JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
શુન્યાવકાશીત કરેલા સીલ પાત્રમાં રહેલા એક ધન \(XY\) એ \(T\) તાપમાને વિઘટન પામી વાયુઓ \(X\) અને \(Y\) નું મિશ્રણ આપે છે. પાત્રમાં સંતુલન દબાણ \(10\) બાર છે. તો આ પ્રક્રિયા માટે \(K_p\) જણાવો
- A \(25\)
- B \(100\)
- C \(10\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(A) \(25\)
Step-by-step Solution
Detailed explanation
\(XY(s) \leftrightarrow \mathop {X(g)}\limits_P + \mathop {Y(g)}\limits_P \) At eq., Total pressure \( = 2P = 10\,bar\) \(\therefore \,p = 5;\,Now\,{K_p} = ({P_x})({P_y}) = {p^2} = 25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- કાર્બોકેટાયન નો સાચો સ્થિરતા ક્રમ _______ છે.JEE Mains 2024 Hard
- \(\mathrm{F}^{-}\) આયનો દાંતના એનામલને વધુ સખત બનાવે છે, કારણ કે તેઓ હાઈડ્રોક્સીએપેટાઈટ (જે દાંતની સપાટી પરનું એનામલ છે) ને વધુ સખત ફ્લોરોએપેટાઈટમાં રૂપાંતરિત કરે છે, જેનું સૂત્ર છે.JEE Mains 2024 Medium
- નીચે આપેલામાંથી માત્રાત્મક ગુણધર્મો ધરાવતા હોય તેની કુલ સંખ્યા \(.........\) છે. કદ, મોલર ઉષ્માક્ષમતા, મોલારીટી, \(E ^{\varnothing}\) કોષ,ગિબ્ગીસ મુક્ત ઊર્જા ફેરફાર, મોલર દળ, મોલJEE Mains 2023 Medium
- \(2 {NO}_{2}({~g}) \rightleftharpoons {N}_{2} {O}_{4}({~g})\) પ્રક્રિયા માટે, જ્યારે \(\Delta {S}=-176.0\, {JK}^{-1}\) અને \(\Delta {H}=-57.8\, {~kJ}\, {~mol}^{-1}\), \(298\, \mathrm{~K}\) પર પ્રક્રિયા માટે \(\Delta {G}\)ની તીવ્રતા \(......\,{kJ} {mol}^{-1} .\) (નજીકના પૂર્ણાંકમાં)JEE Mains 2021 Medium
- પ્રક્રિયા માટે

ઉપરોક્ત રૂપાંતરણ માટે પ્રક્રિયકોના સમૂહનો સાચો ક્રમ _______ છે.JEE Mains 2025 Hard - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) વડે લેબલ કરેલ છે બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A :\) લુઈસ એસિડ બેઈઝ સંકલ્પનાના ઉપયોગ વડે પાણીની ઉભયધર્મી પ્રકૃતિ સમજાવી શકાય છે. કારણ \(R :\) પાણી \(NH _{3}\) સાથે એસિડ તરીકે અને \(H _{2} S\) સાથે બેઈઝ તરીકે વર્તે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- ત્રણ જુદા જુદા પ્રવાહીઓ \(X, Y\) અને \(Z\) માટે બાષ્પદબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવ્યો છે. નીચેના તારણો કરવામાં આવ્યા. (A)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા વધુ છે (B)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{X}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે (C)\(Y\) ની સરખામણીમાં \(\mathrm{Z}\) માં આંતરઆણ્વિય આંતરક્રિયા ઓછી છે સાચું તારણ(ણો) જણાવો.
JEE Mains 2020 Medium - પરવલય \(y^2=4 x\) એ વર્તુળ \(x^2+y^2=5\) ના ક્ષેત્રફળને બે ભાગમાં વિભાજીત કરે છે. નાના ભાગનું ક્ષેત્રફળ ...........છે.JEE Mains 2024 Hard
- સુક્રોઝમાં હાજર કિરાલ કાર્બનની સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- સંયોજન \(A \rightarrow B\) ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક \(4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}\) માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ \(.............\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ વિકલનીય વિધેય છે કે જેથી બધા જ \(x, y \in \mathbb{R}\) માટે \(f\left(\dfrac{x+y}{3}\right) = \dfrac{f(x) + f(y)}{3}\) અને \(f'(0) = 3\). તો વિધેય \(g(x) = 3 + e^x f(x)\) નું ન્યૂનતમ મૂલ્ય શું છે?JEE Mains 2026 Hard
- દ્વિઘાત સમીકરણ \(a x^2+b x+c=0\) નાં સહગુણકો \(a, b, c\) એ ગણ \(\{1,2,3,4,5,6\}\) માંથી છે. જો આ સમીકરણનો એક વાસ્તવિક બીજ બીજા કરતા મોટો હોવાની સંભાવના \(p\) હોય, તો \(216 p =\) ............JEE Mains 2024 Hard