JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)

- A \(2\, R\)
- B \(R\)
- C \(1 / R\)
- D \(2 / R\)
Answer & Solution
Correct Answer
(A) \(2\, R\)
Step-by-step Solution
Detailed explanation
Slope \(=-\frac{E_{a}}{R}\) \(-\frac{10}{5}=-\frac{E_{a}}{R}\) \(E_{a}=2 R\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઇથિલીનડાયએમાઇનટેટ્રાએસિટેટ \((EDTA^ {4 -})\) માં સવર્ગ-સહ નિર્દેશની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2020 Medium
- સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(I\) (એમાઈન) સૂચિ \(II\) (pK_b) \(A\) એનિલીન \(I\) \(3.25\) \(B\) ઈથેનામાઈન \(II\) \(3.00\) \(C\) \(N-\) ઈથાઈલઈથેનામાઈન \(III\) \(9.38\) \(D\) \(N,N-\) ડાયઈથાઈલઈથેનામાઈન \(IV\) \(3.29\) JEE Mains 2023 Hard - મિથાઈલ ફિનાઈલ ઈથરની બનાવટ માટે સુસંગત પ્રક્રિયા પરિસ્થિતી શોધો.JEE Mains 2023 Easy
- જ્યારે એસિડિક માધ્યમમાં, નાઇટ્રોબેન્ઝિનમાંથી \(9.65\) એમ્પિયરનો પ્રવાહ \(1.0\) કલાક માટે પસાર કરવામાં આવે ઉત્પન્ન થતા \(p\) - એમિનો ફિનોલનો જથ્થો .............. \(\mathrm{g}\) જણાવો.JEE Mains 2018 Hard
- નીચેનામાંથી એવી પ્રજાતિઓની સંખ્યા જેમાં મધ્યસ્થ પરમાણુ તેના બંધનમાં \(\mathrm{sp}^3\) સંકર કક્ષકોનો ઉપયોગ કરે છે તે _______ છે. [\(\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3\)]JEE Mains 2024 Hard
- જો તાપમાન \(300\, K\) થી \(310\, K\) કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો થાય છે. આ પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ .......... \(kJ\, mol^{-1}\) થશે . \((R= 8.314\,JK^{-1} \,mol^{-1}\) and \(\log 2=0.301)\)JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- જો \(f^{\prime}(x)=\tan ^{-1}(\sec x+\tan x),-\frac{\pi}{2} < x < \frac{\pi}{2},\) અને \(f(0)=0,\) તો \(f(1)\) મેળવો.JEE Mains 2020 Hard
- જો \(y(x)=\left|\begin{array}{ccc}\sin x & \cos x & \sin x+\cos x+1 \\ 27 & 28 & 27 \\ 1 & 1 & 1\end{array}\right|, x \in \mathbb{R}\) હોય, તો \(\frac{d^2 y}{d x^2}+y\) = ___JEE Mains 2025 Easy
- જો વક્ર \(y=x^{3}\) નાં બિંદુ \(P \left( t , t ^{3}\right)\) આગળનો સ્પર્શક વક્રને ફરીથી \(Q\) બિંદુએ મળે, તો \(PQ\) નુ \(1:2\) ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતાં બિંદુનો \(y-\) યામ ......... છે.JEE Mains 2021 Hard
- \(S _{ N } 1\) ક્રિયાવિધિ દ્વારા કેન્દ્રાનુરાગી સાથે નીચેના પ્રક્રિયકોના પ્રક્રિયા વેગનો સાચો ક્રમ છે:
(આપેલ છે કે : બંધારણ I અને II દ્રઢ છે)
JEE Mains 2026 Hard - એક પદાર્થને જમીનથી \(h\) ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના \(50\%\) જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો \(t \to \infty \) દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે?JEE Mains 2017 Hard
- \((A)\, n = 5, m_l= + 1\) \((B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2\) આપેલ છે . તો \((A)\) અને \((B)\) માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium