JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions
\(Fe ( CO )_5, VO ^{2+}\) અને \(WO _3\) માં ધાતુઓની ઓકિસડેશન અવસ્થાનો સરવાળો \(......\) છે.
- A \(10\)
- B \(8\)
- C \(6\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(A) \(10\)
Step-by-step Solution
Detailed explanation
So, Sum of oxidation state \(=0+4+6=10\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(6.55 \mathrm{~g}\) એનિલીનમાંથી, એસિટેનિલાઇડનો મહત્તમ જથ્થો જે બનાવી શકાય છે તે _______ \(\times 10^{-1} \mathrm{~g}\) હશે.JEE Mains 2024 Medium
- \(H_2O_2\) ના સંદર્ભમાં આપેલા નીચેના વિધાનો પૈકી ખોટુ વિધાન જણાવો.JEE Mains 2015 Medium
- યાદી I ને યાદી II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:યાદી - I (કસોટી) યાદી - II (અવલોકન) A. \(Br _2\) જળ કસોટી I. પીળો-નારંગી અથવા નારંગી-લાલ અવક્ષેપ બને છે B. સેરીક એમોનિયમ નાઈટ્રેટ કસોટી II. લાલાશ પડતો નારંગી રંગ દૂર થાય છે (અદ્રશ્ય થાય છે) C. ફેરિક ક્લોરાઈડ કસોટી III. લાલ રંગ દેખાય છે D. 2,4 - DNP કસોટી IV. વાદળી, લીલો, જાંબલી અથવા લાલ રંગ દેખાય છે JEE Mains 2024 Medium - \(A \rightarrow 2 B + C\) પ્રક્રિયા માટે જ્યારે પ્રક્રિયક \(A\) ની સાંદ્રતા અનુક્રમે \(0.5\) અને \(1.0\, mol \,L ^{-1}\) હોય ત્યારે તેમના અર્ધઆયુુષ્યો અનુક્રમે \(100\, s\) અને \(50\, s\) થાય છે. પ્રક્રિયાનો ક્રમ \(....\) છે.JEE Mains 2022 Medium
- નીચે આપેલા પૈકી રેખીય આકાર ધરાવતા સ્પીસીઝોની સંખ્યા શોધો. \(XeF _2, I _3^{+}, C _3 O _2, I _3^{-}, CO _2, SO _2,BeCl_2\) અને \(BCl _2^{\Theta}\)JEE Mains 2023 Medium
- સૂચિ\(-I\) સાથે સૂચિ\(-II\) ને જોડો.
સૂચિ\(-I\) શોધાયેલ તત્વ સૂચિ\(-II\) ઉપયોગ માં લેવાતો પ્રક્રિયક/બનતી નીપજ \(A\) નાઈટ્રોજન \(I.\) \(Na _2\left[ Fe ( CN )_5 NO \right]\) \(B\) સલ્ફર \(II.\) \(AgNO _3\) \(C\) ફોસ્ફોરસ \(III.\) \(Fe _4\left[ Fe ( CN )_6\right]_3\) \(D\) હેલોજન \(IV.\) \(\left( NH _4\right)_2 MoO _4\) JEE Mains 2023 Easy
More PYQs from JEE Mains
- કેરિયસ પદ્ધતિ દ્વારા સલ્ફરના આંકલનમાં, પદાર્થના \(0.2\) g માંથી \(0.6\) g BaSO\(_4\) મળ્યું. પદાર્થમાં સલ્ફરની ટકાવારી _____ % છે.
(આપેલ મોલર દળ g mol\(^{-1}\) માં S : \(32\), BaSO\(_4\) : \(233\))JEE Mains 2026 Easy - આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
JEE Mains 2024 Hard - એક લાંબા વિદ્યુત પ્રવાહ ધારીતા ધરાવતા પરિનાલીકાના (સોલેનોઈડ) કેન્દ્રની ચુંબકીય તીવ્રતા \(1.6 \times 10^3\,Am ^{-1}\) છે. જો આંટાની સંખ્યા \(8\) પ્રતિ સેમી. હોય, તો પરિનાલીકામાંથી પસાર થતો વીજ પ્રવાહ .......... \(A\) છે.JEE Mains 2023 Easy
- બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ?JEE Mains 2021 Hard
- સમીકરણ \(e^{4 x}+4 e^{3 x}-58 e^{2 x}+4 e^{x}+1=0\) નાં વાસ્તવિક ઉંકેલોની સંખ્યા..........JEE Mains 2022 Hard
- \(N-P-N \) ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતી સામાન્ય ઉત્સર્જક \((CE) \) એમ્પ્લીફાયર પરિપથમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત.........\( ^o\) હશે :JEE Mains 2017 Easy