JEE Mains · Chemistry · STD 12 - 2. Electrochemistry
વિધાન જે અસત્ય છે તે જણાવો.
- A \(\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaI}}=\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}\)
- B \(\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{H}_{2} \mathrm{O}}=\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{HCl}}+\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaOH}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaCl}}\)
- C \(\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KCl}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaCl}}=\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}\)
- D \(\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaCl}}=\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KCl}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaI}}=\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{KBr}}-\left(\Lambda_{\mathrm{m}}^{0}\right)_{\mathrm{NaBr}}\)
Step-by-step Solution
Detailed explanation
According to Kohlrausch's law correct expression \(\overline{15}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલ છે. વિધાન \(I:\) \(SbCl _5\) એ \(SbCl _3\) કરતા વધારે સહસંયોજક છે. વિધાન \(II:\) હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- અશૂન્ય દ્રીધ્રુવ ચાકમાત્રા વાળા નીચે આપેલા માંથી સંયોજનો /સ્પીસીઝો ની સંખ્યા _______ છે.
[\(\mathrm{BeCl}_2, \mathrm{BCl}_3, \mathrm{NF}_3, \mathrm{XeF}_4, \mathrm{CCl}_4, \mathrm{H}_2 \mathrm{O} \mathrm{H}_2 \mathrm{~S}, \mathrm{HBr}\), \(\mathrm{CO}_2, \mathrm{H}_2, \mathrm{HCl}\)]JEE Mains 2024 Medium - Alanylglycylphenyl alanyl isoleucine નામવાળા એક આલિગોપેપ્ટાઈડમાં, \(sp ^2\) સંકરણ પામેલ કાર્બનોની સંખ્યા \(.........\).JEE Mains 2023 Hard
- આ પ્રક્રિયામાં,
\(2Al(s)+6HCl(aq)\rightarrow2Al^{3+}(aq)+6Cl^{-}(aq)+3H_{2}(g)\)JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે \(8 \pi\) ઇલેકટ્રોનો ધરાવે છે. વિધાન \(II:\) ટ્રોપોલોન માં \( > C = 0\) સમૂહ ના \(\pi\) ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે. ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) સૂચિ \(II\) \(A\) \(XeF _4\) \(I\) ચીંચવો See-saw \(B\) \(SF _4\) \(II\) સમચોરસ સમતલીય \(C\) \(NH _4^{+}\) \(III\) વળેલો \(T-\) આકારની \(D\) \(BrF _3\) \(IV\) સમચતુષ્ફલક JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I:
ને
માંથી ક્રમમાં સરળ પ્રક્રિયકોનો ઉપયોગ કરીને સંશ્લેષિત કરી શકાય છે: i) એસિડિક \(KMnO _4\), ii) એમોનિયા, iii) બ્રોમિન અને આલ્કલી
વિધાન II :
ને
માં આપેલા ક્રમમાં પ્રક્રિયકોનો ઉપયોગ કરીને રૂપાંતરિત કરી શકાય છે: (i) બ્રોમિન- \(H _2 O\) (ii) \(NaNO _2 / HCl \left(0-5^{\circ} C \right)\) (iii) જલીય \(H _3 PO _2\).
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Easy - નીચે આપેલા સંયોજનું \(IUPAC\) નામ આપો?
JEE Mains 2019 Medium - ધારો કે સદિશ \(\vec{a}\) નો માન \(9\) છે. ધારો કે \(\vec{b}\) એવો સદિશ છે કે જેથી પ્રત્યેક \((x, y) \in R \times R -\{(0,0)\}\) માટે, સદિશ \((x \vec{a}+y \vec{b})\) એ એ સદીશ \((6 y \vec{a}-18 x \vec{b})\) ને લંબ હોય. તો \(|\vec{a} \times \vec{b}|\) ની કિંમત ......... છે.JEE Mains 2022 Hard
- \(\bar{z}=i z^{2}+z^{2}-z\) નું સમાધાન કરતી તમામ સંકર સંખ્યાઓ \(z\) ના માનાંકોના વર્ગોંનો સરવાળો...........છે.JEE Mains 2022 Hard
- ધારો કે \(e_1\) અને \(e_2\) એ સમીકરણ \(x^2 - ax + 2 = 0\) ના બે ભિન્ન બીજ છે. ધારો કે ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\alpha, \beta)\), અને ગણ \(\{a \in \mathbb{R} : e_1 \text{ અને } e_2 \text{ અનુક્રમે ઉપવલય અને અતિવલયની ઉત્કેન્દ્રતા છે}\} = (\gamma, \infty)\). તો \(\alpha^2 + \beta^2 + \gamma^2\) બરાબર શું થાય:JEE Mains 2026 Hard
- ધારો કે \( \vec{a}=2\hat{i}+\hat{j}-2\hat{k} \), \( \vec{b}=\hat{i}+\hat{j} \) અને \( \vec{c}=\vec{a}\times \vec{b} \). ધારો કે \( \vec{d} \) એવો સદિશ છે કે જેથી \( {|\vec{d}-\vec{a}|}=\sqrt{11} \), \( {|\vec{c}\times\vec{d}|}=3 \) અને \( \vec{c} \) તથા \( \vec{d} \) વચ્ચેનો ખૂણો \( \frac{\pi}{4} \) છે. તો \( \vec{a}\cdot\vec{d} \) = ___ છે.JEE Mains 2026 Easy