JEE Mains · Chemistry · STD 12 - આલ્કોહૉલ, ફિનોલ અને ઇથર સંયોજનો
- JEE Mains 2019
- અઘરું
- MCQ
નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ? \(\begin{array}{*{20}{c}}
{OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\
{C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}}
\end{array}\) \(\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}\)
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(D) \(\begin{array}{*{20}{c}} {OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ {C{H_3}CHC{H_2}C{H_2}NHCHO} \end{array}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{matrix}
OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-CH-C{{H}_{2}}-C{{H}_{2}}-N{{H}_{2}} \\
\end{matrix}\) \(\xrightarrow[triethyl\,\,amine]{ethyl\,\,formate\,\,(lequiv.)}\) \(\begin{matrix}
\,\,\,\,\,\,\,\,OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O \\
\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|| \\
C{{H}_{3}}-CH-C{{H}_{2}}-C{{H}_{2}}-NH-C-H \\
\end{matrix}\)
OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\, \\
C{{H}_{3}}-CH-C{{H}_{2}}-C{{H}_{2}}-N{{H}_{2}} \\
\end{matrix}\) \(\xrightarrow[triethyl\,\,amine]{ethyl\,\,formate\,\,(lequiv.)}\) \(\begin{matrix}
\,\,\,\,\,\,\,\,OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,O \\
\,\,\,\,\,\,\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|| \\
C{{H}_{3}}-CH-C{{H}_{2}}-C{{H}_{2}}-NH-C-H \\
\end{matrix}\)
as \(NH_2\) is a better nucleophile than \(OH\).
Chemistry ના વધુ પ્રશ્નો
- નાઈટ્રોબેન્ઝિનમાંથી \(m-\)ડાયબ્રોમોબેન્ઝિનમાં રૂપાંતર કરવા માટે કઈ પ્રક્રિયકો ની શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે છે ?
JEE Mains 2021 સરળ - H પરમાણુની ત્રણ વર્ણપટ રેખાઓની તરંગ સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. બામર શ્રેણીઓમાં આવતી વર્ણપટ રેખાઓના સેટને ઓળખો.
(R = રીડબર્ગ અચળાંક)JEE Mains 2026 મધ્યમ - સ્ટોઇચ્યોમેટ્રી \({CuSO}_{4} .5 {H}_{2} {O}\) સાથે સંકળાયેલા હાઇડ્રોજન બંધાયેલા પાણીના અણુઓની સંખ્યા \(....\) છે.JEE Mains 2021 સરળ
- આપેલા સવર્ગ સંયોજનો માટે સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય સ્વભાવના નીચેનામાંથી કયા ક્રમ સાચા છે ?
A. \([\text{NiCl}_4]^{2-}\) \(-\) sp\(^3\), ચતુષ્ફલકીય, અનુચુંબકીય
B. \([\text{Ni(NH}_3)_6]^{2+}\) \(-\) sp\(^3\)d\(^2\), અષ્ટફલકીય, અનુચુંબકીય
C. \([\text{Ni(CO)}_4]\) \(-\) sp\(^3\), ચતુષ્ફલકીય, અનુચુંબકીય
D. \([\text{Ni(CN)}_4]^{2-}\) \(-\) dsp\(^2\), સમચોરસ સમતલીય, પ્રતિચુંબકીય
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે: એક વિધાન અભિકથન \((A)\) તરીકે લેબલ થયેલું છે અને બીજું કારણ \((R)\) તરીકે લેબલ થયેલું છે.
અભિકથન \((A)\) : રોમ્બિક અને મોનોક્લિનિક સલ્ફર બંને \(S_5\) તરીકે અસ્તિત્વ ધરાવે છે જ્યારે ઓક્સિજન \(O_2\) તરીકે અસ્તિત્વ ધરાવે છે. કારણ \((R)\) : ઓક્સિજન પોતાની સાથે અને નાના કદ અને ઉચ્ચ વિદ્યુતઋણતા ધરાવતા અન્ય ઘટકો જેવા કે \(\mathrm{C}, \mathrm{N}\) સાથે \(\mathrm{p} \pi-\mathrm{p} \pi\) બહુવિધ બંધ બનાવે છે, જે સલ્ફર માટે શક્ય નથી. ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 મધ્યમ - નીચે બે વિધાનો આપેલા છે:
\(R=8.314\) J K\(^{-1}\) mol\(^{-1}\) અને \(1\) cal \(=4.2\) J
વિધાન I: જ્યારે \(E_a=12.6\) kcal/mol હોય, ત્યારે ઓરડાના તાપમાને વેગ અચળાંક, તાપમાનમાં \(10\,^\circ\)C નો વધારો કરવાથી (\(298\) K થી \(308\) K) બમણો થાય છે.
વિધાન II: પ્રથમ ક્રમની પ્રક્રિયા A \(\rightarrow\) B માટે,
અહીં \([A]_o\) એ A ની પ્રારંભિક સાંદ્રતા છે અને \(t_{1/2}\) એ પ્રક્રિયાનો અર્ધઆયુષ્ય સમય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- ઉગમબિંદુ પર \(10^{-8} C\) નો એક બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે છે. બિંદુ \(A (4,4,2) m\) થી બિંદુ \(B (2,2,1) m\) સુધી \(2 \mu C\) ના બિંદુવત વિદ્યુતભારને ખસેડવા માટે કરેલું કાર્ય _________ J છે.JEE Mains 2026 સરળ
- યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં \(5\, mm\) ત્રિજ્યા અને \(1 \,m\) લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર \(50\,\pi kN\) નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ \(0.01\, mm\) હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?JEE Mains 2016 સરળ
- આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.
\(1\) \(2\) \(3\) \(\text{HI} \left(\text{molL} ^{-1}\right)\) \(0.005\) \(0.01\) \(0.02\) Rate \(\left(\text{molL} ^{-1}\text s-1\right)\) \(7.5 \times 10^{-4}\) \(3.0 \times 10^{-3}\) \(1.2 \times 10^{-2}\) JEE Mains 2024 અઘરું - સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
JEE Mains 2024 અઘરું - એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.JEE Mains 2024 અઘરું
- ટાઈટ્રિમેટ્રિક વિશ્લેષણના પ્રાથમિક પ્રમાણભૂત સંબંધિત ખોટા વિધાનો ઓળખો.
(A) તે શુદ્ધ સ્વરૂપમાં શુષ્ક અવસ્થામાં ઉપલબ્ધ હોવું જોઈએ.
(B) તે હવામાં રાસાયણિક ફેરફારમાંથી પસાર થવું ન જોઈએ.
(C) તે ભેજગ્રાહી હોવું જોઈએ અને અન્ય રસાયણ સાથે તત્કાળ અને સ્ટોઇકિયોમેટ્રિક રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ.
(D) તે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય હોવું જોઈએ.
(E) \(KMnO _4 \& NaOH\) નો ઉપયોગ પ્રાથમિક પ્રમાણભૂત તરીકે કરી શકાય છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 મધ્યમ