથે અનુક્રમે દિવસ અને રાત એમ બે પાળીમાં શરુ છે જો દિવસપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 54\) અને બધા કારીગરોનું એક દિવસનું સરેરાશ વેતન \(Rs. 60\) મળે તો રાતપાળીના કારીગરને એક દિવસનું સરેરાશ વેતન....................... (in \(Rs. \) ) મળેJEE Mains 2015 Hard
- બરફનો એક ઘન આંશિક રીતે પાણીમાં અને આંશિક રીતે કેરોસીન તેલમાં તરે છે. પાણીમાં ડૂબેલા બરફના કદનો કેરોસીન તેલમાં ડૂબેલા કદ સાથેનો ગુણોત્તર _______ છે. (કેરોસીન તેલની વિશિષ્ટ ઘનતા \(=0.8\), બરફની વિશિષ્ટ ઘનતા \(=0.9\) )
JEE Mains 2024 Hard - જો \(\mathrm{R}=\left\{(\mathrm{x}, \mathrm{y}): \mathrm{x}, \mathrm{y} \in \mathrm{Z}, \mathrm{x}^{2}+3 \mathrm{y}^{2} \leq 8\right\}\) એ પૂર્ણાક સંખ્યાના ગણ \(\mathrm{Z}\) પર સંબંધ દર્શાવે તો \(\mathrm{R}^{-1}\) નો પ્રદેશ ગણ મેળવોJEE Mains 2020 Medium
- એક \(M\) દળ અને \(R\) ત્રિજયાની પાતળી વર્તુળાકાર પ્લેટની ઘનતા \(p\left( r \right) = {p_0}\,r\) મુજબ બદલાય છે જ્યાં \(P_0\) અચળાંક અને \(r\) કેન્દ્રથી અંતર છે.વર્તુળાકાર પ્લેટને લંબ અને તેની ધારમાથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = aMR^2\) હોય તો \(a\) કેટલું થાય?JEE Mains 2019 Hard
- \(2 {SO}_{2}({~g})+{O}_{2}({~g}) \rightleftharpoons 2 {SO}_{3}({~g})\) સંતુલન મિશ્રણમાં, આંશિક દબાણ: \(P_{S O_{3}}=43\, {kPa} ; \quad P_{O_{2}}=530 \,{~Pa}\) અને \({P}_{{SO}_{2}}=45\, {kPa}\) સંતુલન અચળાંક \({K}_{{p}}=......\times 10^{-2} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- ધારોકે \(A =\left[\begin{array}{ll}3 & -4 \\ 1 & -1\end{array}\right]\) અને B એ બે એવા શ્રેણિકો છે કે જેથી \(A ^{100}=100 B+ I\). તો \(B ^{100}\) ના તમામ ઘટકોનો સરવાળો ___ .JEE Mains 2026 Hard