JEE Mains · Chemistry · STD 11 - 6.1. Equilibrium - 1 (chemical Equilibrium)
\(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )
- A \(70\)
- B \(60\)
- C \(80\)
- D \(57\)
Answer & Solution
Correct Answer
(D) \(57\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta \mathrm{G}^{\circ}=-\mathrm{RT}(\mathrm{n} \mathrm{K}\) \(=-8.314 \times 300 \ell \mathrm{n}(10)\) \(=5744.14 \mathrm{~J} / \mathrm{mole}\) \(=57.44 \times 10^{-1} \mathrm{~kJ} / \mathrm{mole}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેનામાંથી કયા સંયોજનો ધાત્વિય અને ફેરોમેગ્નેટીક છે ?JEE Mains 2016 Medium
- \(300 K\) અને \(1 \,bar\) દબાણ પર એક મોલ મેગ્નેશિયમને ખૂલ્લા પાત્રમાં દહન માટે, \(\Delta_{ C } H ^{\ominus}=-601.70 \,kJ\, mol^{-1}\), પ્રક્રિયા માટે આંતરિક ઉર્જા ફેરફારની માત્રા \(kJ\) છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : \(R =8.3\, J \,K ^{-1} \,\,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- પ્રથમ શ્રેણીની સંક્રાંતિ ધાતુ (M) મંદ HCl માંથી \(H_{2}\) વાયુ મુક્ત કરતી નથી. \(MSO_{4}\) ના જલીય દ્રાવણના 1 મોલને વધારાના જલીય KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી દ્રાવણમાંથી \(H_{2}S(g)\) પસાર કરવામાં આવે છે. ઉપરોક્ત પ્રક્રિયામાંથી બનતા MS (ધાતુ સલ્ફાઈડ) નો જથ્થો ___________ મોલ છે.JEE Mains 2026 Hard
- બ્રોમીનના પરિમાપનમાં \(0.5\,g\) એક કાર્બનિક સંયોજન \(0.40\,g\) સીલ્વર બ્રોમાઈડ આપે છે.આપેલ સંયોજનમાં બ્રોમીનનું ટકાવાર પ્રમાણ \(\dots\dots\,\%\) (નજીકના પૂર્ણાંકમાં) (પરમાણ્વીય દળ \(Ag =108\,u, Br =80\,u )\).JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I : D-ગ્લુકોઝ પેન્ટાએસેટેટ 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરે છે
વિધાન II : સ્ટાર્ચને સાંદ્ર સલ્ફ્યુરિક ઍસિડ સાથે \(100^{\circ} \mathrm{C}\) તાપમાને અને 2-3 વાતાવરણ દબાણે ગરમ કરતાં ગ્લુકોઝ ઉત્પન્ન થાય છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Medium - નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફૉસ્ફરસ સાથે સાંદ્ર \(NaOH\) સાથે પ્રક્રિયા કરે છે ત્યારે \(\mathrm{CO}_{2}\) ફોસ્ફિન અને નીપજ \((\mathrm{X})\) આપે છે.\((\mathrm{X})\) નું \(HCl\) સાથે એસિડિકરણ નીપજ\((Y)\) આપે છે, તો નીપજ\((Y)\) ની બેઝિકતા ..... હશે.JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.JEE Mains 2024 Hard
- એસિડિક અને તટસ્થ/અતિમંદ આલ્કલાઈન દ્રાવણ માં \(KMnO _4\) એ \(I^-\) નું ઓકિસડેશન અનુક્રમે કરે છે તે \(............\)JEE Mains 2023 Hard
- જો \(y =\left(\frac{2}{\pi} x -1\right) \operatorname{cosec} x\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+p(x) y=\frac{2}{\pi} \operatorname{cosec} x, 0 < x < \frac{\pi}{2}\) નો ઉકેલ હોય તો વિધેય \(p ( x )\) ની કિમત મેળવોJEE Mains 2020 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\) માલ્ટોઝમાં બે \(\alpha-D-\)ગ્લુકોઝ એકમો \(C_{1}\) અને \(C_{4}\) સાથે જોડાયેલ હોય છે અને તે રિડકશનકર્તા શર્કરા છે. વિધાન \(II\) : માલ્ટોઝમાં બે મોનોસેકેરાઈડ \(\alpha-D-\)ગ્લુકોઝ અને \(\beta-D-\)ગ્લુકોઝ, \(C_{1}\) અને \(C_{6}\) સાથે જોડાયેલા હોય છે અને તે નોન રિડકશન શર્કરા છે. ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે?JEE Mains 2021 Medium
- \(MO\) સિદ્ધુંંત પ્રમાણે આપેલા સ્પિપિઝુઆયનોમાંથી સમાન બંધ ક્રમાંક (bond order) ધરાવનારની સંખ્યા ......... છે. \(CN ^{-}, NO ^{+}, O _{2}, { O _{2}^{+}, O _{2}{ }^{2+}}\)JEE Mains 2022 Medium