ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\mathrm{m}\) દળને એક દળરહિત દોરી વડે બાંધી એક \(\mathrm{r}\) ત્રિજ્યા અને  \(m\) દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે \(h\) અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?

  1. A \(\frac{1}{r} \sqrt{\frac{2 g h}{3}}\)
  2. B \( r \sqrt{\frac{3}{4 g h}}\)
  3. C \( \frac{1}{r} \sqrt{\frac{4 g h}{3}}\)
  4. D \({r} \sqrt{\frac{3}{2 g h}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \( \frac{1}{r} \sqrt{\frac{4 g h}{3}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{mgh}=\frac{1}{2} \mathrm{mv}^{2}+\frac{1}{2} \times \frac{1}{2} \mathrm{mr}^{2} \times \frac{\mathrm{v}^{2}}{\mathrm{r}^{2}}=\frac{3}{4} \mathrm{mv}^{2}\) \(\mathrm{u}=\sqrt{\frac{4}{3} \mathrm{gh}}\) \(\omega=\frac{V}{r}\) \(\omega= \frac{1}{r} \sqrt{\frac{4 g h}{3}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app