ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom

નીચે આપેલામાંથી ખોટા વિધાનો ઓળખો.
A. સંજ્ઞા (નોટેશન) \({ }_{12}^{24} Mg\) એ 24 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે.
B. આવૃત્તિ \(4.5 \times 10^{15} s^{-1}\) ના વિકિરણની તરંગલંબાઈ \(6.7 \times 10^{-8} m\) છે.
C. એક વિકિરણ તરંગલંબાઈ \(=\lambda_1(900 nm)\) અને ઊર્જા \(= E _1\) ધરાવે છે. બીજું વિકિરણ તરંગલંબાઈ \(\lambda_2(300 nm)\) અને ઊર્જા \(= E _2\) ધરાવે છે. \(E _1: E _2=3: 1\).
D. 2000 pm તરંગલંબાઈના પ્રકાશના ફોટોનની સંખ્યા કે જે 1 J ઊર્જા પૂરીપાડે છે તે \(1.006 \times 10^{16}\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો:

  1. A ફક્ત A અને D
  2. B ફક્ત A અને C
  3. C ફક્ત A અને B
  4. D ફક્ત B અને C
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) ફક્ત A અને C

Step-by-step Solution

Detailed explanation

(A) \( {}_{12}Mg^{24} \) 12 પ્રોટોન અને 12 ન્યુટ્રોન દર્શાવે છે. (B) \( \lambda = \frac{C}{\nu} = \frac{3 \times 10^{8}}{4.5 \times 10^{15}} = 6.67 \times 10^{-8} m \). (C) \(\frac{ E _1}{ E _2}=\frac{ hC / \lambda_1}{ hC / \lambda_2}=\frac{\lambda_2}{\lambda_1}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app