JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
\(A \rightarrow B\) રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે \(B\) ની સાંદ્રતા \(0.2\, mol\,L^{-1}\) \(30\, {~min}\)માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ \(......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં)
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(D) \(4\)
Step-by-step Solution
Detailed explanation
\({A} \rightarrow {B}\) \({t}=0 \quad\quad\quad\quad 0\) \({t}=30\, {~min}\quad\quad 0.2 \,{M}\) Av. Rate of reaction \(=-\frac{\Delta[{A}]}{\Delta {t}}=\frac{\Delta[{B}]}{\Delta {t}}=\frac{(0.2-0)}{\frac{1}{2}}\) \(=0.4=4 \times 10^{-1} \,{~mol} / {L} \times {hr}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સંકિર્ણ \([M(H_2O)_6]Cl_2\) માં ધાતુ આયનની કઈ જોડી \(3.9\, BM\) ની ફક્ત સ્પિન ચુંબકીય ચાકમાત્રા આપે છે?JEE Mains 2019 Hard
- આપેલી આકૃતિનો વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો :
JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો: \(2 Fe ^{2+}+ H _{2} O _{2} \rightarrow x A + y B\) (બેઝિક માધ્યમમાં) \(2 MnO _{4}^{-}+6 H ^{+}+5 H _{2} O _{2} \rightarrow x ^{\prime} C + y ^{\prime} D + z ^{\prime} E\) (એસિડિક માધ્યમમાં) તત્વયોગમિતી ગુણાંક \(x , y , x ^{\prime}, y ^{\prime}\) અને \(z ^{\prime}\) નીપજ અનુક્રમે \(A , B , C , D\) અને \(E ,\) નો સરવાળો .....JEE Mains 2020 Hard
- નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો: \(N _{2} O _{4}( g ) \rightleftharpoons 2 NO _{2}( g ) ; \Delta H ^{0}=+58 kJ\) નીચેના દરેક તબક્કા માટે \((a, b),\) જેમાં સંતુલન સ્થળાંતર કરતી દિશા: \((a)\) તાપમાન ઘટે છે. \((b)\) અચળ \(T\) એ \(N _{2}\) ઉમેરતાં દબાણ વધે છે.JEE Mains 2020 Medium
- એક પરમાણુમાં, ક્વોન્ટમ આંક \(\mathrm{n}=4,\left|\mathrm{~m}_{\mathrm{l}}\right|=1\) અને \(\mathrm{m}_{\mathrm{s}}=-\frac{1}{2}\) ધરાવતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- બંધ U-નળીમાં 80 mL હાઇડ્રોકાર્બનને 264 mL ઑક્સિજન સાથે મિશ્ર કરતાં તે સંપૂર્ણ દહન પામે છે. 273 K તાપમાને ઠંડા કર્યા પછી શેષ વાયુઓ 224 mL કદ રોકે છે. જ્યારે પ્રણાલીને KOH દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે કદ ઘટીને 64 mL થાય છે. હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- \(25^{\circ} {C}\) તાપમાનવાળા ઓરડામાં \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન \(75^{\circ} {C}\) થી \(65^{\circ} {C}\) થાય છે. પછીની \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન (\({ }^{\circ} {C}\) માં) કેટલું થાય?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચેસ બોર્ડમાંથી કોઈપણ બે ચોરસની યાર્દચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે તો તે બે ચોરસમાં એક બાજુ સામાન્ય હોય તેની સંભાવના મેળવો.
JEE Mains 2021 Hard - ધારો કે \(7\) અવલોકનો \(170,125,230,190,210, a, b\) નો મધ્યસ્થ અને મધ્યસ્થથી સરેરાશ વિચલન અનુક્રમે \(170\) અને \(\frac{205}{7}\) છે. તો આ \(7\) અવલોકનોનું મધ્યક થી સરેરાશ વિચલન ........... છે.JEE Mains 2024 Hard
- \(n=4\) અને \(m =-2\) ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલ પેટા કક્ષકની સંખ્યા કેટલી છે:JEE Mains 2020 Easy
- નીચે બે વિધાનો આપ્યા છે: વિધાન \(I :\) રુથરફોર્ડનો સોનાના વરખનો પ્રયોગ હાઇડ્રોજન અણુના રેખા વર્ણપટને સમજાવી શકતો નથી. વિધાન \(II :\) હાઇડ્રોજન અણુનું બોહર મોડેલ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતનો વિરોધાભાસ કરે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2021 Medium
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તીવ્રતા ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે જેની માટેના ત્રણ કિસ્સા નીચે આપેલા છે. પ્રયોગ પરથી \(y = \beta '\) મળે છે તો આપત થયેલા પ્રકાશની તરંગલંબાઈ _____ \(nm\) હશે.
JEE Mains 2014 Hard