JEE Mains · Chemistry · STD 11 - 9. Hydricarbon
નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયા ને ધ્યાનમાં લો, \(CH \equiv CH\xrightarrow[{{\text{(2) CO , HCl , AlC}}{{\text{l}}_3}}]{{{\text{(1) Red hot Fe tube, 873 K}}}}\) નીપજ નીપજમાં \(s p^{2}\) સંકરણ પામેલા કાર્બન પરમાણુઓની સંખ્યા ......... છે.
- A \(3\)
- B \(9\)
- C \(4\)
- D \(7\)
Answer & Solution
Correct Answer
(D) \(7\)
Step-by-step Solution
Detailed explanation
In benzaldehyde total number of \(sp ^{2}{ }^{\prime} C ^{\prime}\) are 7 .
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા નાઈટ્રોજનના ઓક્સાઈડો પૈકી :
\(N _{2} O , N _{2} O _{3}, N _{2} O _{4}\) અને \(N _{2} O _{5}, N - N\) બંધ ધરાવતા સંયોજન(નો) ની સંખ્યા શોધો.JEE Mains 2022 Medium - અચળ કહે, જ્યારે \(4\) મોલ આદર્શ વાયુને \(300\; \mathrm{K}\) થી \(500\; \mathrm{K}\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે તેની આંતરિક ઊર્જામાં \(5000\; \mathrm{J}\) નો ફેરફાર થાય છે. તો અચળ કદ મોલર ઉષ્મા ............... \(\mathrm{J\,mol}^{-1} \, \mathrm{K}^{-1}\)JEE Mains 2020 Hard
- નીચે આપેલ બહુ-ઇલેક્ટ્રોન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોને ઊર્જાના ચડતા ક્રમમાં ગોઠવો.
A. \(n = 3, l = 2, m = +1\)
B. \(n = 4, l = 0, m = 0\)
C. \(n = 6, l = 1, m = 0\)
D. \(n = 5, l = 1, m = +1\)
E. \(n = 2, l = 1, m = +1\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Easy - \(ICl_4^-\) અને \(ICl_5\) વિશે સાચુ વિધાન જણાવો .JEE Mains 2019 Hard
- સલ્ફયુરસ એસિડ, પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં હાજર \({S}={O}\) બંધની સંખ્યા અનુક્રમે છે:JEE Mains 2021 Easy
- નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? \(A\). ગ્લિસરોલને શૂન્યાવકાશ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે કારણ કે તે તેના સામાન્ય ઉત્કલનબિંદુ પર વિઘટિત થાય છે. \(B\). એનિલીનને વરાળ નિસ્યંદન દ્વારા શુદ્ધ કરી શકાય છે કારણ કે એનિલીન પાણીમાં મિશ્ર થઈ શકે છે. \(C\). ઇથેનોલને ઇથેનોલ-પાણીના મિશ્રણમાંથી એઝીઓટ્રોપિક નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય છે કારણ કે તે એઝીઓટ્રોપ બનાવે છે. \(D\). એક કાર્બનિક સંયોજન શુદ્ધ છે, જો મિશ્રિત \(M.P\). સમાન રહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- અંકો \(1,3,5,7,9\) ના પુનરાવર્તન સિવાય ના ઉપયોગ થી ચોક્કસ રીતે \(5000\) અને \(10000\) ની વચ્યે હોય તેવી સંખ્યાઓ ની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Medium
- એક ઘન ગોળો અને એક પોલો નળાકાર સમાન ઢોળાવ ઉપર સમાન પ્રારંભિક ઝડ૫ \(v\) થી સરકયા સિવાય ઉપર તરફ ગબડે છે. ગોળો અને નળાકાર પ્રારંભિક સ્થાન થી અનુક્મે ઉપર \(h_1\) અને \(h_2\) જેટલી મહતમ ઉંચાઇએ પહોંચે છે. \(h_1: h_2\) ગુણોત્તર \(\frac{n}{10}\) છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે.JEE Mains 2024 Hard
- અહી \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}=1+x e^{y-x},-\sqrt{2}\,<\,x\,<\,\sqrt{2}, y(0)=0\) નો ઉકેલ દર્શાવે છે તો \(\mathrm{x} \in(-\sqrt{2}, \sqrt{2})\) માટે \(y(x)\) ની ન્યૂનતમ કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?JEE Mains 2021 Hard
- યાદી \(I\) ને યાદી \(II\) સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-\(I\) (અણુ) યાદી-\(II\) (આકાર) \((A)\) \(\mathrm{NH}_3\) \((I)\) ચોરસ પિરામિડ \((B)\) \(\mathrm{BrF}_5\) \((II)\) ચતુષ્ફલકીય \((C)\) \(\mathrm{PCl}_5\) \((III)\) ત્રિકોણીય પિરામિડલ \((D)\) \(\mathrm{CH}_4\) \((IV)\) ત્રિકોણીય દ્વિપિરામિડલ JEE Mains 2024 Medium -

નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Medium