JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
\(\{\) ચિત્ર \(\}\) ઉપરોક્ત પ્રક્રિયામાં, \(3.9\, g\) બેન્ઝીન નાઈટ્રેશન પર \(4.92\, g\) નાઇટ્રોબેન્ઝિન આપે છે, ઉપરોક્ત પ્રક્રિયામાં નાઇટ્રોબેન્ઝિનની ટકાવારી નીપજ ............. \(\%\). (આણ્વિય દળ આપેલ છે: \(C : 12.0\, u , H : 1.0\, u\)\(O : 16.0\, u , N : 14.0\, u )\)

- A \(20\)
- B \(80\)
- C \(75\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(B) \(80\)
Step-by-step Solution
Detailed explanation
\(1 mole \quad1 mole\) \(78 gm \quad 123 gm\) \(3.9 gm \quad \frac{123}{78} \times 3.9=6.15 gm\) But actual amount of nitrobenzene formed is \(4.92 gm\) and hence. Percentage yield \(=\frac{4.92}{6.15} \times 100=80 \%\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના પૈકી કયું દ્વિઅંગી મિશ્રણ લઘુત્તમ ઉત્કલનબિંદુ એઝીઓટ્રોપનું વર્તન દર્શાવતું નથી?JEE Mains 2025 Easy
- આપેલ : \((i)\, {\Delta _f}{H^o}\) of \(N_2O\) is \(82\, kJ\, mol^{-1}\) છે, \((ii)\) \(N \equiv N,N = N,O = O\) અને \(N = O\) બંધઊર્જા અનુક્રમે \(946, 418, 498\) અને \(607\, kJ\, mol^{- 1}\) છે. તો \(N_2O\) ની સંસ્પંદન ઊર્જા ......\(kJ\)JEE Mains 2013 Hard
- પેરોક્સાઈડની હાજરીમાં \(3-\)મિથાઈલહેકઝ\(-2-\)ઈન ની \(HBr\) સાથે પ્રક્રિયા કરતાં તે એક યોગશીલ નીપજ (\(A\)) બનાવે છે. \('A'\) માટે શક્ય અવકાશીય સમધટકોની સંખ્યા_____________ છે.JEE Mains 2024 Hard
- લિગાન્ડ ક્ષેત્ર પ્રબળતાનો સાચો/યોગ્ય ક્રમ નીચેનામાથી ક્યો છે?JEE Mains 2023 Medium
- નાઈટ્રોજનના પરિમાપન માટે ડ્યુમા પધ્ધતિમાં, 0.50 g કાર્બનિક સંયોજન 70 mL નાઈટ્રોજન આપે છે જેને 300 K અને 715 mm દબાણે ભેગો કર્યો. કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનની ટકાવારી __________ % છે.
(300 K પર જલીયતાણ 15 mm છે.)JEE Mains 2026 Hard - આપેલ \(:E _{ Cu ^{2} / Cu }=0.34\, V ; E _{ Sn ^{2} / Sn }^{\ominus}=-0.14 \,V\) \(298\,K\) પર પ્રક્રિયા માટે ગિબ્સ મૂક્ત ઊર્જા ફેરફાર \(Cu ( s )+ Sn ^{2+}(0.001 \,M ) \rightarrow\,Cu ^{2+}(0.01 M )+ Sn ( s ), x \times 10^{-1}\, kJ \,mol ^{-1} s .\) [આપેલ : \(F =96500\,C\,mol ^{-1}\) ] તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
More PYQs from JEE Mains
- બિંદુ \((-2,- 2,2)\) માંથી પસાર થતાં અને બિંદુઓ \(( 1, - 1, 2)\) અને \(( 1, 1 , 1 )\) ને જોડતી રેખાને સમાવતા સમતલના અક્ષોપરના અંત:ખંડનો સરવાળો મેળવો.JEE Mains 2018 Hard
- ચોક્કસ જથ્થાના વિધુત વડે \(AgNO_3 (aq)\) ના દ્રાવણમાંથી \(108\; \mathrm{g}\) સિલ્વર (મોલર દળ \(=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}\)) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે \(273 \;\mathrm{K}\) અને \(1\) બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. \(\mathrm{litre}\) જણાવો.JEE Mains 2020 Hard
- જો સુરેખ રેખાઓની સહંતિ \(x-2 y+z=-4 \); \(2 x+\alpha y+3 z=5 \); \(3 x-y+\beta z=3\) ને અનંત ઉકેલ હોય તો \(12 \alpha+13 \beta\) ની કિંમત મેળવો.JEE Mains 2024 Hard
- અતિવલય \(\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1\) પરનાં બિંદુ \((8,3 \sqrt{3})\) આગળનો અભિલંબ એ બિંદુ \(\dots\dots\) માંથી પસાર થશે.JEE Mains 2022 Medium
- ધારો કે \(\vec{a}=4 \hat{i}+3 \hat{j}\) અને \(\vec{b}=3 \hat{i}-4 \hat{j}+5 \hat{k} \cdot\) જો \(\vec{c}\) એ એવો સદિશ હોય કે જેથી \(\vec{c} \cdot(\vec{a} \times \vec{b})+25=0, \vec{c} \cdot(\hat{i}+\hat{j}+\hat{k})=4\), અને \(\vec{c}\) ની \(\vec{a}\) પરનો પ્રક્ષેપ \(1\) હોય, તો \(\vec{c}\) નો \(\vec{b}\) પરનો પ્રક્ષેપ \(............\) છે.JEE Mains 2023 Hard
- ટોલેન્સના પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉપરોક્ત સંયોજનમાંથી કયું સિલ્વર દર્પણની રચના કરતું નથી?
JEE Mains 2021 Medium