JEE Mains · Chemistry · STD 11 - 2. structure of atom
નીચે આપેલ ક્વોન્ટમ આંકોના સેટને ધ્યાનમાં લો.
| \(n\) | \(l\) | \(m_l\) | |
| \(A\) | \(3\) | \(3\) | \(-3\) |
| \(B\) | \(3\) | \(2\) | \(-2\) |
| \(C\) | \(2\) | \(1\) | \(+1\) |
| \(D\) | \(2\) | \(2\) | \(+2\) |
- A \(4\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
Quantum no. of set \((B)\) and \((C)\) can be correct. \((A)\) and \((D)\) are wrong as \(n=\ell\) is not possible.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક પ્રણાલી \(200\,J\) કાર્ય કરે છે અને તે જ સમયે \(150 \,{~J}\) ગરમી શોષી લે છે. આંતરિક ઊર્જામાં ફેરફારની તીવ્રતા \(..... \, J\) છે. (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - નીચે આપેલી પ્રકિયા ને ધ્યાન માં લો, વેગ અભિવ્યક્તિ કે જે નીચે આપેલ છે. \(\mathrm{A}+\mathrm{B} \rightarrow \mathrm{C}\) \(\text { rate }=\mathrm{k}[\mathrm{A}]^{1 / 2}[\mathrm{~B}]^{1 / 2}\) \(A\) અને \(B\) એમ દરેક ની સાંદ્રતા \(1 M\) લઇ ને પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. જો વેગ અયળાંક (\(k\)) એ \(4.6 \times 10^{-2} \mathrm{~s}^{-1}\), હોય તો \(A\) ને \(0.1 \mathrm{M}\) થવા માટે જરૂરી સમય _______ sec છે. (નજીક નો પૂર્ણાંક)JEE Mains 2024 Medium
- વાયુમય અવસ્થામાં એમાઇન્સની બેઝિકતાનો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- હેલોજનના અનુમાનની કેરિયસ પદ્ધતિમાં, 0.25 g કાર્બનિક સંયોજનમાંથી 0.15 g સિલ્વર બ્રોમાઇડ \((\mathrm{AgBr})\) મળ્યો. કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી _______ \(\times 10^{-1 \%}\) છે (નજીકના પૂર્ણાંકમાં).
(આપેલ છે: Ag નો મોલર દળ 108 અને Br નો \(80 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\) છે )JEE Mains 2025 Medium - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન \(I\) : પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્યોના સંદર્ભમાં, C < O < N < F એ સાચો ક્રમ છે.
વિધાન \(II\) : ઈલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મૂલ્યોની માત્રાના સંદર્ભમાં S > Se > Te > Po > O એ સાચો ક્રમ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- \(M^{3+}\) ધાતુ આયન સાથે ચાર એકદંતીય લિગેન્ડ \(L_1, L_2, L_3\) અને \(L_4\) અને ધરાવતુ એક અષ્ટફલકીય સંકીર્ણ અનુક્રમે લાલ, લીલો, પીળો અને ભૂરા વિસ્તારમાં તરંગલંબાઇનુ શોષણ કરે છે. તો આ ચાર લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ .......JEE Mains 2014 Hard
- જો \(A=\left\{X=(x, y, z)^{T}: P X=0\right.\) અને \(\left.\mathrm{x}^{2}+\mathrm{y}^{2}+\mathrm{z}^{2}=1\right\}\) જ્યાં \(\mathrm{P}=\left[\begin{array}{ccc}1 & 2 & 1 \\ -2 & 3 & -4 \\ 1 & 9 & -1\end{array}\right]\) હોય તો ગણ \(\mathrm{A}\)JEE Mains 2020 Hard
- જો \(\frac{ dy }{ dx }+2 y \tan x =\sin x , 0< x <\frac{\pi}{2}\) અને \(y \left(\frac{\pi}{3}\right)= 0 , \) હોય તો \(y(x)\) ની મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- \(1.38 \mathrm{~atm}\) દબાણે પ્રત્યેક ધનમીટરમાં રહેલા \(2.0 \times 10^{25}\) વાયુ અણુઓનું તાપમાન _______ થશે. ( \(\mathrm{k}=1.38 \times 10^{-23} \mathrm{JK}^{-1}\) આપેલ છે)JEE Mains 2024 Hard
- \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I :
,
કરતાં વધુ ઝડપી દરે આલ્કલાઇન જળવિભાજન અનુભવશે.
વિધાન II :
માં નાઇટ્રોજન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પ્રથમ વિસ્થાપન થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2025 Medium