JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
Mn અને \(Mn_{2}O_{7}\) વિશે નીચે કેટલાક વિધાનો આપેલા છે. સાચા વિધાનો ઓળખો:
A. Mn, \(Mn_{2}O_{7}\) ઑક્સાઇડ બનાવે છે, જેમાં Mn તેની સર્વોચ્ચ ઑક્સિડેશન અવસ્થામાં હોય છે.
B. ઑક્સિજન, Mn સાથે બહુવિધ બંધ બનાવીને તેને ઉચ્ચ ઑક્સિડેશન અવસ્થાઓમાં સ્થિર કરે છે.
C. \(Mn_{2}O_{7}\) એક આયનીય ઑક્સાઇડ છે.
D. \(Mn_{2}O_{7}\) ની રચનામાં એક સેતુ બંધિત ઑક્સિજન હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
- A A, B, C અને D
- B A, B અને D માત્ર
- C A, C અને D માત્ર
- D A, B અને C માત્ર
Answer & Solution
Correct Answer
(B) A, B અને D માત્ર
Step-by-step Solution
Detailed explanation
\(Mn _2 O _7: Mn\) +7 ઑક્સિડેશન અવસ્થામાં.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) \(CeO _{2}\), નો ઉપયોગ આલ્ડીહાઈડ અને કિટોનનાં ઓક્સિડેશન માટે કરવામાં આવે છે. વિધાન \(II :\) \(EuSO _{4}\), નું જલીય દ્રાવણ એ પ્રબળ રીડકશન કર્તા છે. ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં લઈ, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II A. કાર્બોકેટાયન I. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તેવી સ્પીસીઝ B. કાર્બન મુક્ત મૂલક II. ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી શકે તેવી સ્પીસીઝ C. કેન્દ્રાનુરાગી III. ખાલી p-કક્ષક ધરાવતો sp2 સંકરણ વાળો કાર્બન D. ઇલેક્ટ્રોન-અનુરાગી IV. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો sp2 / sp3 સંકરણ વાળો કાર્બન
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Hard - ઉપરની પ્રક્રિયામાં બનતી નીપજ \([X]\) શોધો.
JEE Mains 2023 Hard - પ્રક્રિયા \(X \to Y\) ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. \(X\) ના \(Y\) માં રૂપાંતર માટે સક્રિયકરણ ઊર્જા \(150\,kJ\,mol^{-1}\) છે. પ્રક્રિયા એન્થાલ્પી \(135\,kJ\,mol^{-1}\) છે. તો પ્રક્રિયા \(Y \to X\) માટે સક્રિયકરણ ઊર્જા .......\(kJ\,mol^{-1}\)JEE Mains 2013 Hard
- \(85.8\%\) કાર્બન ધરાવતા એક હાઇડ્રોકાર્બન \(A\) ના પ્રતિ અણુ હાઈડ્રોજન પરમાણુઓની સંખ્યા \(........\) છે.(આપેલ : \(A\) નું મોલર દળ = \(84\,g\,mol ^{-1}\) )JEE Mains 2023 Medium
- \(1,2-\) ડાયમિથાઇલ સાયકલોપ્રોપેન માટે શક્ય સમઘટકની સંખ્યા છે:JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે \(f:[1, \infty) \rightarrow[2, \infty)\) એક વિકલનીય વિધેય છે. જો બધા જ \(\mathrm{x} \geq 1\) માટે \(10 \int_1^{\mathrm{x}} f(\mathrm{t}) \mathrm{dt}=5 \mathrm{x} f(\mathrm{x})-\mathrm{x}^5-9\) હોય, તો \(f(3)\) નું મૂલ્ય શું છે?JEE Mains 2025 Hard
- કોઈ કણ \(r\) ત્રિજ્યા ના વર્તુળાકાર પથ પર બળ \(F\, = \alpha r^2\) ની અસર હેઠળ ગતિ કરે છે, જે કેન્દ્ર તરફ લાગેલું છે. તો કણની ની કુલ યાંત્રિક ઉર્જા (ગતિઉર્જા + સ્થિતિઉર્જા) કેટલી થાય? (સ્થિતિઉર્જા \(= 0\) for \(r\, = 0\))JEE Mains 2015 Hard
- _______ ના કારણે \(\mathrm{K}_2 \mathrm{Cr}_2 \mathrm{O}_7\) નો નારંગી અને \(\mathrm{KMnO}_4\) નો જાંબલી રંગ છે.JEE Mains 2024 Hard
- A પ્રવાહી સ્તંભની ઊંચાઈ \(0.04 \mathrm{~cm}\) ચોક્કસ ત્રિજ્યાના સાબુના પરપોટાના વધારાના દબાણને સંતુલિત કરે છે. જો પ્રવાહીની ઘનતા \(8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}\) અને સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ \(0.28 \mathrm{Nm}^{-1}\) હોય, તો સાબુના પરપોટાનો વ્યાસ _______ \(\mathrm{cm}\) છે. (જો \(g=10 \mathrm{~ms}^{-2}\))JEE Mains 2024 Hard
- જો વસ્તુ અને તેની વક્ર અરીસા દ્વારા મળતા અને બે ગણી મોટવણી ધરાવતા ઉર્ધ્વ પ્રતિબિંબ વચ્ચેનું અંતર \(15 \mathrm{~cm}\) હોય તો અરીસાની કેન્દ્ર લંબાઇ _________ થશે.JEE Mains 2024 Hard
- એક નિર્બળ બેઈઝ 'B' નો \(pK _{ b }=5.699\) ને ધ્યાનમાં લો. \(25^{\circ} C\) પર, 0.02 M HCL ના 'X' mL ને અને 0.02 M નિર્બળ બેઈઝ 'B' ના 'y' mL ને મિશ્ર કરીને pH 9 વાળું 100 mL બફર બનાવ્યું. 'x' અને 'y' ના મૂલ્યો અનુક્રમે શોધો.
[આપેલ : log 2 = 0.3010, log 3 = 0.4771, log 5 = 0.699 ]JEE Mains 2026 Easy