JEE Mains · Chemistry · STD 11 - 5. Thermodynamics and thermochemistry
\(CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}\) અને \(HCl ( g )\) ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે \(-105,-242,-394\) અને \(-92\,kJ\,mol^{-1}\) છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર \(..........\,kJ\,mol^{-1}\) (નજીકનો પૂર્ણાંક) \(CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )\)
- A \(172\)
- B \(174\)
- C \(173\)
- D \(176\)
Answer & Solution
Correct Answer
(C) \(173\)
Step-by-step Solution
Detailed explanation
\(\Delta_{ r } H =\sum H _{ p }-\sum H _{ R }\) \(=(-394+4 \times-92)-(-105+(2 \times-242))\) \(=-173\,kJ / mol\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આદર્શ વાયુનો એક મોલ \(300 \mathrm{~K}\) તાપમાને \(10 \mathrm{dm}^3\) થી \(20 \mathrm{dm}^3\) સુધી સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તરે છે. પ્રક્રિયામાં \(\Delta \mathrm{U}\), q અને થયેલું કાર્ય અનુક્રમે છે :
આપેલ છે : \(\mathrm{R}=8.3 \mathrm{JK}^{-1}\) અને \(\mathrm{mol}^{-1}\)
\(\begin{aligned}
& \text { In } 10=2.3 \\
& \log 2=0.30 \\
& \log 3=0.48
\end{aligned}\)JEE Mains 2025 Medium - \(330\,K\) તાપમાને \(K_w\), \(10^{-13.6}\) હોય, તો \(330\,K\) તાપમાને \(10^{-4}\, M\,OH^-\) ના દ્રાવણની \(pH\) ગણોJEE Mains 2013 Medium
- નીચે આપેલામાંથી કયો સૌથી ઓછો બેઝિક છે ?JEE Mains 2021 Medium
- એસિટોનના સેમીકાર્બેઝોન પરમાણુમાં નાઇટ્રોજન અણુઓની સંખ્યા \( ..... \) છે.JEE Mains 2021 Medium
- નીચેના પૈકી કયુ સંયોજન \(P-P\) બંધ ધરાવે છે ?JEE Mains 2015 Hard
- આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે?JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો વક્ર \(y = \cos \,\left( {x + f} \right),\, - 1\, - \pi \le x \le 1 + \pi ,\) નો સ્પર્શક \(x + 2y = k\) હોય તો \(k\) મેળવો.JEE Mains 2013 Hard
- \(P\) દબાણે અને \(V\) કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ \(.....P\) હશે.JEE Mains 2022 Hard
- એક પ્રક્રિયા નો અર્ધ આયુષ્ય સમય \(1\,min.\) છે તો \(99.9\, \%\) પ્રક્રિયાને પૂર્ણ થવા માટે લાગતો જરૂરી સમય ......... \(min.\) છે [ઉપયોગ : \(\ln\, 2=0.69, \ln \,10=2.3]\)JEE Mains 2021 Hard
- \(\sqrt{\frac{\mu_0}{\epsilon_0}}\) નું પરિમાણ નીચેનામાંથી કયાના પરિમાણ જેટલું છે?
( \(\mu_0=\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(\epsilon_0=\) શૂન્યાવકાશની પરમિટિવિટી)JEE Mains 2025 Medium - \(0.5\, {M}\, {NaOH}\) \(250\, {~mL}\)ને \(500\, {~mL}\) \(1\, {M}\, {HCl}\) ઉમેરવામાં આવ્યુ છે. સંપૂર્ણ પ્રક્રિયા પછી દ્રાવણમાં બિનપ્રક્રિયકૃત \({HCl}\) પરમાણુની સંખ્યા \(......\,\times 10^{21}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left({N}_{{A}}=6.022 \times 10^{23}\right)\)JEE Mains 2021 Hard
- જો \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2-x-1=0\) ના બીજ હોય અને \(\mathrm{S}_{\mathrm{n}}=2023 \alpha^{\mathrm{n}}+2024 \beta^{\mathrm{n}}\) હોય, તો :JEE Mains 2024 Hard