JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
\(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]\) ના સમઘટક / કો \(90^0\) નો \(\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}\) બંઘકોણ ધરાવે છે તે જણાવો.
- A મેરીડિયોનલ અને ટ્રાન્સ
- B સિસ અને ટ્રાન્સ
- C ફ્ક્ત ટ્રાન્સ
- D ફ્ક્ત સિસ
Answer & Solution
Correct Answer
(D) ફ્ક્ત સિસ
Step-by-step Solution
Detailed explanation
\(\left.\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{4} \mathrm{Cl}_{2}\right]\) has 2 geometrical isomers cis isomer has \(\mathrm{Cl}-\mathrm{Co}-\mathrm{Cl}\) angle of \(90^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- પ્રક્રિયાનો વેગ અચળાંક \((k)\) જુદા-જુદા તાપમાન \((T)\) પર માપવામાં આવે છે અને આપેલ આકૃતિમાં માહિતી આલેખ દ્વારા આપવામાં આવેલ છે.પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(kJ\, mol ^{-1}\)માં થશે? (\(R\) એ વાયુ અચળાંક છે)
JEE Mains 2020 Medium - ગેલ્વેનાઇઝિંગ એ નીચેનામાંથી કોનુ અસ્તર હોય છે ?JEE Mains 2016 Easy
- \(XeOF_4\) માં \(Xe\) નુ સંકરણ અને અબંધકારક ઇલેક્ટ્રોનયુગ્મો- ની સંખ્યા અનુક્રમે ..........JEE Mains 2019 Medium
- અકાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણમાં અવક્ષેપન વડે જુદાજુદા કેશાયન ( ધનાયન ) ની ઓળખ માટેની ભીની કસોટી માં કયું સંક્રાતિ તત્વ ધનાયન સમૂહા \(IV\) નું નથી ?JEE Mains 2023 Medium
- યાદી-I ને યાદી-II સાથે સરખાવો.
સૂચિ-I (શુદ્ધિકરણ પદ્ધતિ) સૂચિ-II (કાર્બનિક સંયોજનોનું મિશ્રણ) (A) નિસ્યંદન (સાદું) (I) ડીઝલ + પેટ્રોલ (B) વિભાગીય નિસ્યંદન (II) એનિલીન + પાણી (C) નીચા દબાણે નિસ્યંદન (III) ક્લોરોફોર્મ + એનિલીન (D) વરાળ નિસ્યંદન (IV) ગ્લિસરોલ + સ્પેન્ટ લાઈ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયા ધ્યાનમાં લો.અને નીપજ '\(X\)' નો ઉપયોગ શું છે?
JEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- ધારો કે રેખા \(x+y=1\) વર્તુળ \(x^2+y^2=4\) ને બિંદુઓ A અને B માં મળે છે. જો રેખાખંડ \(A B\) ને લંબ રેખા અને જીવા \(A B\) ના મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા વર્તુળને \(C\) અને \(D\) માં છેદે, તો ચતુષ્કોણ ADBC નું ક્ષેત્રફળ = __________JEE Mains 2025 Medium
- નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ?JEE Mains 2019 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ \(h_{sph}\) અને \(h_{cyl}\) હોય તો ઊંચાઈનો ગુણોત્તર \(\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}\) શું થાય?
JEE Mains 2019 Hard - નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard
- સંકલિત \(\int\limits_{-1}^{1} \left(\dfrac{x^3 + |x| + 1}{x^2 + 2|x| + 1}\right) dx\) નું મૂલ્ય બરાબર છે :JEE Mains 2026 Medium
- જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશેJEE Mains 2021 Medium