JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
પ્રથમ ક્રમની વાયુ કલા પ્રક્રિયા માટે સંકલિત વેગ નિયમ સમીકરણ આપેલ છે: (જ્યાં \(P_i\) પ્રારંભિક દબાણ છે અને \(t\) સમયે કુલ દબાણ \(P_t\) છે)
- A \(\mathrm{k}=\frac{2.303}{\mathrm{t}} \times \log \frac{\mathrm{P}_{\mathrm{i}}}{\left(2 \mathrm{P}_{\mathrm{i}}-\mathrm{P}_{\mathrm{t}}\right)}\)
- B \(k=\frac{2.303}{t} \times \log \frac{2 P_i}{\left(2 P_i-P_t\right)}\)
- C \(k=\frac{2.303}{t} \times \log \frac{\left(2 P_i-P_t\right)}{P_i}\)
- D \(\mathrm{k}=\frac{2.303}{\mathrm{t}} \times \frac{\mathrm{P}_{\mathrm{i}}}{\left(2 \mathrm{P}_{\mathrm{i}}-\mathrm{P}_{\mathrm{t}}\right)}\)
Answer & Solution
Correct Answer
(A) \(\mathrm{k}=\frac{2.303}{\mathrm{t}} \times \log \frac{\mathrm{P}_{\mathrm{i}}}{\left(2 \mathrm{P}_{\mathrm{i}}-\mathrm{P}_{\mathrm{t}}\right)}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{A} \rightarrow\) \(\mathrm{B}+\) \(\mathrm{C}\) \(P_i\) \(0\) \(0\) \(P_i-\) \(x\) \(x\) \(\mathrm{P}_{\mathrm{t}}=\mathrm{P}_{\mathrm{i}}+\mathrm{x}\) \(\mathrm{P}_{\mathrm{i}}-\mathrm{x}=\mathrm{P}_{\mathrm{i}}-\mathrm{P}_{\mathrm{t}}+\mathrm{P}_{\mathrm{i}}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જેનો ઉપયોગ લિથિયમ પરમાણુ \((Li)\) ને તેની ધરા અવસ્થામાંથી આયનીકરણ કરવા માટે થાય છે તે \(x \times 10^{-8}\,m\) છે. તો \(x\) નું મૂલ્ય છે. (નજીકનો પૂર્ણાંક) (આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા \(-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^{8}\,ms ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે અષ્ટફલકીય ક્ષેત્રમાં, \(e_g\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(+0.6\Delta_o\) દ્વારા અસ્થિર કરે છે અને \(t_{2g}\) કક્ષકોમાંનો દરેક ઇલેક્ટ્રોન કક્ષકોને \(-0.4\Delta_o\) દ્વારા સ્થિર કરે છે.
વિધાન II: સંક્રાંતિ ધાતુઓની તમામ d-કક્ષકો તેમની મુક્ત પરમાણ્વીય અવસ્થામાં સમાન ઊર્જા ધરાવે છે, પરંતુ જ્યારે સંકીર્ણ બને છે ત્યારે લિગેન્ડ્સ ક્રિસ્ટલ ફિલ્ડ સિદ્ધાંતના આધારે આ કક્ષકોની સમશક્તિમત્તાનો નાશ કરે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોJEE Mains 2026 Easy - \({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\) પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવોJEE Mains 2014 Medium
- જ્યારે બ્રોમિનના અંદાજ માટે કેરિયસ પદ્ધતિનો ઉપયોગ કરીને \(0.15\, {~g}\) કાર્બનિક સંયોજનનું વિશ્લેષણ કરવામાં આવ્યું, ત્યારે \(0.2397 \,{~g}\) \(AgBr\) પ્રાપ્ત થયું.કાર્બનિક સંયોજનમાં બ્રોમિનની ટકાવારી \(.....\) છે.(નજીકના પૂર્ણાંકમાં) \([\)આણ્વિય દળ : સિલ્વર \(=108\), બ્રોમિન \(=80]\)JEE Mains 2021 Hard
- દ્રાવણ દ્રાવક પ્રણાલી માટે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન નો વક્ર નીચે દર્શાવેલ છે.દ્રાવક નું ઉત્કલનબિંદુ \(......\) \({ }^{\circ} C\) છે.
JEE Mains 2023 Medium - નીચેના પૈકી માર્ગવિધેય (path function) રજૂ કરતો માપદંડોનો સેટ જણાવો. \((a)\,\,q + w\) \( (b)\,\,q\) \((c)\,\,w\) \( (d)\,\,H -TS\)JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ન્યુક્લિયર તત્વ \({x}\) નો અર્ધઆયુષ્ય સમય તે બીજા \(y\) તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......JEE Mains 2021 Hard
- જો \(A\) એ \(3 \times 3\) નો વાસ્તવિક ક્ષેણિક છે. \(\mathrm{A}\left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right)=2\left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right), \mathrm{A}\left(\begin{array}{l}-1 \\ 0 \\ 1\end{array}\right)=4\left(\begin{array}{l}-1 \\ 0 \\ 1\end{array}\right), \mathrm{A}\left(\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right)=2\left(\begin{array}{l}0 \\ 1 \\ 0\end{array}\right)\). તો \((A-3 I)\left(\begin{array}{l}x \\ y \\ z\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 2 \\ 3\end{array}\right)\) એJEE Mains 2024 Hard
- બિંદુ \(\mathrm{P}(\mathrm{a}, 0)\) માંથી પસાર થતી એક રેખા ધન x -અક્ષ સાથે લઘુકોણ \(\alpha\) બનાવે છે. આ રેખાને બિંદુ \(P\) ની આસપાસ ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{\alpha}{2}\) જેટલા કોણથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો નવી સ્થિતિમાં, રેખાનો ઢાળ \(2-\sqrt{3}\) હોય અને તેનું ઉગમબિંદુથી અંતર \(\frac{1}{\sqrt{2}}\) હોય, તો \(3 a^2 \tan ^2 \alpha-2 \sqrt{3}\) = __________JEE Mains 2025 Medium
- 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?JEE Mains 2025 Medium
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^{2}+(20)^{\frac{1}{4}} x+(5)^{\frac{1}{2}}=0\) ના બીજ હોય તો \(\alpha^{8}+\beta^{8}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Easy
- એક વ્યક્તિ બે ગતિમાન ટ્રેનોનું નિરીક્ષણ કરે છે જેમાંની ટ્રેન \(A\) સ્ટેશન પર દાખલ થાય છે જ્યારે ટ્રેન \(B\) \(30\,m / sec\) ની સમાન ઝડપથી સ્ટેશન પરથી નીકળે છે. જો બંને ટ્રેન \(300\,Hz\) આવૃત્તિવાળો ધ્વનિ ઉત્સર્જિત કરતી હોય તો વ્યક્તિએ નોંધેલ આવૃત્તિનો અંદાજિત તફાવત \(..........\,Hz\) હોય. (ધ્વનિની ઝડપ \(=330\,m / sec\) )JEE Mains 2023 Medium