JEE Mains · Chemistry · STD 11 - 7.રેડોક્ષ પ્રક્રિયાઓ
- JEE Mains 2017
- અઘરું
- MCQ
નીચેની પ્રક્રિયાઓ પૈકી કઇ રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(XeF_4 + O_2F_2 \rightarrow XeF_6 + O_2\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
The following reaction is an example of redox reaction as xenon undergoes oxidation from state \(+4\) to \(+6\) and oxygen undergoes reduction from state \(+1\) to \(0 .\)
\(\stackrel{+4}{\mathrm{X}} \mathrm{eF}_{4}+\stackrel{+1}{\mathrm{O}_{2}} \mathrm{F}_{2} \rightarrow \stackrel{+6}{\mathrm{Xe}} \mathrm{F}_{6}+\stackrel{0}{\mathrm{O}_{2}}\)
Chemistry ના વધુ પ્રશ્નો
- ટાયરોસિન, એક એમિનો એસિડમાં રહેલા કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 મધ્યમ
- એક વાયુ અવસ્થા \(A\) માંથી અવસ્થા \(B\) માં ફેરફાર અનુભવે છે. આ પ્રકમાં શોષાતી ઉષ્મા અને વાયુ દ્વારા થતુ કાર્ય અનુક્રમે \(5\, J\) અને \(8\, J\) છે. હવે વાયુને અન્ય પ્રક્રમ દ્વારા \(A\)માં લાવવામાં આવે છે, જે દરમિયાન \(3\, J\) ઉષ્મા મુક્ત થાય છે. આ \(B\) થી \(A\) ના પ્રતિગામી પ્રક્રમ માટે ...JEE Mains 2017 અઘરું
- \(CrCl _3 \cdot 6 H _2 O\) સૂત્ર ધરાવતો એક ક્રોમિયમ સંકીર્ણ સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય 3.87 BM ધરાવે છે અને તેની દ્વાવણ વાહક્તા 1 : 2 વિધૃતવિભાજયને અનુરૂપ છે. 2.75 g સંકીર્ણ દ્વાવણ ને પ્રારંભમાં ઘનાયન (કેટાયન) વિનિમયમાંથી પસાર કરવામાં આવ્યું. પ્રક્રમ થયા પછી પ્રાપ્ત થતા દ્વાવણની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 સાથે કરવામાં આવી. ઉપરના પ્રક્રમમાં બનતા AgClનો જથ્થો __________ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ : મોલર દળ g mol-1 માં છે. Cr : 52; Cl : 35.5, Ag : 108, O : 16, H : 1]JEE Mains 2026 મધ્યમ - \(\{\) ચિત્ર \(\}\) ઉપરની પ્રક્રિયા માટે નીચેની પ્રક્રિયા શરતોમાંથી કઈ આવશ્યક છે?
JEE Mains 2021 મધ્યમ - એક એકપરમાણ્વીય ઋણ આયન \((A^-)\) પાસે \(45\) ન્યુટ્રોન અને \(36\) ઇલેક્ટ્રોન છે. તત્વ \((A)\) નું પરમાણ્વીય દળ, આવર્ત કોષ્ટકમાં સમૂહ અને ઓરડાના તાપમાને ભૌતિક અવસ્થા અનુક્રમે કયા છે?JEE Mains 2026 મધ્યમ
- \(d^3\), \(d^4\) (નિમ્ન ભ્રમણ), \(d^5\) (ઉચ્ચ ભ્રમણ), \(d^6\) (ઉચ્ચ ભ્રમણ) અને \(d^7\) (નિમ્ન ભ્રમણ) અષ્ટફલકીય સંકીર્ણ પ્રણાલીઓમાં હાજર અયુગ્મિત ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2026 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?JEE Mains 2019 અઘરું
- \(\frac{50}{120}\, Sn\) ની ન્યુક્લિયોનદીઠ બંધન ઉર્જા શોધો.( \(MeV\) માં) પ્રોટોનનું દળ \(m _{ P }=1.00783\, U ,\) ન્યૂટ્રોનનું દળ \(m _{ n }=1.00867\, U\) અને ન્યુક્લિયસનું દળ \(m _{ Sn }=119.902199\) \(U.\) (લો : \(1 U =931\, MeV )\)JEE Mains 2020 મધ્યમ
- પાણી અને એસિટીક એસિડ દરેક ના \(2.7 kg\) ને મિશ્ર કરવામાં આવે છે. દ્રાવણ નું ઠાર બિંદુ - \(x^{\circ} \mathrm{c}\) થશે. એવુ ધારી લો કે એસિટીક એસિડ પાણી માં ડાયમર બનાવતો નથી તેમજ પાણી માં વિયોજીત પણ થતો નથી. \(x=\) _______ (નજીક પૂર્ણાક ) \({ }^{\mathrm{K}_{\mathrm{f}}} \mathrm{H}_2 \mathrm{O}: 1.86 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
\(\mathrm{K}_{\mathrm{r}}\) acetic acid : \(3.90 \mathrm{~K} \mathrm{~kg} \mathrm{~mol}^{-1}\)
[આપેલ : પાણીનું મોલર દળ \(=18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\), એસિટિક એસિડનું મોલર દળ \(=60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}\)] છે.
[પાણી નું ઠાર બિંદુ= \(273 \mathrm{~K}\) એસિટીક એસિડ નું ઠાર બિંદુ = \(290 \mathrm{~K}\)]JEE Mains 2024 મધ્યમ - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (એમાઈન) સૂચિ \(II\) (pK_b) \(A\) એનિલીન \(I\) \(3.25\) \(B\) ઈથેનામાઈન \(II\) \(3.00\) \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન \(III\) \(9.38\) \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન \(IV\) \(3.29\) JEE Mains 2023 અઘરું - પારિમાણીક સામ્યતા (સમાનતા)ના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાયું છે તે દર્શાવો.જ્યાં \(T\) એ આવર્તકાળ, \(G\) એ ગુરુત્વકર્ષી અયળાંક, \(M\) દળ અન \(r\) એ કક્ષાની ત્રિજ્યા છે.JEE Mains 2024 અઘરું
- બંધ નળાકારમાં ભરેલો નિશ્ચિત દળનો વાયુ 3.23 kPa દબાણે \(50^{\circ} C\) તાપમાન ધરાવે છે.હવે વાયુને તેનું તાપમાન બમણું. કરવા માટે ગરમ કરવામાં આવે છે. તો સુધારેલું દબાણ __________ Pa છે.JEE Mains 2026 અઘરું